હાર્દિક અભિનંદન.બીજા દિવસે પણ દેશના વેપારીઓ પોતાનો ફાયદો અને ખોટ છોડીને દેશ અને સેનાની સાથે ઉભા રહેલાં જોવા મળ્યાં.

બીજા દિવસે પણ દેશના વેપારીઓ પોતાનો ફાયદો અને ખોટ છોડીને દેશ અને સેનાની સાથે ઉભા જોવા મળે છે. ગઈકાલે, નોઈડાના વેપારીઓએ મોલ માટેના 150 કરોડમાં ચાઇના ઓર્ડરને રદ કર્યો હતો. આજ સાંજ સુધીમાં, એનસીઆર તરફથી ફક્ત 1500 કરોડનો જથ્થો છે અને જો ચીનનો પ્રકોપ જોવામાં આવે તો, સમગ્ર દેશમાંથી લગભગ 2 અબજ ડોલરનો ઓર્ડર રદ […]

Continue Reading

આજના બર્થડે સર્જક : *ભગવતીકુમાર શર્મા* (સંકલન -cp અને સ્કેચ : ‘શિલ્પી’ બુરેઠા . કચ્છ)

ભગવતીકુમાર શર્મા ગુજરાતી ભાષાના સાહિત્યકાર હતા. તેમણે નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેમને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમનો જન્મ 31/5/ 1934માં હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમણે ૧૯૫૦માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો. પાછળથી ૧૯૬૮માં તેમણે […]

Continue Reading

કેન્સર કોવિડમાં દેવરામભાઈની યોગ્ય ઓળખ પછી જ પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કાર કરાયા છે. મૃતક દેવરામભાઈની દીકરી અને જમાઈએ કપડાં સાથે મૃતદેહ સ્વીકાર્યા પછી અંતિમ સંસ્કાર કરાયા.

*દર્દીનો કોરોના રિપોર્ટ ન આવ્યો હોય અને દર્દીનું મૃત્યુ થાય તો પણ કોરોના પ્રોટોકોલ પ્રમાણે જ અંતિમવિધિ કરવાની હોય છે* અમદાવાદના ૭૧ વર્ષીય દેવરામભાઈ મહંગુભાઈ ભૈસીકરનું દુઃખદ મૃત્યુ તાવ, કફ અને શ્વાચ્છો્શ્વાસની તકલીફને કારણે ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની કોવિડ હોસ્પિટલમાં થયું હતું. દેવરામભાઈના અવસાન પછી હોસ્પિટલે તેમના દીકરી ભારતીબેન અને અન્ય દીકરીના પતિ એટલે કે […]

Continue Reading

*અમદાવાદના સૌથી મોટા સમાચાર, 10 કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તાર પૂર્વ વિસ્તારમા દુકાનો ખુલી શકશે*

🔴અમદાવાદ ના પૂર્વ વિસ્તાર માટે સૌથી મોટા સમાચાર 🔴પૂર્વ વિસ્તારમા કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય ના વિસ્તારમા જનજીવન થશે સામાન્ય 🔴AMC દ્વારા લેવાયો મહત્વ નો નિણર્ય 🔴10 કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય ના વિસ્તાર પૂર્વ વિસ્તાર મા દુકાનો ખુલી શકશે 🔴તમામ ઉત્પાદન માટે AMC આપી મંજૂરી 🔴પૂર્વ વિસ્તાર ના 20 વોર્ડ મા મળશે મંજૂરી ⚫️શાહીબાગ , કુબેરનગર , બાપુનગર […]

Continue Reading

અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા.મફત દવા તેમજ મેડિકલ ચેકઅપ રાખવામાં આવ્યો. જેમા ૧૩૦ થી વધારે દર્દીઓએ લાભ લીધો.*

*અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા.મફત દવા તેમજ મેડિકલ ચેકઅપ 31/5/2020 રવિવારના રોજ સવારે 10 થી 12 રાખવામાં આવ્યો હતો. તેમા ૧૩૦ થી વધારે દર્દીઓએ લાભ લીધો.*માજી કાઊનસીલર અઝમતભાઈ ટાયરવાલા. શફીભાઈ ટાયરવાલા.હુશેનમીયા પ્રમુખ.યુસુફભાઈ પેપરવાળા.ઝહીરભાઈશેખ.તલ્હામનસુરી મદીનાવાલા.ઝોહરભાઈવોરા. ઈકબાલભાઈમનસુરી.ઈલ્યાસભાઈખન્ના.ઝકકીમનસુરી. *

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટી 6 ગામ વિરોધ: કોંગ્રેસ મહામંત્રી ડિટેઈન, મહિલાઓ ઉતરી રસ્તા પર.

આદિવાસીઓના આંદોલનને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને હાઈ એલર્ટ કરાયુ જિલ્લામાં એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ કાફલો ખડકી દેવાયો પોલીસ દ્વારા આવતા દરેક વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયુ રાજપીપળા: તા 31 સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામોમાં તાર-ફેન્સીંગ મામલે સ્થાનિક આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ લાંબુ ચાલતા તંત્ર અને આદિવાસીઓ આમને સામને આવી […]

Continue Reading

કેવડીયા ખાતે સિમેન્ટના થાંભલા તોડી નંખાયાનો બીજો બનાવ…કોણે તોડયા રહસ્ય અકબંધ..! 75 થાંભલા તોડી 23000 નો નિગમની મિલકતને નુકશાન કરાયાની પોલીસ મથકમાં ફરિયાદ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે કેવડીયા ગામે ફેન્સીંગ વાળ કરવાના મામલે આદિવાસીઓ અને તંત્ર આમને-સામને આવી ગયા છે આદિવાસી સંગઠનોનો વિરોધ ક્રમશઃ વધી રહ્યો છે ત્યારે આમ કેટલાક લોકોએ પોતાનો રોષ સરકારી મિલકત પણ ઠલાવ્યો છે. જેમાં કેવડિયા ખાતે સિમેન્ટના થાંભલા તોડી નખાયા નો બીજો બનાવ બન્યો છે જેમાં 75 થાંભલા તોડી રૂપિયા 23,000 નો નિગમની […]

Continue Reading

રાજપીપળા કોવિદ હોસ્પિટલમાંથી કોરોનાના બે પોઝીટીવ 10 દિવસમાં દર્દીઓ સાજા થતાં તેમને આજે રજા અપાઈ.

કોરોના સામે જંગ જીતનાર બે યોદ્ધાઓ મેડિકલ સ્ટાફ દ્વારા પુષ્પવર્ષા થી તાળીઓથી સ્વાગત કરાયું. નર્મદામાં અત્યાર સુધીમાં કુલ 15 દર્દીઓ સાજા થયા આજની તારીખે ત્રણ કેસ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ. રાજપીપળા, તા.31 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાંથી કોરોના ના બે પોઝિટિવ દર્દીઓ 10 દિવસમાં સાજા થઇ જતા તેમને આજે રજા અપાઈ હતી. જેમાં દીપકભાઈ બુદ્ધિસર રાવલ ( […]

Continue Reading

પરેશ ધાનાણી એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આદિવાસીઓ માટે સી.એમ.રુપાણીને સંબોધતો એક પત્ર લખ્યો. રક્ષક બની રહ્યા છે ભક્ષક આદિવાસીઓને ન્યાય આપો-પરેશ ધાનાણી

કોંગ્રેસના ધારાસભ્યની રજૂઆતને જો હકારાત્મક નિર્ણય સરકાર દ્વારા જો યોગ્ય સમયમાં નહીં કરવામાં આવે તો રાજ્યના તમામ આદિવાસી સંગઠન ગાંધીજીના માર્ગે આંદોલન કરશે. આદિવાસી મહિલાઓ પર થયેલા અત્યાચાર બાબતે મહિલા આયોગ દ્વારા તપાસની માંગ. રાજપીપળા, તા. 31 વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લોકડાઉન દરમિયાન ફેનસિંગ કામગીરીનો સ્થાનિક આદિવાસીઓમાં વિરોધ વધી રહ્યો છે. […]

Continue Reading