આ તસ્વીર લેનાર પંકજ આહીરને સલામ.

કોરોના વાયરસ ની જે મહામારી દેશમાં ચાલી રહી છે અને દેશમાં lockdown ના કારણે જે પ્રકૃતિ ખીલી છે તેમાં પક્ષીઓ પ્રાણીઓ તથા અબોલ જીવો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે ત્યારે આ તસવીર આપણા રાષ્ટ્રીય મોર અને ભગવાન રામ ની લાડકી એવી ખિસકોલી ખુશખુશાલ મુદ્રામાં જોઈ શકાય છે આ તસવીર લેનાર ને સલામ

Continue Reading

ખમ્મા ગુજરાત,ખમ્મા ગુજરાતી કવિ-“શુકુન”જયેશ શ્રીમાળી પલિયડ.

ટહુકો વસંતનો” તારાં મીઠાં ટહુકા ક્યાં ક્યાં સંભળાય છે રાણી, સમસ્ત જગતે તો તને જ મધુર કંઠીની જાણી. વાય રહ્યો છે લૂ ભર્યો પવનને કેવી હું દઝાણી, વિના અગ્નિએ અંગારા પર ફૂટી રહી છે ઘાણી. રહ્યું નથી એકેય પાન ડાળ પર કેવી છે લ્હાણી, લીલ્લાં છમ્મ તરુંઓએ પાનની કરી છે ઉજાણી. ખરરર..કરતાં ખરતાં પાનને ડાળી […]

Continue Reading

ગરુડ પૂરાણ મુજબ ૧૦૦% સાચુ છે.

*ગરુડ પૂરાણ મુજબ ૧૦૦% સાચુ છે* : *મૃત્યુ બાદ શું થાય ?* *મૃત્યુ બાદ જીવન છે ?* *શું મૃત્યુ પીડા દાયક છે ?* *પુનઃજન્મ કેવી રીતે થાય ?* *મૃત્યુ પામ્યા બાદ જીવાત્મા ક્યાં જાય છે ?* 🌹 આવાં પ્રશ્નો આપણા મન માં આવે ત્યારે જ આવે… જ્યારે – આપણા કોઈ સ્વજન નું મૃત્યુ થયું હોય […]

Continue Reading

ભાગવત વિદ્યાપીઠ – સોલાનાં ટ્રસ્ટી નરેન્દ્ર પાઠક નું અવસાન.

જયશ્રી કૃષ્ણ મારા પિતાજી *પૂ. નરેન્દ્રભાઈ પાઠક* નું દુઃખદ અવસાન આજે તા. 1.5.2020 ને સવારે 10.08 વાગે થયું છે. તેઓની અંતિમ વિદાય શ્રી ભાગવત વિદ્યાપીઠના તેઓ ના નિવાસેથી સાંજે 5.00 વાગે થલતેજ સ્મશાન ગૃહ જશે. પ્રભુ ને ગમ્યું તે ખરું. લી. *ડૉ. રાજહંસ પાઠક* અતિથિ નિવાસ ભાગવત વિદ્યાપીઠ – સોલા

Continue Reading

કલાકાર મુકેશ પંડયાએ પેપર કટીંગ કરીને ગુજરાતના મેપની ખુબજ સુંદર રચના કરી.

૧લી મેં એટલે ગુજરાત સ્થાપના દિવસ. દર વાર તહેવારો ને અનોખા અંદાજ થી ઉજવતા અમદાવાદના કલાકાર શ્રી મુકેશ પંડયા એ પેપર કટીંગ કરીને ગુજરાત ના મેપની ખુબજ સુંદર રચના કરી છે. અલગ અલગ લેયર્સ માં તિરંગાના કલરો અને અશોક ચક્ર દર્શાવ્યા છે. સમસ્ત વિશ્વમાં ગુજરાતની ઓળખ એવા બે તહેવારો છે.રંગીન પેપરો ને અલગ અલગ રીતે […]

Continue Reading

ભાવનગર કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા સાહેબે શ્રી હિંમતભાઈને વિશિષ્ટ વિદાયમાન આપ્યું.

ભાવનગર કલેક્ટરની ખુરશી પર બેઠેલા આ વ્યક્તિ કલેક્ટર નહીં પરંતુ કલેક્ટર કચેરીના પટ્ટાવાળા છે. વર્ગ-4ના કર્મચારી શ્રી હિમતભાઈ બારૈયા કલેક્ટરની ખુરશી પર બેઠા છે અને ખુદ કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉભા ઉભા તાળીઓ વગાડીને એનું અભિવાદન કરી રહ્યા છે. કલેકટર કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા શ્રી હિંમતભાઈ બારૈયાને 60 વર્ષ પૂર્ણ થતા આજે તા.30મી એપ્રિલના […]

Continue Reading

ગાંધીનગરના વધુ બે વિસ્તારને ક્લસ્ટર ઝોન કરાયો જાહેર.- વિનોદ મેઘાણી.

સમગ્ર રાજ્ય કોરોનાથી ચેપગ્રસ્ત છે, ત્યારે રાજ્યનું પાટનગરમાં પણ પોઝિટીવ કેસો સામે આવતા હડકંપ મચ્યો છે. ત્યારે ગાંધીનગરના વધુ બે વિસ્તારને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમા સેક્ટર 24 અને સેક્ટર 13બીને ક્લસ્ટર ઝોન જાહેર કરાયો છ. સેક્ટર 24માં આવેલા 2 હજાર 756 લોકોનો ક્લસ્ટર ઝોનમાં સમાવેશ થાય છે. જ્યારે સેક્ટર 13 બીમાં 1 […]

Continue Reading

“દિવ્યતા, ભવ્યતા અને બુદ્ધિમતા નો ત્રિવેણી સંગમ એટલે. ગુજરાત” “ગરવી ગુજરાત અને ગૌરવવંતો ગુજરાતી” સંજય રાય, “શેરપુરિયા”

ભારત ની પાકિસ્તાન સાથે ની આતંકવાદ ની લડાઈ ચાલી રહી હતી ત્યારે સમગ્ર દેશવાસી ઓ ના જીભે “મોદી-મોદી:” સંભાળવા મળ્યું અને તાજેતર ની લોકસભા ની ચુંટણી માં સમગ્ર દેશ ના મોઢે એકજ શબ્દ , “મોદી મોદી” સંભળાયો અને પરિણામ એવું આવ્યું કે એક ગુજરાતી માટે આત્યંતિક ગૌરવશાળી ક્ષણ આવી, એટલુજ નહિ પણ અકલ્પનીય પરિણામ પણ […]

Continue Reading

“એ ૨૧ દિવસ #લોકડાઉન ૨૧ ” એમેઝોન કિંડલ પર પ્રકાશિત થયેલું મારું પુસ્તક.

કોવિદ ૧૯ કોરોના વાયરસને કારણે વિશ્વના ઘણાં દેશો લોકડાઉન હેઠળ આવ્યા. ભારતમાં પણ ૨૧ દિવસનું લોકડાઉનજાહેર થયું.અચાનક જ ધમધમતા રસ્તાઓ થંભી ગયા.જે જનતા સતત ભાગદોડ કરવા માટે ટેવાયેલી હોય તેણે સાવ જ ઘરમાં રહેવાનો વારો આવ્યો.શરૂઆતના સમયમાં તો એટલી સમજ નહોતી પડતી કે આ કોરોના કેવો ભયાવહ અને જીવલેણ છે પણ જેમ જેમ ચારેય બાજૂથી […]

Continue Reading