દાંડી યાત્રા ૧. – દેવલ શાસ્ત્રી.

દાંડી યાત્રા ૧ ૧૨ માર્ચ – ૬ એપ્રિલ ૧૯૩૦ દાંડી યાત્રાનો પ્રારંભ થયો હતો. અમેરિકાના સ્વાતંત્ર્ય, કાળા ધોળાનો ભેદ નાબૂદી માટેની માર્ચ અને દાંડીયાત્રા વિશ્વની ત્રણ વિરલ કૂચ ગણવામાં આવે છે. જેમાં ૧૯૫૧ની માર્ચની પ્રેરણા તો દાંડીયાત્રા પરથી લેવામાં આવી હતી. ભારતના જનમાનસમાં આઝાદીનો ખ્યાલ આપવા તેમજ સ્વદેશી સમજ આપવામાં દાંડીયાત્રાનુ અદભૂત યોગદાન છે. છેલ્લા […]

Continue Reading

એક ગામ બોરીયા જેના યુવાનોનું એક જ પેશન : વોલીબોલ. – જીમિલ પટેલ.

બોરીયા ગામ એટલે ડાયરેકટ વોલીબોલના ક્ષેત્રમાં એક આગવું નામ ધરાવતા ખેલાડીઓનું ગામ. તદુપરાંત બોરીયાના યુવાઓમાં એક અનેરો સંપ પણ જોવા મળે છે. છેલ્લા બે વર્ષથી હોળીના દિવસે ગામનાં યુવાનો દ્વારા ફક્ત ગામનાં આદિવાસી યુવાઓ માટે “હોળી કપ”નું આયોજન કરવામાં આવે છે. જેમાં ૧૨ ટીમો ભાગ લે છે. મુખ્ય મહેમાન પ્રો. જીમિલ પટેલ દ્વારા ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન […]

Continue Reading

🔔 *Friday The 13th ગોઝારો ?*- નિલેશ ધોળકીયા.

આપણા સૌની વિચારધારા પર નભે છે 13ના આંકડાનું મૂલ્યાંકન ! અલબત, આપણે ઉપગ્રહ છોડ્યા પૂર્વગ્રહો ન છોડ્યા. “૧૩મી તારીખ અને શુક્રવાર” : જો આવો યોગાનુયોગ સર્જાય તો એને બ્લેક ફ્રાઇડે કહીને જોયા, સમજ્યા વગર જ તે દિવસને ખરાબ માની લઈએ છીએ. ફ્રાઇડે, ધી થરટીંથ ગોઝારો શુક્રવાર હોય છે ખરો ? જો ૧૩ ખરેખર અપશુકનિયાળ જ […]

Continue Reading

*મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં પારદર્શીતાની વધુ એક અભિનવ પહેલ.ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત પ૩ કરોડ રૂપિયાની સહાય એક સાથે ૩ લાખ ૭૦ હજાર લાભાર્થી માતા બહેનો ના પોસ્ટ ખાતામાં જમા થઈ.*- વિનોદ રાઠોડ.

*ભારત સરકાર ના નેશનલ સોશિયલ આસીસટન્સ પ્રોગ્રામ પોર્ટલ પરથી રાજ્યના ૩૩ જિલ્લાઓની લાભાર્થી માતા-બહેનોને હવે પ્રતિમાસ ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફરથી પોસ્ટ ખાતામાં સહાય મળશે* -: *મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી કાર્યારંભ કરાવ્યો* :- ……. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પારદર્શી પ્રશાસનની વધુ એક નવતર પહેલ રૂપે રાજ્યમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની લાભાર્થી બહેનોને આપવામાં આવતી માસિક સહાય સીધી જ […]

Continue Reading