સહેલું છે જીવંત પક્ષીને માણવાનું, બસ તેમની સાથે સહઅસ્તિત્વ થી જીવો. – જગત કિનખાબવાલા.

“Save the Sparrows”Happy World Sparrow Day, 20 March, 2020.નિસ્વાર્થ અને પક્ષીના કલસોર નો અઢળક આનંદ જોઈએ છે તો આ માનવ વસાહત આસપાસના જીવને જીવlડો તમે માણો અને તોજ તમારી આવતી પેઢી તેમને જીવંત જોઈ અને માણી શકશે.આ પૃથ્વી બહુ સુંદર હતી. ભૌતિક વસ્તુઓને આપણે સુખ માનીએ છીએ. વિકાસની સાથે સાથે આપણે ઔદ્યોગિક ક્રાંતિના સમયથી પૃથ્વીની […]

Continue Reading

વિશ્વ ચકલી દિવસ : અમદાવાદનાં સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ અને ચકલીનો અતૂટ નાતો.

20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે. અમદાવાદના હાથીજણમાં રહેતા સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ, કે જેવો ચકલી સાથે અતૂટ નાતો ધરાવે છે. એક ચકલીનું અગમ્ય કારણસર મોત થવાથી તેના બચ્ચાને મોઢામાં પાણી પી અને સીધું જ મોઢામાંથી ચાંચમાં પીવડાવવામાં આવ્યું. તેમજ ભાતનો દાણો પણ પોતે ચાવી અને સિધુ બચ્ચાને ખવડાવ્યું. આ રીતે પણ જ્યાં સુધી […]

Continue Reading

*BAPS સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન બંધ રહેશે…*

તાજેતરમાં પ્રસરી રહેલી કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ અંગે સરકારશ્રીના અભિગમને લક્ષમાં લઈને, જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે, સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન, આરતી, અભિષેક, સત્સંગ વગેરે બધું જ તા. 31-3-2020 સુધી બંધ રાખવામાં આવેલ છે. તા. 31-3-2020 બાદ પરિસ્થિતિને લક્ષમાં લઈને આગળની સૂચના આપવામાં આવશે.

Continue Reading

*કોરોના સામે “કરો-ના” અભિયાન**કોરોના થી બચવા શું કરશો ? ત્યાગ અને સ્થિરતાથી સુરક્ષિત બનીએ*

*ગૌ સસ્કૃતિ અને યજ્ઞ સંસ્કૃતિ શ્રેષ્ઠ ઉપાય* કોરોના વાયરસની મહામારીએ દુનિયાને લપેટીને કાળોકેર મચાવી દિધો છે દુનિયાભરના દાકતરો, વિજ્ઞાનીકો રોગ પ્રતિકાર માટે જંગ ખેલી રહ્યા છે હજી અકસીર દવા ઔષધ મળતુ નથી. કોરોના જેવા અદ્રશ્ય રાક્ષસને પ્રાચિન શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે વર્ણવેલા છે, સંસારમાં એવી કોઇ ઉપાધી પેદા થતી નથી જેનો ઈલાજ ના હોય અભાવથી ઉભી […]

Continue Reading

નિર્ભયા કેસઃ જલ્લાદ પવનને એક ફાંસી માટે મળશે આટલા હજાર રુપિયા. – સુરેશ વાઢેર.

દિલ્હીમાં નિર્ભયાના દોષિતોને 20મી માર્ચના રોજ ફાંસીના માચડે લટકાવી દેવામાં આવશે. દોષિતોને ફાંસીના માચડે લટકાવનારા જલ્લાદ પવને પણ ફાંસી માટેનું આજે રિહર્સલ કર્યું છે. જલ્લાદને મેરઠથી મંગળવારે તિહાર જેલમાં લાવવામાં આવ્યા હતા. પવનને દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. તેમને ગજબ સુરક્ષા વચ્ચે દિલ્હી લાવવામાં આવ્યા હતા. આજે પવન દ્વારા ફાંસીનું રિહર્સલ […]

Continue Reading

ગાંધીનગર ભાજપના કયા પ્રમુખ નેતાની દવાની દુકાનમાં ગ્રાહક સુરક્ષાએ રેડ પાડીને દંડ વસૂલ્યો? – પંકજ આહીર.

કોરોના વાયરસથી ઇફેક્ટ થી દુનિયા પરેશાન છે ત્યારે ગાંધીનગર મનપા અને ઉચ્ચ કક્ષાએ તંત્ર સબ ઠીક હેનાં દાવાઓ ફૂંકી રહી છે. ત્યારે સરકાર દ્વારા તકેદારી સાથે માર્ગદર્શિકાઓ પરીપત્રો બહાર પાડ્યા છે ત્યારે ગાંધીનગરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ની દુકાનો ધરાવતા વેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાનું પ્રકાશવામાં આવ્યુ છે. સરકાર અને તંત્રની એસી કી […]

Continue Reading

નિર્ભયા કેસઃ અક્ષયની પત્ની કોર્ટના પટાંગણમાં બેભાન થઈ ઢળી પડી. – સુરેશ વાઢેર.

નિર્ભયાના ચારેય દોષિતોમાનાં એક એવા અક્ષયની પત્ની આ અગાઉ પટિયાલા હાઉસકોર્ટમાં પણ સુનાવણી પુરી થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, આવતી કાલે સવારે 5.30 કલાકે આ ચારેય દોષિતોને ફાંસીની સજા આપવાની છે. આ સુનાવણીની વચ્ચે કોર્ટની બહાર અક્ષયની પત્ની બેભાન થઈને ઢળી પડી હતી. અક્ષયે પોતાની પત્નીથી છૂટાછેડા માટેની અરજી દાખલ કરી હતી. જેમાં […]

Continue Reading

કોરોનાની વર્તમાન પરિસ્થિતીમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અતિ મહત્વના નિર્ણયો લેવાયા.

મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક *કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતીમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અતિ મહત્વના નિર્ણયો લેવાયા*  *અંબાજી-ડાકોર-સોમનાથ-દ્વારકા અને પાવગઢના મંદિરો તા.ર૦મી માર્ચથી દર્શાનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ*  *આ મંદિરોમાં નિયમીત થતી સેવા-પૂજા ચાલુ રહેશે – દર્શનાર્થીઓ માટે મંદિર દર્શન સંપૂર્ણ બંધ*  *રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં ભરતી માટે […]

Continue Reading