દર્દીઓને નિ:શુલ્ક ઓ.પી.ડી. કન્સલ્ટિંગની સેવા – પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સિનિયર ઓર્થોપેડિક સર્જન ડૉ. શ્વેતલ દિલીપકુમાર ભાવસાર.

સર્વે વૈષ્ણવોને માલૂમ થાય કે આપણા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સિનિયર ઓર્થોપેડિક સર્જન ડૉ. શ્વેતલ દિલીપકુમાર ભાવસાર વદ અને સુદ બધી જ અગિયારસ પર છેલ્લા ૧૮ વર્ષથી વૈષ્ણવ દર્દીઓને નિશુલ્ક ઓ.પી.ડી. કન્સલ્ટિંગની સેવા આપે છે. સોમ થી શનિમાં સાહેબની કન્સલ્ટીંગ ફી નવા કેસની પહેલી વાર બતાવવા આવો ત્યારે ૨૦૦૦ ₹ અને ફરીવાર બતાવવા આવો ત્યારે ૧૨૦૦ ₹ […]

Continue Reading

અનેકવિધ એવોર્ડથી સન્માનિત પત્રકાર મેધા પંડ્યા ભટ્ટ દિલ્હીમાં ‘બેસ્ટ જર્નાલિસ્ટ ઓફ ધ યર’, ગાંધીનગરમાં ‘બ્રહ્મ ગૌરવ એવોર્ડ’ અને ઉદેપૂરમાં ‘રાષ્ટ્રીય નારી રત્ન પુરસ્કાર’ થી સન્માનિત થયા.

અનેકવિધ એવોર્ડથી સન્માનિત પત્રકાર મેધા દિલ્હીમાં ‘બેસ્ટ જર્નાલિસ્ટ ઓફ ધ યર’, ગાંધીનગરમાં ‘બ્રહ્મ ગૌરવ એવોર્ડ’ અને ઉદંપૂરમાં ‘રાષ્ટ્રીય નારી રત્ન પુરસ્કાર’ થી સન્માનિત થયા છેલ્લા 16 વર્ષથી પત્રકારત્વ સાથે સંકળાયેલ મેધા પંડ્યા ભટ્ટ પોતાના વ્યવસાયમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં અનેક રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના 40થી પણ વધુ એવોર્ડ જીતનાર મેધાને આ […]

Continue Reading

લોકકથા – શું એક જમાનો હતો…..!!??.

એક જમાનો હતો….. *વાંચજો જરૂર…* પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો ઈંતઝાર રહેતો હતો, પચાસ વારના નાનકડા ઘરમાં, પૈસા ઓછા હતા, ઘર નાનુ હતું, સગવડો ન્હોતી પણ સુખ હતું.* 🌷 આમ તો મહિનાનો છેલ્લો દિવસ હોય તેને આખર તારીખ કહેવાય એટલે 30 અથવા 31. આ દિવસે શાળા બે પિરીયડ વહેલી છુટતી હતી, એટલે મહિનાના છેલ્લાં […]

Continue Reading

એક સલામ ડોકટરોને.. પણ શાં માટે.? વાંચો.

5 સ્ટાર હોટલ નાં એક જ રુમ નો ચાર્જ રોજ બદલાતો રહે.. વેકેશન માં તેમજ ક્રિસ્મસ સમયે જ્યારે પ્રવાસીઓ નો ધસારો વધુ હોય ત્યારે તે જ રુમ માટે તમારે ડબલ ચાર્જ ચૂકવવો પડે.. સ્વાઈન ફલૂ, ડેન્ગ્યુ અને અત્યારે COVID 19 જેવા pandemic સમયે જ્યારે દર્દી અને દર્દીઓ ના સગાંઓ ની વ્યગ્રતા નો લાભ ઉઠાવી ને […]

Continue Reading

માતૃભાષાથી દૂર રાખેલ બાળક. – તૃપ્તિ ત્રિવેદી.”તૃપ્ત”.

માતૃભાષાથી દૂર રાખેલ બાળક જો આવું બોલશે તો એ બાળક મોટો થઈને નહિ માતૃભાષાનો રહે કે નહીં તેની સાવકી માતા અંગ્રેજીનો…એ વાત વિચારવા જેવી ખરી.. રામના ડેડી કિંગ દશરથે તેઓની થર્ડ કવીન કૈકેયીમાં કહેવાથી પ્રિન્સ રામને ફોરટીન ઈયર્સ માટે ફોરેસ્ટમાં મોકલી દીધા.. આજકાલના અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો આવી રામાયણ બોલે છે. ભાષા સાંકર્ય એ ભાવ […]

Continue Reading

પોલીસની ઉમદા કામગીરી – સ્ટેચું ખાતેવડોદરાના પ્રવાસી મહિલાના પર્સ મા પડી ગયેલા નાણા સી.સી ટીવી કેમેરાની મદદથી શોધી ને પરત કરાયા.

સ્ટેચું ખાતેવડોદરાના પ્રવાસી મહિલાના પર્સ મા પડી ગયેલા નાણા સી.સી ટીવી કેમેરાની મદદથી શોધી ને પરત કરાયા સ્ટેચ્યુ પર નર્મદા પોલીસ ની પ્રશંસનીય કામગીરી રાજપીપલા તા 14 સ્ટેચું ખાતેવડોદરાના પ્રવાસી મહિલાના પર્સ મા પડી ગયેલા નાણા સી.સી ટીવી કેમેરાની મદદથી શોધી નેમહિલાને નર્મદા પોલીસે સુપ્રત કર્યા હતા રવિવાર હોવાથી સ્ટેચું ખાતે પ્રવાસીઓ ની પુષ્કળ ગર્દી […]

Continue Reading

સૌ પ્રથમવાર – એક ચોરાયેલા બાઇકની આત્મકથા. – પ્રદ્યોતકુમાર પ્રિયદર્શીની.

એક ચોરાયેલા બાઇકની આત્મકથા સજીવોનો જન્મ તો બે જણના મિલનથી થાય છે પણ અમારો જન્મ તો નાના-મોટા અનેક Spare-partના જોડાણથી Hero-Honda કંપનીના ઉત્પાદન એકમમાં થયો.દ્વિચક્રી વાહનોમાં અમારી જાતનું નામ Splendour રાખવામાં આવેલું છે.જેનો અર્થ થાય છે ‘વૈભવ’. (21 મી સદીના પહેલા દશકામાં તો મધ્યમ વર્ગના વ્યક્તિના આંગણે અમારું હોવું વૈભવ સમાન જ હતું.) કારખાનામાં સંપૂર્ણ […]

Continue Reading

સદાનંદ ફૂલઝેલે. વિનમ્ર શ્રદ્ધાંજલિ. – દેવેન્દ્રકુમાર.

#સદાનંદ_ફૂલઝેલે #Sadanand_Fulzele વિનમ્ર શ્રદ્ધાંજલિ શ્રી સદાનંદ ફૂલઝેલે આમ ઘણું જ અજાણ્યું નામ છે પરંતુ ડૉ. બાબાસાહેબ આંબેડકર દિક્ષા ભૂમિનાં દર્શને ગયાં હોય એમને માટે અજાણ્યું નથી. આંબેડકરી ચળવળનાં અગ્રદૂત અને વરિષ્ઠ નેતા તથા ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મારક સમિતિ, દિક્ષા ભૂમિ, નાગપુરનાં સચિવ શ્રી સદાનંદ ફૂલઝેલેનું 92 વર્ષની જૈફ વયે આજે રવિવારે નાગપુર ધરમપેઠ સ્થિત એમનાં […]

Continue Reading

ગુજરાત ટુડે ના વાર્ષિક કાર્યક્રમમાં જર્નાલિસ્ટ આરફાખાનમ શેરવાની, પૂર્વ IAS શ્રી કન્નન ગોપીનાથન, દીપલ ત્રિવેદી, ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા ઉપસ્થિત રહ્યા.

ગુજરાત ટુડે ના 29માં વાર્ષિક કાર્યક્રમ માં જર્નાલિસ્ટ આરફા ખાનમ શેરવાની, પૂર્વ IAS શ્રી કન્નન ગોપીનાથન, દીપલ ત્રિવેદી અને ગુજરાત ના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શૈખ અને ઇમરાન ખેડાવાલા ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading