નથી રહ્યા હવે માણસો અસલ જેવા, સૌ લાગે એક બીજા ની નકલ જેવા! બદલાયો છે જમાનો હવે જરા જુઓ, વડીલો પણ લાગે છે હવે દખલ જેવા!- મેહુલ ભટ્ટ*

નથી રહ્યા હવે માણસો અસલ જેવા, સૌ લાગે એક બીજા ની નકલ જેવા! બદલાયો છે જમાનો હવે જરા જુઓ, વડીલો પણ લાગે છે હવે દખલ જેવા! ભગવાનો ને પણ જુઓ પળોજણ કેટલી, દર્શન પણ નથી રહ્યા હવે દર્શન જેવા! નર્યા ઘોંઘાટ ની બોલબાલા છે ચારે તરફ, ભજન પણ ક્યાં ગવાય છે વૈષ્ણવ જન જેવા! જરા […]

Continue Reading

અમદાવાદથી ૧૦૦ કિલોમીટરની આસપાસ ફરવા જવાય તેવા કોઈ સ્થળ છે ખરા? – દેવલ શાસ્ત્રી.

ઘણા મિત્રો પૂછતાં હોય છે કે વડોદરા નજીક ફરવા જવા કે આંટો મારવા જવાય એવા કોઈ સ્થળ છે? હમેશા કહેતો હોઉં છું કે કમસેકમ એકવાર તો દાંડી માર્ગ પર આંટો મારવો જોઈએ. વડોદરાથી ભાદરણ તરફ જતાં ભાદરણથી અંદાજે દશ પંદર કીલોમીટર દૂર આ સ્થળ માણવા જેવું છે, લીમડાના જંગલમાં નિરવ શાંતિ વચ્ચે કંકાપુરા અને દહેવાણ […]

Continue Reading

*આંખ ખોલી નાખે તેવુ સત્ય* – ડોકટર,નર્સો અને સ્ટાફ.

*આંખ ખોલી નાખે તેવુ સત્ય* હીન્દુ ઓ ના તિરુપતિ બાલાજી અને શિરડી બંધ મુસ્લિમો ના મક્કા-મદીના બંધ ખ્રિસ્તી ઓ નુ વેટીકન બંધ *માણસે બનાવેલા તમામ ઈશ્વરો એ તેમના દરવાજા માણસો માટે બંધ કરી દિધા છે…..* વિશ્વભરમાં ફકત એક જ મંદિર સમાન હોસ્પિટલો ખુલ્લી છે જેમાં *દેવરુપી ડોક્ટરો અને તેમનો નર્સિંગ સ્ટાફ* સતત ૨૪ કલાક માણસોને […]

Continue Reading

બ્રેકિંગ ન્યુઝ..કોરોના વાયરસના રોગચાળા સામે ગુજરાત સરકાર સજ્જ,

બ્રેકિંગ ન્યુઝ..કોરોના વાયરસના રોગચાળા સામે ગુજરાત સરકાર સજ્જ, 31 માર્ચ સુધી સરકારી કચેરી અને સરકારી સંસ્થાઓમાં યોજાતાં વર્કશોપ સેમિનાર મોકૂફ.. રાજ્યભરની જનતાને મેળાવડા અને જાહેર સમારંભ થી દૂર રહેવા અપીલ

Continue Reading

હવા મહેલ વિધાનસભાના ધારાસભ્ય, રાજસ્થાન સરકારના ચીફ અને અન્યોએ ગુજરાતથી આવેલા ધારાસભ્યોને આવકાર્યા.

હવા મહેલ વિધાનસભાના ધારાસભ્ય, રાજસ્થાન સરકારના ચીફ વ્હીપ, ડો.મહેશ જોશી, નાયબ ચીફ વ્હિપ, મહેન્દ્ર ચૌધરી, જયપુર શહેરના મહામંત્રી, આયુબ ગોરી પઠાણ જીએ આજે રાત્રે આઠ વાગ્યે જયપુર એર પર ગુજરાતથી આવેલા ધારાસભ્યોને આવકાર્યા હતા.

Continue Reading

કવિ ભાગ્યેશ જ્હા અને સંસ્કૃતસાહિત્યકાર વસંત પરીખે સંસ્કૃતગ્રંથ વૈરાગ્યશતકમ્ વિશે વક્તવ્ય આપ્યુ

ઓમ કોમ્યુનિકેશન દ્વારા તારીખ:13 થી 17 માર્ચ 2020(શુક્રવાર થી મંગળવાર)સુધી,સાંજે 5-30 કલાકે,રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે સંસ્કૃતપર્વ ‘વાગ્માધુરી’૨૦૨૦નું આયોજન કરવામાં આવેલ છે.જે અંતર્ગત 15 માર્ચ,રવિવારે સંસ્કૃતપર્વ:વાગ્માધુરીના ત્રીજા દિવસે કવિશ્રી ભાગ્યેશ જ્હાએ સંસ્કૃતસર્જક ભર્તૃહરિ વિશે અને સંસ્કૃતસાહિત્યકારશ્રી વસંત પરીખે સંસ્કૃતગ્રંથ વૈરાગ્યશતકમ્ વિશે વક્તવ્ય આપ્યું.કાર્યક્રમના પ્રારંભમાં યુવા ગાયિકા આરાધના શોધને સંસ્કૃતસર્જક ભર્તૃહરિના અને સંસ્કૃતગ્રંથ વૈરાગ્યશતકમના અમુક […]

Continue Reading

ક્રિસ્ટીના હિગ્ગીન્સ : એક જ ફેસબુક પેજ : ૮૮ હજારથી વધુ ‘લાઈક’, ૫૮ હજારથી વધુ કોમેન્ટ. ??

ઇટાલીના સવા લાખની વસતી ધરાવતા બર્ગામો શહેરની ક્રિસ્ટીના હિગ્ગીન્સ નામની એક મહિલાએ ઈટાલીમાં કોરોના વાયરસે જે હાહાકાર મચાવ્યો છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે (તા. ૧૧મી માર્ચ ૨૦૨૦ના રોજ) એક ફેઈસબૂક પોસ્ટ લખી છે જેને એક જ દિવસમાં ૮૮ હજારથી વધુ ‘લાઈક’ મળી છે, ૫૮ હજારથી વધુ લોકોએ તેના પર ટિપ્પણી (કોમેન્ટ) કરી છે અને સવા […]

Continue Reading

આ બ્રહ્માંડનો નિયમ છે : કે તમે જે વિચારો,એ તમારા તરફ ખેંચાય.તમે જે વિશે કહ્યા કરો, વૈશ્વિક શક્તિઓ એને તમારી પાસે પહોંચાડવા કામે લાગી જાય.

નમસ્તે મિત્રો, આ બ્રહ્માંડનો નિયમ છે કે તમે જે વિચારો એ તમારા તરફ ખેંચાય. તમે જે વિશે કહ્યા કરો, વૈશ્વિક શક્તિઓ એને તમારી પાસે પહોંચાડવા કામે લાગી જાય. આપણા વડવાઓ એટલે જ કહેતા કે શુભ શુભ બોલો ! આજે એવું વાતાવરણ રચાયું છે કે બધા રાત દિવસ કોરોનાની ચિંતા કરે છે, એની વાતો કરે છે […]

Continue Reading

ધોરાજીના જનતા બાગના રીનોવેશન માટે તંત્રએ લગભગ ૩૫ જેટલા વૃક્ષોનું જીવન છીનવી લીધું. – રશ્મિન ગાંધી.

ધોરાજીમાં સર ભગતસિંહજી દ્રારા જનતા બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારના સમયે આ જનતા બાગની સુંદરતા જોવાલાયક હતી અને અહીં લોકો પોતાના પરિવાર સાથે આવી આનંદ અનુભવતા હતા અને જ્યારે આ જનતા બાગની હાલત બગડી જતા નવું રીનોવેશન કરવા માટે આ જનતા બાગના લગભગ ૩૫ જેટલા વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્યું છે. તો શું જનતા બાગનો […]

Continue Reading

કચ્છના નલિયામાંથી મામદ રફીક, પઢીયાર અબ્બાસ, સુમરા ઇસ્માઇલ,પઢીયાર અબ્દુલકાદર સહિત 4 મુસ્લિમ જાસૂસો ઝડપાયા. – મુકેશ મહેતા.

કચ્છના નલિયામાંથી હજામ મામદ રફીક , પઢીયાર અબ્બાસ, સુમરા અરબાઝ ઇસ્માઇલ, પઢીયાર અબ્દુલકાદર સહિત 4 જાસૂસો ઝડપાયા, આ ચાર જાસૂસોમાં બે સગીર છે. આ શખ્સો અબડાસાના મોથાળા પાસે વાડીનો ઓરડી પર ચઢીને એરફોર્સના મોબાઇલમાં ફોટોગ્રાફી કરી રહ્યાં હતા. આ ચારેય શખ્સોએ એરબેઝના ફોટો અને માહિતી પાકિસ્તાનને મોકલ્યા હતા. માહિતી માટે નાણાં હવાલાથી મેળવતા હતા. ચાર […]

Continue Reading