અદ્ભૂત માનવતા : સુરતના સફાઇ કામદારોનું શેરીના નાગરિકોએ ફૂલ અને ચોખા વધાવી સ્વાગત સાથે આભાર વ્યકત કર્યો.

વોર્ડ નં.૯ વાડી ફળિયા સુરત ના સફાઇ કામદારો નું શેરીના નાગરિકોએ ફૂલ અને ચોખા વધાવી સ્વાગત સાથે આભાર વ્યકત કર્યો…

Continue Reading

મારો મોટો દિકરો ખ્યાત કેલિફોર્નિયાના સાન ડીયેગોમાં,અને લોકડાઉન. – ચૌલા દોશી.

મારો મોટો દિકરો ખ્યાત કેલિફોર્નિયાના સાન ડીયેગો માં ભણે છે. એ પહેલે થી જ થોડો introvert છે. જ્યાં મીકસ થાય ત્યાં ખુબ વાતો કરે , બાકી બહું ઓછું બોલે. એની યુનિવર્સિટી ના લગભગ 70% સ્ટુડન્ટ્સ પોતાના ઘરે જતાં રહ્યાં. છેલ્લા 10-15 દિવસ થી બહું ઓછા સ્ટુડન્ટ્સ ત્યાં રહી ગયા છે. મને મારા દિકરા સાથે મસ્તી […]

Continue Reading

જાહેરનામાનો ભંગ કરશો તો પસ્તાવવું પડશે..

રાજકોટ તા : ૨૩ આજે રાજકોટમાં રાબેતા મુજબ લોકો ઘરની બહાર નીકળ્યા હતા. 144 કલમ હોવા છતાં લોકો રસ્તા પર નીકળી પડ્યા હતા. મેડિકલ સ્ટોર, જીવન જરૂરી વસ્તુની દુકાનો ખુલી છે. બીજી તરફ શહેરાના ચોકે ચોકે પોલીસ ગોઠવાઇ ગઇ છે અને વાહન ચાલકોને રોકી રોકીને પૂછી ઘરે મોકલી રહ્યા છે. કાલાવડ રોડ પર પોલીસ લોકોને […]

Continue Reading

તમારું કોરોનાથી જોખમ સ્તર જાણવા તરત જ ટેસ્ટ કરો. તે પણ તમારા ફોનમાં જ.

એપોલો હોસ્પિટલ તમારા વર્તમાન જોખમ સ્તરને જાણવા # એએઆઈ દ્વારા સંચાલિત ઝડપી સ્વ-આકારણી પરીક્ષણની ઓફર કરી રહી છે. હવે કસોટી લો અને તમારા પ્રિયજનોને પણ આવું કરવા વિનંતી કરો bit.ly/2WylPf9 bit.ly/2WylPf9 સોર્સ. વાઇરલ.

Continue Reading

અમદાવાદ માટે રાહત ના સમાચાર. SVP હોસ્પિટલમાં 93 માં થી 69 દર્દીઓને અપાઈ રજા. તમામ 69 ના રિપોર્ટ નેગેટિવ આવતાં અપાઈ રજા.

અમદાવાદ માટે રાહત ના સમાચાર. SVP હોસ્પિટલમાં 93 માં થી 69 દર્દીઓને અપાઈ રજા. તમામ 69 ના રિપોર્ટ નેગેટિવ આવતાં અપાઈ રજા.

Continue Reading

એક દર્દનાક કહાની : ઇટાલીના ડોકટર.

ઇટાલીનાં આ કપલ (પતિ અને પત્ની) એક ડોક્ટર છે. અને તેણે બંનેવે 134 દિવસ કોરોના ના દર્દીઓ વચ્ચે પસાર કર્યા છે. અને 134 દર્દીઓને બચાવ્યા છે. પરંતુ .. તે બંનેવ પોતે 8 માં દિવસે જ કોરોના વાયરસથી બીમાર થઈ ગયા હતા. અને તેમને બેવને જુદા જુદા રૂમમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે બંને ડોકટરોને લાગ્યું કે […]

Continue Reading

*આજે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર ગુજરાતમાં લોકડાઉન*

રાજ્ય સરકારે મધરાત્રે 12 વાગ્યથી 31 માર્ચ સુધી સમગ્ર ગુજરાતને લોકડાઉન કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા અને અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી ગુજરાતના લોકડાઉનની સત્તાવાર જાહેરાત કરી ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે રાજ્યના તમામ નાગરિકોએ લોકડાઉનને ગંભીરતાથી લઇ તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. લોકો ફક્ત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ […]

Continue Reading