🔔 *કામધેનુ : વિશ્વ દૂધ દિન : ૧ જૂન ! – નિલેશ ધોળકિયા.
મારા પ્યારા આત્મીય સ્વજન, માઁ ના દૂધના પોષણ ક્ષમતાની મહત્વતા અને તેની ઉપયોગિતાથી સૌ સુપેરે જાણકાર, જ્ઞાત હોય જ. માઁ નું દૂધ ન લઈ શકાય તેવી સ્થિતિમાં ગાયના દૂધની મહિમા અજોડ ને અનન્ય છે ! સૌ વિચારી જુઓ કે, જે રીતે ગૌહત્યાનો સિલસિલો વધી રહ્યો છે તે કારણે દૂધ અને તેની અન્ય બનાવટોની ખૂબ ખોટ […]
Continue Reading