પૃથ્વી પર આપણે જલસા કર્યા છે, કોરોના પણ ઉધારી જેટલી જ કિંમત માંગે છે…

યશ ચોપરા કભી કભી ફિલ્મમાં લક્ષ્મીકાંત પ્યારેલાલને સંગીતકાર તરીકે લેવા માંગતા હતા, પણ ફિલ્મના ગીતકાર સાહિર લુધિયાનવી ખૈયામને ઇચ્છતા હતાં, સંગીત ખૈયામનુ આવ્યું અને ગીતો માટે કભી કભી માઇલસ્ટોન બની ગયું. સાહિર માટે જાવેદ અખ્તરે મઝેદાર કિસ્સો કહ્યો છે. જાવેદે યુવાનીમાં સાહિર પાસે બસો રુપિયા ઉધાર લીધા હતાં. જાવેદ સ્થિર થયા પછી સાહિરને મળતા, ત્યારે […]

Continue Reading

માણસજાત એ જ સ્વાર્થી છે., જે મહાભારતમાં હતી એ જ કળિયુગમાં છે. – દેવલ શાસ્ત્રી.

મહાભારતમાં એક વાર્તા છે, વિશ્વામિત્ર પાસે ગાલવ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે, અભ્યાસના અંતે તે ગુરૂદક્ષિણા માટે આગ્રહ કરે છે. વિશ્વામિત્ર ના પાડે છે પણ ગાલવની હઠ જોઇને ગુસ્સો આવે છે અને આઠસો અશ્વમેઘ ઘોડા લાવવા માટે કહે છે. ગાલવ રખડે છે પણ ઘોડા મળતા નથી. અંતે દાનવીર રાજા યયાતિના આશ્રમમાં પહોંચે છે. યયાતિને ઉકેલ […]

Continue Reading

મસ્તી તેની મસ્તીમાં મસ્ત થઈને પર્સ જુલાવતી, ચાવી નચાવતી ડોરબેલ ઉપર તૂટી પડી,,, ડીંગ.. ડોંગ.. ડીંગ….. ડોંગ… ડીંગ ડોંગ. – અસ્મા કલીવાલા લાખાણી ભાવનગર.

ધમાલ મચાવીને સાથોસાથ દેકારા ચાલુ કર્યા ખોલો ખોલો ખોલો…… ખબર નથી પડતી, આ મસ્તી ને આવવાનો સમય થઈ ગયો છે? કોણ તમારા ઘરને લૂંટી જવાનું છે? કોણ ઘરમાં આવી જવાનું છે? આટલા બધા બારણાં બંધ કરીને અંદર શું કરો છો બધા? સમજાતું નથી મને !આખો દિવસ રહેતા આયા માસી એટલે કે વીણા માસી એ મસ્તી […]

Continue Reading

કોરોનાનાં કહેર વચ્ચે ઘણું બધું બદલાઈ રહ્યું છે – શું તમે નોંધ લીધી કે નહીં ?: પ્રિયંકા જોષી ભટ્ટ.

સતત ઓઝોનના સ્તરમાં પડતા ગાબડાં …. રોક લાગી ગઈ ગાબડાંમાં અને સંધાવા લાગ્યા છે નદીમાં નિરતંર થતાં પ્રદુષણ પર…. રોક લાગી ગઈ અને પાણી શુદ્ધ થવા લાગ્યા છે સવારે પક્ષીનો કલરવ ક્યાંક ખોવાઈ ગયો હતો…. મધુર અવાજ પાછો મળી ગયો અને પક્ષીઓની હારમાળા વિહરતી જોવા મળે છે ઊંચા આકાશનો રંગ ખોવાઈ ગયો હતો…. વાદળી રંગ […]

Continue Reading

સામાન્ય દિવસોમાં ડોકટરની જરૂર કેટલી??

નમસ્તે છેલ્લા સાત દિવસ થી દવાખાના ઓ માં સન્નાટો છે , ડોકટરો સ્વંય આ વાઇરસ થી ડરી ગયા હોય એવું લાગે છે બહુ ઓછા ડોકટર દવાખાના ખોલે છે, છતાંય કોઈ બીમારો બહાર આંટા ફેરા મારતા નથી.. શુ બધા સ્વસ્થ થઈ ગયા છે?? નવા કોઈ દર્દી ને દાખલ કરવાની કોઈ ડોકટર ને જરૂર લાગતી નથી!! કોઈ […]

Continue Reading