એચ.એ.કોલેજ નેશનલ કક્ષાની કોમ્પીટીશનમાં વિજેતા થઇ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થીઓએ નેશનલ કક્ષાની કોમ્પીટીશન IMAGE-2020 માં ફીલ્મ બનાવવાની સ્પર્ધામાં વિજેતા થયા છે. જીએલએસ યુનિવર્સિટી આયોજીત ફેકલ્ટી ઓફ બીઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. તેમાં BLACK OUT ફિલ્મ એચ.એ.કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી હતી. જે વિજેતા જાહેર થઇ હતી . આ નેશનલ લેવલ મેનેજમેન્ટ ફેસ્ટમાં દેશની વિવિધ […]

Continue Reading

ડીસાની ભણસાલી હોસ્પિટલ કોરોના વાઇરસના ચાર શંકાસ્પદ દર્દીઓ મળ્યાં. ચાર શંકાસ્પદ દર્દીઓ ટ્રેની તબીબો હોવાનું ખુલ્યું.

બનાસકાંઠા* ડીસાની ભણસાલી હોસ્પિટલ કોરોના વાઇરસના ચાર શંકાસ્પદ દર્દીઓ મલ્યા ચાર દર્દીઓને તાવ-ખાંસી,ગળામાં દુખાવાના લક્ષણો દેખાયા ચાર શંકાસ્પદ દર્દીઓ ટ્રેની તબીબો હોવાનું ખુલ્યું ચાર તબીબોમાં બે મહિલા અને બે પુરુષોને શંકાસ્પદ લક્ષણો ઓસ્ટ્રેલિયાથી દોઢ માસની ઇન્ટરશીપ કરવા આવ્યા હતા ભારત ડીસાની ભણસાલી હોસ્પિટલમા તમામ કરતા હતા ઇન્ટરશીપ ઓસ્ટ્રેલિયાથી સિંગાપોર,દિલ્હી,બોધગયા અને તે બાદ આવ્યા હતા ડીસા […]

Continue Reading

શૈક્ષણિકક્ષેત્રે એક કદમ આગળ – ડો. જગદીશ જોશી.

ગુજરાત યુનીવર્સીટી અમદવાદના ડો જગદીશ એસ જોશી, યુજીસી અને હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેંટર અને જેમ્સ રેની કેનેડીયન સેન્ટરના પ્રોફેસર અને ડાયરેક્ટર પણ છે. તેઓ ઇન્ડિયન એસોસિએશન ફોર કેનેડીયન સ્ટડીઝના પ્રમુખ પણ છે. સાથે જ તેઓ એમએચઆરડી, એઆરપીઆઈટી ના વાર્ષિક રીફ્રેશર પ્રોગ્રામના રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીના સંયોજક પણ છે, તેઓ 8 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક […]

Continue Reading

ઉદેપુર ખાતે વંદે માતરમ મંચ દ્વારા સોનલ મજમુદાર ને રાષ્ટ્રીય નારી રત્ન પુરસ્કાર 2020 થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

ઉદેપુર ખાતે વંદે માતરમ મંચ દ્વારા સોનલ મજમુદાર ને રાષ્ટ્રીય નારી રત્ન પુરસ્કાર 2020 થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. સ્વયંસિધ્ધા Woman of excellence શ્રી ડો. કમલભાઈ પંડ્યા દ્વારા શ્રી અગત્ય આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આ કાર્યક્રમ અટલ બિહરી બાજપાઈ સભાગૃહ ઉદયપુર ખાતે થયેલ. શ્રી રાકેશભાઈ વ્યાસ વ નીતાબેન વ્યાસ યજ્ઞેશભાઇ દવે જેવા અનેક મહાનુભાવ […]

Continue Reading

સ્ટેલર વુમન ઇન ડિઝાઇન- અમદાવાદ-2020

સર્જનાત્મકતા અને કરુણા એક સાથે ચાલે છે… અને સ્ત્રીના હૃદયથી વધુ તેને કોણ સમજી શકે. જીવનના દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓએ હંમેશા મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે અને ડિઝાઇનિંગ ક્ષેત્ર પણ તેમાંથી બાકાત નથી, પછી એ આર્કિટેક્ચર હોય… ઇન્ટિરિયર ડિઝાઇનિંગ હોય કે ફેશન, ફૂડ કે ડિઝાઇન ક્ષેત્રનું શિક્ષણ હોય… આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, બોહો હોમ્સ ટીમે, અમદાવાદની ડિઝાઇનિંગ […]

Continue Reading

શીખ સમાજની અનોખી પહેલ. કોરોનાનાં પગલે થઇ રહેલ માસ્ક નાં કાળાબજારીનાં પગલે માસ્ક અને સાબુના લગાવ્યાં લંગર.

શીખ સમાજની અનોખી પહેલ. કોરોના ન પગલે થઇ રહેલ માસ્ક ન કાળાબજા રીનાં પગલે માસ્ક અને સાબુના લગાવ્યાં લંગર. શરમજનક : એક તરફ કોરોના થી લોકો ફફડી રહ્યા છે. ત્યારે બીજી તરફ ડ્રગ ડીલર્સ માસ્કનું બ્લેક માર્કેટિંગ કરી રહ્યા છે, તેની સામે શીખ સમાજ દ્વારા માસ્ક અને સાબુ નું લંગર લગાવી દેવામાં આવ્યું છે. આ […]

Continue Reading

*અભય ભારદ્વાજની ઉમેદવારી સમયે વિધાનસભા કેમ્પસમાં તહેવાર જેવો માહોલ સર્જાયો* કિન્નર આચાર્ય.

*અભય ભારદ્વાજની ઉમેદવારી સમયે વિધાનસભા કેમ્પસમાં તહેવાર જેવો માહોલ સર્જાયો* *વિધાનસભાનું વાતાવરણ ‘વંદે માતરમ” અને “ભારત માતા કી જય” જેવા નારાથી ગુંજી ઉઠ્યું* *આખા સૌરાષ્ટ્રમાંથી નેતાઓ, કાર્યકરો, શુભેચ્છકો ઉમટી પડ્યા: અભયભાઈએ રોપેલાં આંબાની ઝલક ઉમેદવારી સમયે દેખાઈ* *રાજ્યસભાના સભ્ય તરીકે MP બનવા જઈ રહેલાં સૌનાં આદરપાત્ર, માનીતા અભયભાઈને મળી ઢગલાબંધ શુભકામનાઓ!* પ્રખર ધારાશાસ્ત્રી અને સંઘનિષ્ઠ […]

Continue Reading

સયાજીરાવ ગાયકવાડ. – દેવલ શાસ્ત્રી.

મૂળે ગાયકવાડો એટલે મત્રેથી ઓળખાતાં, આ રાજવંશના મૂળ એવા નંદાજીએ એક ગાયને વાઘના હુમલામાંથી બચાવી હતી. ગાયને ઘરના કમાડમાં બંધ કરી, મરાઠીમાં કમાડ એટલે કવાડ….ગાય અને કવાડ ભેગું થતાં પૂના પાસે ભરે ગામનું પરિવાર ગાયકવાડ તરીકે જાણીતું બન્યું. છત્રપતિ શિવાજીના સમયથી સત્તાનું વિશ્વાસુ બનેલા ગાયકવાડ સમયની થપાટો અને થપાટોને તકોમાં ફેરવતા છેક વડોદરા પહોંચી ગયાં. […]

Continue Reading