ફાયરબ્રિગેડ દ્વારા શાહપુરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. – કિરીટ દેવડા.

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યુનો ચુસ્તપણે અને સ્વયંભૂ અમલ કરવાની જે અપીલ કરવામાં આવી હતી, જેના પગલે આજે અમદાવાદમાં કરફ્યુ જેવો માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો હતો. આજે ફાયરબ્રિગેડ દ્વારા શાહપુરમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો કિરીટ દેવડા

Continue Reading

આખા વિશ્વમાં કોરોનાં વાયરસે ભરડો લીધો છે, ત્યારે ખેડબ્રહ્મા એસ.ટી.ડેપો.ની ગટરની સફાઇ બાબતે ગંભીર બેદરકારી આવી સામે- બાલકૃષ્ણ રાવલ.

ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠાનાં ખેડબ્રહ્મા એસ.ટી.ડેપો.નાં સંડાસની ગટર ઉભરાઈ ગયેલ તેમાંથી નીકળતો લિક્વિડ મળ ભરવા માટે ટ્રેકટર આવેલ હતુ પરન્તુ આ લિક્વિડ મળ ST DEPOT નાં કોટના અંદર નાખતા હતાં જે આપ જોઇ શકો છો. ST નાં અધિકારીઓની બેદરકારી આવા રોગ ચાળા ના સમયે આમ જનતાના આરોગ્ય સાથે ચેડાં થઈ રહેલ છે. શૌચાલયની આવી ગંભીર બેદરકારી […]

Continue Reading

ગાંધીનગર પાસે આવેલા કોબા ગામમાં સંપૂર્ણ સ્વયંભૂ બંધની અસર જોવા મળી હતી. – જયેશ પટેલ.(અક્ષર ફિલ્મ્સ).

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યુનો ચુસ્તપણે અને સ્વયંભૂ અમલ કરવાની જે અપીલ કરવામાં આવી હતી, જેના પગલે આજે અમદાવાદમાં કરફ્યુ જેવો માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો હતો. ત્યારે આજે ગાંધીનગર પાસે આવેલા કોબા ગામમાં સંપૂર્ણ સ્વયંભૂ બંધની અસર જોવા મળી હતી.

Continue Reading

હાથીજણ નાં દ્વારકેશ પાર્ક માં પણ સંપૂર્ણ બંધની અસર જોવા મળી, અને બંધને સંપૂર્ણ ટેકો આપવામાં આવ્યો છે.

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યુનો ચુસ્તપણે અને સ્વયંભૂ અમલ કરવાની જે અપીલ કરવામાં આવી હતી, જેના પગલે આજે અમદાવાદમાં કરફ્યુ જેવો માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો હતો.ત્યારે રિંગરોડ નજીક આવેલા હાથીજણ આ દ્વારકેશ પાર્ક માં પણ સંપૂર્ણ બંધની અસર જોવા મળી હતી અને બંધને સંપૂર્ણ […]

Continue Reading

જનતા કરફ્યુ – અસારવામાં પેટ્રોલ પંપ, શાહીબાગ, ડફનાળા રિવરફ્રન્ટ સહિત અનેક વિસ્તારો રસ્તાઓ સૂમસામ, દુકાનો બંધ. – કિરીટ દેવડા.

જનતા કરફ્યુ અસારવામાં પેટ્રોલ પંપ, શાહીબાગ, ડફનાળા રિવરફ્રન્ટ સહિત અનેક વિસ્તારો રસ્તાઓ સૂમસામ, દુકાનો બંધ.

Continue Reading

બ્રેકિંગ ન્યૂઝ : કોરોના વાયરસના પગલે માસ્ક અને શેનિટાઈઝરના ભાવ નક્કી કરવામાં આવ્યા.

કોરોના વાયરસ ના પગલે સાવચેતીરૂપે મિનિસ્ટ્રી ઓફ સેન્ટ્રલ અફેર દ્વારા લેવામાં આવેલ એક મહત્વપૂર્ણ નિર્ણય, 200 એમ. એલ. સેનીટાઇઝર મહત્તમ 100 રૂપિયાથી વધારેની કિંમત પર નહીં વેચી શકાય. તેમજ સર્જીકલ માસ્ક 10 રૂપિયાથી વધારેની કિંમત પર નહીં વેચી શકાય. જો કોઈ મેડિકલ સ્ટોર્સ વાળા વેપારી નક્કી કરવામાં આવેલી આ કિંમતથી વધુ કિંમત લેતા જન્મ આવે […]

Continue Reading

બિગ બ્રેકિંગ:- ગુજરાતના 4 મેટ્રો સીટી 25 માર્ચ સુધી બંધ રાખવા આદેશ. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મહાનગર રહેશે બંધ.

જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો ને બંધમાંથી મુક્તિ. ગુજરાત સરકારનો નિર્ણય ✅ ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ થશે લોકડાઉન. 25 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય ગુજરાત સરકારની બેઠકમાં લેવાયો. કોવિડ-19ને પગલે એપેડેમિક ડીસીઝ એક્ટ લાગુ. જીવન જરૂરિયાત વસ્તુઓ રહેશે ઉપલબ્ધ. મેડિકલ સ્ટોર, દવાખાના ખુલ્લા રાખવા મંજૂરી. આરોગ્યલક્ષી સેવાઓ જ બનશે ઉપલબ્ધ. 4 સિટી […]

Continue Reading