હોળી અને ધુળેટી નું વિજ્ઞાન શિલ્પા શાહ- ડિરેક્ટર, એચ. કે. બીબીએ. કૉલેજ.

બ્રહ્માંડના પાંચ મહાભૂત પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશમાં અગ્નિ એક એવું વિશિષ્ટ તત્વ છે જે પદાર્થને પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. જેમ કે લાકડું અને અનાજ અગ્નિના સંસર્ગમાં આવતા પૃથ્વી તત્વ(માટી) ધારણ કરે છે. તેમજ દૂધ, ઘી, પાણી વગેરે અગ્નિના સાનિધ્યમાં આવતા પોતાનું પ્રવાહી સ્વરૂપ બદલી વાયુ સ્વરૂપ ધારણ કરે છે. અગ્નિદેવ રૂપાંતરણ ઉપરાંત […]

Continue Reading

માસ્ક,દવા, માનવતાનાં થયાં છે કાળાબજાર, પાપીયાને કમાવાનો મોકો ઇન્તેઝામ કોરોના છે. બચવું હોય આપણે તો સહઅસ્તિત્વ સ્વીકારો ,પૂંછ નહીં તો મુછ નહીં એ એલાર્મ કોરોના છે. -મિત્તલ ખેતાણી.

અબોલ જીવોની હત્યાનું પરિણામ કોરોના છે સ્વાર્થી મનુષ્યનાં પાપોનો અંજામ કોરોના છે અબોલ જીવોની હત્યાનું પરિણામ કોરોના છે વિજ્ઞાન ભલેને ગમે તેટલી શેખી મારતું રહે ઈશ્વર જ સર્વસ્વ છે એ પ્રમાણ કોરોના છે જંગલ,જમીન,જનાવર,જળને સંભાળો જન જેવું કરો તેવું ભરો એ કુદરતનો ક્રમ કોરોના છે માસ્ક,દવા, માનવતાનાં થયાં છે કાળાબજાર પાપીયાને કમાવાનો મોકો ઇન્તેઝામ કોરોના […]

Continue Reading

સુરતના યુવકે લગ્નમાં એવી કંકોત્રી બનાવી કે, કુંડામાં નાંખતા ઉગશે ફૂલનો છોડ. – પંકજ આહીર.

હાલ દેશમાં પર્યાવરણ શુદ્ધિકરણના મુદ્દે સરકાર લોકોને જાગૃત કરવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે, ત્યારે ઘણા લોકો પોતાના શુભ પ્રસંગોમાં પર્યાવરણ બચાવવાના સંદેશની સાથે લોકોમાં જાગૃતતા ફેલાવવાના પ્રયાસ કરતા હોય છે. સુરતના એક યુવકે એક એવી લગ્ન કંકોત્રી છપાવી છે કે, તે કંકોત્રી કુંડામાં મૂકી દેવામાં આવે અને તેના પર પાણી છાંટવામાં આવે તો […]

Continue Reading

IPS અધિકારી ડી. જી. વણઝારાની IG ના પદ પર બઢતી મેળવવા બદલ બ્રહ્મ સમાજના અગ્રણી સંજયભાઇ રાવલ દ્વારા દ્વારા સન્માન કરવામાં આવ્યું.

👉ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં બાહોશ અને લોકપ્રિય IPS અધિકારી શ્રી ડી. જી. વણઝારાની IG ( ઇન્સ્પેક્ટર જનરલ ગુજરાત ,પોલીસ ) ના પદ પર બઢતી આપવામાં આવેલ છે. આ અભૂતપૂર્વ સિદ્ધિ મેળવવા બદલ બ્રહ્મ સમાજના અગ્રણી સંજયભાઇ રાવલ દ્વારા વણઝારા સાહેબનું ફૂલો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અષ્ટાંગ યોગના યોગગુરૂ દિનેશભાઈ પટેલ વિરેન્દ્ર ભાઈ તેમજ […]

Continue Reading

IPS અધિકારી ડી. જી. વણઝારાની IG ના પદ પર બઢતી મેળવવા બદલ બ્રહ્મ સમાજના અગ્રણી સંજયભાઇ રાવલ દ્વારા દ્વારા સન્માન કરવામાં આવ્યું.

👉ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં બાહોશ અને લોકપ્રિય IPS અધિકારી શ્રી ડી. જી. વણઝારાની IG ( ઇન્સ્પેક્ટર જનરલ ગુજરાત ,પોલીસ ) ના પદ પર બઢતી આપવામાં આવેલ છે. આ અભૂતપૂર્વ સિદ્ધિ મેળવવા બદલ બ્રહ્મ સમાજના અગ્રણી સંજયભાઇ રાવલ દ્વારા વણઝારા સાહેબનું ફૂલો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અષ્ટાંગ યોગના યોગગુરૂ દિનેશભાઈ પટેલ વિરેન્દ્ર ભાઈ તેમજ […]

Continue Reading

હોળીમાં આયુર્વેદિક ઔષધોની આહૂતિ આપવાથી અનેક પ્રકારના વાયરસથી બચી શકાય છે. – સુરેશ વાઢેર.

સંક્રામક રોગોથી બચી શકાય છે. હોળીમાં આયુર્વેદિક ઔષધો હોમવાથી તેનો જે ઔષધયુક્ત ધૂમ્ર શરીરમાં પ્રવેશે છે, તેને કારણે પણ રોગપ્રતિરાક શક્તિમાં વધારો થાય છે. જ્યારે હોળીની પ્રદક્ષિણા કરવાથી પણ શરીરમાં જામેલો કફ પીગળવાનારો હોવાથી પણ તે અનેક રોગો સામે રક્ષણ મળી રહે છે.આ અંગે વધુ વિગતો આપતાં વૈદ્યજીએ પ્રવીણભાઈએ જણાવ્યું કે ભારતીય પરંપરામાં દરેક પર્વનું […]

Continue Reading

હોલિકા દહનની ભસ્મ લઇને શરીર પર લગાવવાથી થશે મહાલાભ. – સુરેશ વાઢેર.

હોળીનો તહેવાર ખૂબ ખાસ માનવામાં આવે છે અને આ દિવસે અનેક પ્રકારના તંત્ર મંત્ર અને ટૂચકા કરવામાં આવે છે. એવામાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે હોળીના દિવસે કરવામાં આવતા મંત્ર-તંત્ર અંગે તમને જણાવીએ. સુખ અને સમૃદ્ધિ માટે આ છે હોળીનો શુભ મંત્ર કહેવામાં આવે છે કે હોળી પર ઘણા ટૂચકા અને મંત્ર અજમાવવામાં […]

Continue Reading

ગુજરાત રાજ્ય સહકારી સંઘના ઉપક્રમે રાજ્ય કક્ષાનો મહિલા સહકારી સેમિનાર યોજાયો.

ગુજરાત રાજ્ય સહકારી સંઘના ઉપક્રમે રાજ્ય કક્ષાનો મહિલા સહકારી સેમિનાર યોજાયો, વૈશ્વિક કક્ષાએ મહિલા સશક્તિરણ માટે દર વર્ષે ૮ માર્ચ આંતર રાષ્ટ્રિય મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે જે મહિલાઓ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, પરિવર્તન તેમજ વિવિધ પ્રકારના શોષણો માંથી મુક્ત કરવા અને એકતા ટકાવી રાખવાના શુભ આશય થી રાજ્ય સહકારી સંઘના ઉપક્રમે આ સેમિનાર યોજાયેલ […]

Continue Reading

“વિશ્ચ મહિલા દિન”ની ઉજવણી-સેમિનાર.

આજે ૮ માર્ચ વિશ્ચ મહિલાદિન ની ઉજવણી નાં ભાગ રૂપે નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ.હરિક્રૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ચેલેન્જડ્,મેમનગર ગામ માં બપોરે-૧૨ થી ૫ દરમ્યાન ખાસ મનોદિવ્યાંગ બાળકો નાં મધર્સ માટે એક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 40વાલી ઓએ ભાગ લીધો હતો. જેમાં નિષ્ણાંતો ધ્વારા નીચે મુજબની બાબતો પર વાલીઓને તાલીમ […]

Continue Reading