Lockdown ના સમયમાં નાનકડા ચિત્રકાર ની રંગીન દુનિયા.

હાલના સમયમાં લોકો ઘરમાં રહી અવનવી પ્રવૃતિઓ કરતા હોય છે, ઘરમાં ફેમિલી સાથે, ફોનમાં મિત્રો સાથે, ટીવી સાથે અને માઈન્ડ ફ્રેશ કરવા અને પોતાની કલા ને જાગૃત રાખવા આ નાનકડા કલાકાર દિયા બારીયા ચિત્રકામ માટે અલગ સમય ફાળવે છે. જેમાં, આર્ટ – ક્રાફ્ટ, પેન્સિલ કલર કે વોટર કલર ના માધ્યમોનો ઉપયોગ કરી પોતે ચિત્ર સર્જન […]

Continue Reading

કોરોનાના આ યુગમાં માણસ મોક્ષની આ સરળ રમત મોબાઈલ એપ્લિકેશનથી રમતો થઈ ગયો. બસ પરિવાર સાથે રમત રમતાં શક્ય એટલા ફોટોગ્રાફ સંઘરી રાખજો….દેવલ શાસ્ત્રી.

સરેરાશ દરેક ભારતીય બાળપણમાં અને નવરાશના સમયમાં સાપસીડી રમત તો રમ્યો જ હશે. કોરોના વેકેશનમાં સમય પસાર કરવા સાપસીડી રમાતી હશે, સમય ફાળવીને રમી લેજો. સાપસીડી એટલે સસ્તી, મજેદાર અને મેનેજમેન્ટના મસ્ત મસ્ત લેશન હસતાં હસતાં શીખવી જાય પણ ખબર ના પડે કે સલાહ આપી… આપણા સાહિત્યમાં કોઇપણ વાત લખ્યા પછી એને સમજાવી પડે, જોક […]

Continue Reading

ન્યૂઝ હેડલાઇન્સ

*સુરત મિત્ર -સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને કરોડોનું નુકશાન* સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને હજારો કરોડનું નુકશાન થયું છે. લોકડાઉનના બે ફેઝમાં તેઓની મહત્વની સિઝન નિકળી નિષ્ફળ જતા ૧૦ હજાર કરોડનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. વળી લોકડાઉન ફેઝ ૩ના કારણે તો સુરતના ટેકસટાઇલ ઉદ્યોગને નુક્શાનમાંથી બહાર નીકળતા બીજા દોઢ વર્ષનો સમય લાગી શકે એમ છે.મહત્વનું છે કે સુરત […]

Continue Reading

😄 लोकडाउन और इहलोक – हिमांशुराय रावल.

😄 लोकडाउन और इहलोक हलवा – पूरी तुम रखो, दे दो बीड़ी – पान आधे भारत देश के, वहीं बसे हैं प्राण वहीं बसे हैं प्राण, अजब‌ कुछ उर्जा ‌आती पेट साफ़ हो जाता, जीवन- शक्ति बढ़ जाती ‘रावल’ रंग भरे कल फिर यू. पी. में‌ व्हिस्की इक चुस्की पर सौ प्रणाम तुमको योगी जी […]

Continue Reading

સ્મશાન, લગ્ન, બેસણા, ઉઠમણાં, એવા પ્રસંગો હવે ઉજવાશે નહિ! ભલે દેખાય હિમાલય ઢુકડો સાવ, ઉંબર ઘરનો ઓળંગાશે નહિ! કેર વર્તાવ્યો આ વિષાણુ એ એવો, કહેવાશે નહિ અને સહેવાશે નહિ! – મેહુલ ભટ્ટ.

*કોરોના સાથે જીવવું એટલે શું? – લો , ફરી કોરોના ની રચના! – ગમે તો કહો ગમી! – મેહુલ ભટ્ટ* ****** ******* ***** ****** સ્પર્શ કોઈને કરાશે નહિ, સ્મિત કોઈના કળાશે નહિ! નવી તરાહ છે જીવવાની આ, કોઈને ગળે પણ મળાશે નહિ! કરતા હતા વ્યર્થ ભાગ દોડ, એમ અમથું હવે ફરાશે નહિ! હતું ગુમાન ચહેરાની […]

Continue Reading

અગત્ય ની સુચના : વટવા પોલીસ દ્વારા, જેમા ભલામણ પણ નહિ ચાલે, જેની નોધ લેશો.

View this post on Instagram અગત્ય ની સુચના વટવા પોલીસ દ્વારા ;- જેમા ભલામણ પણ નહિ ચાલે જેની નોધ લેશો A post shared by KDBHATT (@kdbhatt_bhatt) on May 3, 2020 at 11:44am PDT *ખાસ સૂચના* આજ થી સાંજ ના ૭.૦૦ વાગ્યા થી સવાર ના ૭.૦૦ વાગ્યા સુધી કોઇપણ પ્રકાર ની અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ […]

Continue Reading

બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા.ડિઝાસ્ટર મેનેજમેન્ટ બિલકુલ અજાણ.

હાલમાં મળતી સત્તાવાર માહિતી મુજબ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં પાલનપુર, અમીરગઢ, દાંતીવાડા, વડગામ, ભાખર, સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અચાનક રાત્રીના આવેલા ભૂકંપથી લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ રાત્રીના 8:34 વાગ્યા આસપાસ આવ્યો હતો. જોકે આશ્ચર્યજનક બાબત તો એ છે કે આ અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ બિલકુલ અજાણ છે.

Continue Reading

📣📣📣 📣  ન્યૂઝ અપડેટ 📣📣 ગાંધીનગરમાં આજે અત્યાર સુધી 6 કેસ નોંધાયા : 1 નું મૃત્યુ

ગાંધીનગર માં આજે અત્યાર સુધી 6 કેસ નોંધાયા : 1 નું મૃત્યુ આજે શહેર માં 1 અને ગ્રામ્ય માં 5 કેસ નોંધાયા આજે ઝુંડાલ માં 1, દહેગામ માં 2, માણસ માં 1 અને કલોલ માં 1 કેસ નોંધાયા ગાંધીનગર માં કુલ 73 કેસ ગાંધીનગર ના શહેરી વિસ્તાર માં 33 ગ્રામ્ય વિસ્તાર માં કુલ કેસ 40

Continue Reading

અમદાવાદના મણિનગર વોર્ડને પણ કન્ટેનમેન્ટ વોર્ડ જાહેર કરાયો.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ ફેસબુકના માધ્યમથી પત્રકાર પરિષદ યોજી અમદાવાદમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ વિશે જણાવ્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે કેસોની સંખ્યા જોતા અમદાવાદના 10 વોર્ડને કોરોનાના રેડ ઝોનમાં મુકાયા છે. કોટ વિસ્તારની સ્થિતિ અત્યંત ગંભીર હોવાની વાત પણ કરી હતી. 245 નવા કેસ અને 20ના મોત થયા છે. 2815 એક્ટિવ કેસ છે. 37 […]

Continue Reading