*રાજ્યમાં કોરોના ના કુલ 58 કેસ : ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં ત્રણ નવા કેસ નોંધાયા : આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિ*

ગુજરાતમાં કોરોના કોવીડ19 ના કુલ 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં ત્રણ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો, દુર્ભાગ્યવશ આજે આ વ્યક્તિનું નિધન થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને […]

Continue Reading

આ રીતે કોરોના વાયરસનાં કપરા સમયમાં મગફળીમાંથી દૂધ અને દહીં ઘરે બનાવી શકાય.

*આ રીતે* કોરોના વાયરસનાં કપરા સમયમાં મગફળીમાં થી દૂધ અને દહીં ઘરે બનાવી શકાય. *૧૦૦ ગ્રામ કાચી મગફળી +૯૦૦ મિ.લી. ચોખ્ખું પાણી* *કીમત‌ દસ રૂપિયા લીટર* *સમય વીસ મિનિટ* *૨૫% પ્રોટીન, ૫૦% ફેટ* કૃપા કરી આ વીડિયોને બધા ગ્રૂપ અને મિત્રો ને મોકલો *જેથી કોઈ‌ પરિવાર ભૂખ્યો ન રહે*.

Continue Reading

*❌ ખાસ ચેતવણી ❌*કોરોના વાયરસ પીડિતો માટે રાહત ફંડ ના નામે ઓનલાઈન ડોનેશન માટે ફોન ચાલુ થયા છે, જેમાં આપની વિગત પૂછવામાં આવે છે…. અને આપનું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે*

*❌ ખાસ ચેતવણી ❌* *હાલ કોરોના વાયરસ પીડિતો માટે રાહત ફંડ ના નામે સરકારી અધિકારી કે સંસ્થાઓ ના નામ થી ઓનલાઈન ડોનેશન માટે ફોન ચાલુ થયા છે, જેમાં આપની વિગત પૂછવામાં આવે છે અને ત્યારબાદ આપનું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે* તો *સરકાર તરફથી આવા કોઇ ફોન કરવા માં આવતા નથી તથા કોઇ વિગત […]

Continue Reading

ચૈત્રમહિનામાં મીઠા વગરના ઉપવાસ શા માટે? શિલ્પા શાહ- ડિરેક્ટર ઇન્ચાર્જ, એચ.કે.બી.બી.એ.કોલેજ

ચૈત્રમહિનામાં મીઠા વગરના ઉપવાસ શા માટે? શિલ્પા શાહ- ડિરેક્ટર ઇન્ચાર્જ, એચ.કે. બી બી એ, કોલેજ આપણે સૌ જાણીએ છીએ કે ચૈત્રમહિનામાં હિંદુઓ અલૂણા વ્રત કરે છે જયારે જૈનો આયંબીલ કે ઓળી કરે છે.જેમાં મીઠું મસાલા વગરનું ખાવાનું હોય છે. જે યુવા પેઢીને કદાચ યોગ્ય ન લાગે કે ધર્મના નામે કઈ આવી સજા થોડી હોય? કેમ […]

Continue Reading

*દૂરદર્શન ચેનલ લાઈવ ફ્રી જુઓ આપના મોબાઈલમાં*

💥 *દૂરદર્શન ચેનલ લાઈવ ફ્રી જુઓ આપના મોબાઈલમાં* 👉 DD NATIONAL CHANNEL LIVE 👌 જૂની પ્રખ્યાત સિરિયલો બતાવવામાં આવશે *રામાયણ* સવારે 9 થી 10 અને રાત્રે 9 થી 10 *સર્કસ(શાહરૂખ tv સિરિયલ)* રાત્રે 8 વાગે *વ્યોમકેશ બક્ષી* સવારે 11 વાગે # *ચેનલ લાઈવ જોવા નીચે ક્લિક કરો* ✍🏻 is.gd/hVmsnO

Continue Reading

ફિલ્મનાં પાત્રોને માઇક્રોસ્કોપમાં જોવાનું મન : દેવલ શાસ્ત્રી.

શોલે ફિલ્મ જોતાં હોઇએ ત્યારે ફિલ્મ મુખ્ય પાત્રો આસપાસ ફરે છે, પણ તેમાં આવતા અસંખ્ય નાના નાના કેરેક્ટર પર ખાસ વાત રજૂ કરવામાં આવી નથી. માની લો કે તમને કાલિયા કે શાંબા કેરેક્ટરમાં રસ પડ્યો. ફિલ્મમાં કાલિયા કે શાંબા એકાદ મિનીટ માટે આવે એટલું કામ છે. આ પાત્રોને તમને માઇક્રોસ્કોપમાં જોવાનું મન થાય, સાંબા કે […]

Continue Reading

કોરોના : નિરર્થકતાને ઉજાગર કરતો વાયરસ !

ભટકી ગયેલી જિંદગીને સુકૂન બક્ષતો કોરોના : નિરર્થકતાને ઉજાગર કરતો વાયરસ ! લોકડાઉનથી લાધેલા સત્યો : ૧ # પહેલી વખત સમજાઇ રહ્યું છે કે, જીવવા માટે કેટલી મિનિમમ જરૂરિયાત હોય છે ! # પીઝા, બર્ગર , જેવા બહારના ખોરાક અને ઠંડપીણાં કે આઈસ્ક્રીમ વિના પણ જીવી શકાય છે એ પણ જાણવા મળ્યું. # હવે હોટલમાં […]

Continue Reading

સચ્ચાંઈ સ્પેશિયલ – કોરોના વિષે પાયાની સમજ. – ડો. હેમંત અંતાણી.M.D.આણંદ.

સચ્ચાઈ સ્પેશ્યલ : કોરોના વિષે પાયાની સમજ ડો. હેમંત અંતાણી ( MD આણંદ )કોરોના ના કેરમાં રોગની સાચી સમજને બદલે બધા ગેરસમજ… Posted by Jay Vasavada on Friday, March 27, 2020

Continue Reading