*શાકભાજીનાં ભાવો* *હોલસેલ ભાવ (રૂ.કિલો)રિટેલ ભાવ કિલો*

*શાકભાજીનાં ભાવો* *હોલસેલ ભાવ (રૂકિલો)રિટેલ ભાવ કિલો* રીંગણ12-35 ભુટ્ટા 12-35-80 કોબીજ16-26-70 ફ્લાવર15-30-90 વાલોર 25-60-100 ટામેટા28-38-90 દુધી 15-35-90 ભીંડા 15-30-80 ગિલોડા25-70-100 કોબી 50-100-120 છૂટક શાકભાજી વેચતા વેપારીઓનું કહેવું છે કે હોલસેલ માર્કેટમાંથી ઉંચા ભાવે શાકભાજી આવતા તેઓને પણ ભાવ વધારવા પડે છે..જેની સીધી અસર ગૃહિણીઓને થાય છે. કોઈને કોઈ કારણસર શાકભાજીના ભાવમાં છાશવારે વધારો થતો રહે […]

Continue Reading

*જાણીતા પત્રકાર અને સાહિત્યકાર દિનેશ દેસાઈના પુસ્તક “ખમોશી”નું જમ્મુમાં વિમોચન*

જાણીતા ગુજરાતી પત્રકાર અને સાહિત્યકારશ્રી દિનેશ દેસાઈના પુસ્તક “દિનેશ દેસાઈની ચૂંટેલી ટૂંકી વાર્તાઓ” (ગુજરાતી અને હિન્દીના અનુવાદક-સંપાદકઃ ડૉ. કનૈયાલાલ ભટ્ટ) પરથી જમ્મુની સ્થાનિક ડોગરી ભાષામાં “ખમોશી” નામથી ટૂંકી વાર્તાઓના અનુવાદનું પુસ્તક જમ્મુ યુનિવર્સિટીના પ્રૉ. ડૉ. જતીન્દર સિંહે તૈયાર કર્યું છે. તાજેતરમાં તા. 28મી ફેબ્રુઆરી, 2020ના શુક્રવારના રોજ જમ્મુ શહેરમાં જમ્મુ યુનિવર્સિટીના ડૉ. જ્ઞાનચંદ હૉલમાં “ખમોશી” […]

Continue Reading

રંગોનો આ મહાપર્વ આપ સૌના જીવનમાં.સંબંધોમાં સ્નેહનો રંગ છલોછલ ભરીદે.મીરાંની જેમ,સાંવરિયા સંગ એકાકાર કરી દે એવી રંગબેરંગી શુભેચ્છા સાથે.ધુળેટીના વધામણાં.- બીના પટેલ.

💦💦💦💦💦🌹🌹મધુમય મોરલીના સુરમાં ,ખુદને વિસરાવવું … મધુવનમાં માધવના ગાલને ,ગુલાબી રંગથી રંગવું …! મારે મન એજ ,મીરાં થવું ….!! વૃંદાવનની કુંજ ગલીઓમાં ,પુષ્પની રંગોળીમાં મહેકવું , સંમોહિત કરે એવા મુખારવિંદને ધીરેથી સ્પર્શવું …! મારે મન એજ ,મીરાં થવું …!! સ્પદંનોના મેઘધનુષ પર ,ઓસબિંદુ બનીને ઝળકવું , રવિકિરણોના સપ્તરંગી હીંચકે ,મોરપીંછ કોતરાવવું ….! મારે મન એજ […]

Continue Reading

સંકટમાં કમલનાથ.આગામી 48 કલાક તેના માટે ભારે. – મધ્યપ્રદશમાં મહાભારત.

જ્યોતિરાદિત્ય સિંધિયા થઇ અકે છે ભા.જ.પ. માં સામેલ. એક સાથે 20 ધારાસભ્યો ના પડ્યાં રાજીનામા. તમામ મંત્રીઓના રાજીનામા સ્વીકાર્યા. ગુજરાતમાં થી 20 એમ.એલ.એ લાવો. અને કોંગ્રેસના સી.એમ.બનો જેવા નીતિન પટેલને વાહિયાત નિવેદનો કરનાર કોંગ્રેસ પોતાના 20 એમ.એલ.એ સાચવી ન સક્તાં કમલનાથ સમર્થિત તમામ ધારાભ્યોએ આપ્યા રાજીનામા.

Continue Reading

શનિવારે તેલ ચઢાવે, સોમવારે દૂધ, ગુરુવારે કરે ઉપવાસ છે, બાબો બારમાં માં છે! – મેહુલ ભટ્ટ.

ટીવી બંધ છે, રેડિયો બંધ છે, બાબો બારમાં માં છે, ઘર આખા નું વાતાવરણ તંગ છે, બાબો બારમાં માં છે! શનિવારે તેલ ચઢાવે, સોમવારે દૂધ, ગુરુવારે કરે ઉપવાસ છે, બાબો બારમાં માં છે! જોઈ નથી ફિલ્લમ કે બહુ ગમતું નાટક, હોટેલ જવાનું બંધ છે, બાબો બારમાં માં છે! મન માં ઉચાટ ભારે પપ્પા નેટ ને […]

Continue Reading

હોળી એટલે લોકગીતો, લોકસાહિત્ય અને લોકનૃત્યનો ઉત્સવ. – દેવલ શાસ્ત્રી.

દેશ અને દુનિયા ઓળખવી હોય તો લોકનૃત્ય અને લોકસાહિત્યનો અભ્યાસ કરવો. કદાચ લોકસાહિત્ય આપણી ભાષામાં ન મળે પણ લોકનૃત્યને ભાષા હોતી નથી. જે તે વિસ્તારનો પહેરવેશ, ઉત્સવો કે ભોજન સહિત અનેક પરંપરા લોકનૃત્ય દર્શાવે છે, સોશિયલ મિડીયાની ક્રૂર માનસિકતામાં વિરામ આપે છે. ભારતમાં લોકનૃત્યની સૂચી વિશાળ છે. લેઝિમ, લાવણી, ટીપણી, પોતિકલી, લંબાડી, વેડકળી, ડાયુવાધ્યમ, કુમ્મી, […]

Continue Reading

સિન્ડિકેટ સભ્ય ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચૂંટણીમાં NSUI નો ભવ્યાતિભવ્ય વિજય.

વિદ્યાર્થી સેનેટની કુલ 8 માંથી 6 બેઠક ઉપર NSUIના ઉમેદવારોએ ભારે બહુમતી સાથે મેળવ્યો વિજય…. પી.જી આર્ટ્સ ફેકલ્ટી- રોનકસિંહ સોલંકી, યુ.જી આર્ટ્સ ફેકલ્ટી- રાજદીપસિંહ પરમાર, પી.જી કોમર્સ – રાહુલ થડોડા,યુ.જી સાયન્સ – દક્ષ પટેલ, યુ.જી પી.જી એડયુકેશન – શુભમ તિવારી અને યુ.જી પી.જી લૉ ફેકલ્ટીના કુંવર હર્ષઆદિત્ય સહિત કુલ 6 ઉમેદવારોનો વિજય…. જ્યારે….બોર્ડ ફોર સ્ટુડન્ટ […]

Continue Reading

હજારો વર્ષની જૂની અમારી વેદના; કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા; મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં; સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ! – દેવલ શાસ્ત્રી.

Good Morning દાંડીકૂચ દરમિયાન મેઘાણી ભોળાદ પાસે સત્યાગ્રહ જોઇને આવતા હતાં. પોલીસ પાસે જોધાણીનું વોરંટ હતું અને ભૂલથી મેઘાણીને પકડ્યા. મેઘાણીએ ગુનો કબૂલાત કરતાં બે વર્ષની સજા થઈ. તે સમયે જજ ઇસાણી કરીને હતાં, તેમણે મેઘાણીને બચાવ માટે કંઈક કહેવા મંજૂરી આપી, તો મેઘાણી એ જજસાહેબની મંજૂરીથી આઇરીશ વીર મેકસ્વિનીની કવિતા સંભળાવી. “હજારો વર્ષ જૂની […]

Continue Reading