નંગ કયો એ ધારણ કરશે,ઈશ્વર જાણે, ખાઈખપૂસી ઈશ્વર એને નડી રહ્યો છે! કાંઈ નથી વળવાનું, એને સમજાવી દો, પથ્થરની મૂરતના પગમાં પડી રહ્યો છે! – કિશોર જિકાદરા.

હસતાં મોઢે સાચુકલું એ રડી રહ્યો છે, ખુદની સાથે માણસ કેવું લડી રહ્યો છે? નંગ કયો એ ધારણ કરશે,ઈશ્વર જાણે, ખાઈખપૂસી ઈશ્વર એને નડી રહ્યો છે! કાંઈ નથી વળવાનું, એને સમજાવી દો, પથ્થરની મૂરતના પગમાં પડી રહ્યો છે! માનવતાનું પાન કર્યું લાગે છે એણે, કેફ નહીં તો શેનો એને ચડી રહ્યો છે? લાગે છે કે […]

Continue Reading

મુલાકાત તારી યાર,બે-પળવાર થઈ, જાણે,વરસો નાં વરસ યાદગાર થઈ, વીસરે પણ નૈ વીસરાય એવી તારી વાતો, જાણે,બાકી બધું બાકી જ કરી ગયું, એક યાદ…,પારેવું ઉડી… હેલીક….

પારેવું ઉડી ગયું… એક યાદ બની,પારેવું ઉડી ગયું, દિલમાં કરી જગ્યા,જગ્યા ભરી ગયું, એક યાદ…,પારેવું ઉડી… રહેશે હવે,એ અમારાં ઘરની ભીત પર, જોઈને અમારી નિતરશે આંખો રીતસર, તોય,તારો કોઈ પગરવ,સંદેશો નહીં મળે, કેમ,કુદરત તું અમારી સંગ આવુ કારી ગયું, એક યાદ…,પારેવું ઉડી… હતો આધાર તું અમારાં નાના કબીલાનો, સ્વભાવ તારો ખુશ,છેલ-છબીલાનો, માનવામાં ના આવે,એવો તારો […]

Continue Reading

વેજીટેબલ પુલાવ, અમૃતસરી છોલે ભટુરે, બહુ બધા પડવાળા લચ્છા પરાઠા, ગીરના નેસડાનું ઘી, તાજુ કેરી ગુંદાનું અથાણું, મરચા.જાતે બનાવવાની મઝા જ કાંઈ ઓર છે.- ડો.શ્વેતલ ભાવસાર.

વેજીટેબલ પુલાવ , અમૃતસરી છોલે , ભટુરે , બહુ બધા પડવાળા લચ્છા પરાઠા , ગીરના નેસડાનું ઘી , તાજુ કેરી ગુંદાનું અથાણું , મરચા… જાતે બનાવવાની મઝા જ કાંઈ ઓર છે… કોરોના છે ત્યાં સુધી બહાર જમવાનું જોખમ લેવું નથી….

Continue Reading

આ કોરોના કોરોના આવ્યું એટલે પશ્ચિમી દેશો પર્સનલ હાઈજીન માટે સલાહો આપવા મંડ્યા. આવો આજે થોડું ડિટેલમાં જાણીએ કે.

આ *કોરોના કોરોના* આવ્યું એટલે પશ્ચિમી દેશો પર્સનલ હાઈજીન માટે સલાહો આપવા મંડ્યા… *આવો આજે થોડું ડિટેલમાં જાણીએ કે ,* *સનાતન હિન્દૂ સંસ્કૃતિમાં હાઈજીન કેટલી કૂલ રીતે કરવામાં આવતું. એન્ટી સંસ્કૃતિ, એન્ટી પરંપરા પીપલ સ્ટોપ રીડિંગ… 👇🏻આગળ બહુ બોરિંગ અને બહુ ઓર્થોડોક્સ લખાણ છે….* *લેફ્ટ ઇસ્ટ સ્ટ્રીકલી અવોઇડ કરજો વાંચવાનું….* *1.* વહેલાં ઉઠી જવું. અરુણોદય […]

Continue Reading

રાષ્ટ્રીય કામધેનુ આયોગ ‘મેઈક ઈન ઈન્ડિયા કનસેપ્ટમાં ગૌમાતા થકી સહભાગી બનશે–ડો. વલ્લભભાઈ કથીરીયા

ગૌ સંસ્કૃતિના પુનઃસ્થાપનથી જ ભારત ફરીથી વિશ્વગુરૂ બની શકશે–ડો. કથીરિયા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાથી સાકાર થયેલા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં માધ્યમથી સમગ્ર રાષ્ટ્રમાં ગૌમાતા અને ગૌવંશના રક્ષણ, સંવર્ધન અને વિકાસના કાર્ય અંગે ગૌવંશના સ્વાવલંબન અંગે વિસ્તૃત કાર્ય થઈ રહયું છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પ્રથમ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય કામધેનુ […]

Continue Reading

આ લીંક ઓપન કરતા વિશ્વનો લાઈવ નકશો આપેલો છે. જેમા દરેક દેશમા નોંધાયેલ કોરોના વાયરસ ના કેસ આકડા Live બતાવે છે.

આ લીંક ઓપન કરતા વિશ્વનો લાઈવ નકશો આપેલો છે. જેમા દરેક દેશમા નોંધાયેલ કોરોના વાયરસ ના કેસ આકડા Live બતાવે છે. દર 2 મીનીટે આકડા અપડેટ કરવામા આવે છે. કયા દેશમા કેટલા આકડા નોંધાયેલ છે Live જોઈ શકસો. કેટલા દર્દિ નોંધાયા ? કેટલાના મૃત્યુ થયા ? 👇🏾 https://infographics.channelnewsasia.com/covid-19/map.html ……

Continue Reading

આજથી લગભગ ૫૨૫ વર્ષ પહેલાં શ્રી મહાપ્રભુજીએ ઘર ઘરમાં શ્રી ઠાકોરજી નો સેવા પ્રકાર ચાલું કર્યો ત્યારે……..👇

👏 — સેવા દરમ્યાન વારંવાર હાથ ધોવા — સફેદ વસ્ત્ર ધારણ કરવા — કંકુ થી કપાળ માં તિલક કરવું તેની પાછળ પણ એક વિજ્ઞાન છે — સ્નાન કરી ચરણામૃત ( વ્રજ ની રજ ) લેવી — શુધ્ધ શાકાહારી સામગ્રી ઠાકોરજી ને ધરવી — ઠાકોરજી ને ધરેલ વસ્તું જ ગ્રહણ કરવી — વાસણ સાફ કરી ને […]

Continue Reading