કોમેડી તેજ ગુજરાતી.

બાપુ તેમની પત્ની સાથે સીટીંગરૂમ માં બેઠા હતા. તેમણે કિચન માં કામ કરતા એમના નોકરને બુમ પાડી. “રઘુ ઘુ ઘુ ઘુ…………………… રઘુ, કિચન માં થી જ: બોલો માલિક, બાપુ: આ મારી દારૂની બોટલમાં થી દારૂ પી ને પાણી કોણ ભરે છે, કિચન માં થી કોઈ જવાબ ના આવ્યો, બાપુએ બે ત્રણ વખત પૂછ્યુ…….. રઘુ દારૂની […]

Continue Reading

શહેરની જાણીતી મહિલાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 2020 માં “સમાન હક – સમાન તક”નો સંદેશ અપાયો.

શહેરની જાણીતી મહિલાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 2020માં સમાન હક સમાન તક નો સંદેશ અપાયો હતો.જેમાં 1) ગ્રીષ્મા ત્રિવેદી – ડિરેક્ટર – ધ બ બોલીવુડ હબ.2) સિલ્વા પટેલપ્રમુખ – કર્ણાવતી મહિલા પાંખ.3) મંજરી જોશીહેડ પી.આર.ઓ. – ઝાયડસ હોસ્પિટલ.4) પિનલ ઠક્કર રાજપથ કલબ મહિલા વિંગ.5) સોફિયા ખેરિચાસામાજિક કાર્યકર.6) હર્ષા પટેલકૌશલ્ય 7) બેલા મણિયાર રસોઈ નિષ્ણાત.8) ફાલ્ગુની જાનીજ્યોતિષ.વગેરે […]

Continue Reading

કોમેડી તેજ ગુજરાતી.

રૂપિયા ઘર માં રાખો તો નોટ બંધી કરે ને બેંક મા રાખો તો બેંક બંધ કરે એના કરતાં વાપરો ને જલસા કરો જિંદગી ન મીલેગી દોબારા 🔥🤪😅 લાગે છે કે આ વર્ષે અનાજ ઉપરવાળો નહીં રેવા દે..! પૈસા બેંકવાળા નહિ રેવા દે..!! અને જીવ ચાઈનાવાળા નહિ રેવા દે..!! 😢😁😢 જ્યોતિષ:”તમારી હસ્તરેખા કહે છે કે તમારા […]

Continue Reading

“હે માનવ તું માનવ રહે તો ઘણું”*. અમે ક્યાં તમારી પાસે કંઈ માંગી લીધું છે? – જગત કિનખાબવાલા.

સિમેન્ટ કોંક્રીટ ની ભવ્યતા અને સુંદરતા વધતી જાય છે, વૃક્ષ ઓછા થતા જાય છે અને જીવન જીવવું દોહ્યલું બનતું જાય છે. *”હે માનવ તું માનવ રહે તો ઘણું”*. અમે ક્યાં તમારી પાસે કંઈ માંગી લીધું છે? અમને તો ૪ – ૫ ગ્રામ દાણા, ૨ ચમચી પાણી અને હરિયાળી જોઈએ છે. અમે બધા સાથે સહ અસ્તિત્વથી […]

Continue Reading

સ્વચ્છતા જાગૃતિ અંગે યોજાયેલ બાળ વકૃત્વ –ચિત્ર સ્પર્ધાના ઇનામોનું બાળ ગૃહ સેકટર-૧૭ ખાતે વિતરણ. – વિનોદ રાઠોડ.

ગાંધીનગરઃશનિવાર : સ્વચ્છ ભારત મિશન અંતગર્ત જનજાગૃતિ ફેલાવાના ઉદ્દેશથી સાબરમતી સમૃદ્ધિ સેવાસંઘ ગાંધીનગર હેઠળ ચાઇલ્ડ હેલ્પ લાઇન-૧૦૯૮ દ્વારા ગાંધીનગર, જિલ્લાની બાળકોને લગતી સંસ્થાઓ, સ્કૂલો અને સરકારી બાળ ગૃહોના આશરે ૧૨૪૫ બાળકોની તૂદુરસ્ત આરોગ્ય પ્રત્યે બાળકોને જાગૃત કરવા તથા તેઓની પોતાની કાળજી પોતે જોતે જ રાખી શકે તે માટે સ્છચ્છતા જાગૃતિ પર ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ […]

Continue Reading

ગાંધીનગર જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ અને ગુજરાત રાજય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. – વિનોદ રાઠોડ.

આજ તા.૦૭/૦૩/૨૦૨૦ ના રોજ *પ્રમુખશ્રી, વિરમભાઇ દેસાઇ, ગાંધીનગર જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ અને ગુજરાત રાજય મહેસૂલી કર્મચારી મહામંડળ* ધ્વારા ગાંધીનગરના મહિલા મહેસૂલી કર્મચારીઓને ૮-માર્ચની આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી અને ગાંધીનગર જિલ્લા મહેસૂલી પરીવારના વડા કલેકટરશ્રી, ગાંધીનગર તેમજ નિવાસી અધિક કલેકટરશ્રી, જાડેજા સાહેબના વરદહસ્તે મહિલા અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને બુકે આપી સન્માનીત કરવામાં આવેલ. તેમજ વિરમભાઇ દેસાઇ […]

Continue Reading

મિત્રની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સદૄવિચાર સંસ્થા નાં વિકલાંગ બાળકોને મિષ્ઠાન સાથે ભોજન પિરસ્યુ.

રોનક ફાઉન્ડેશન કલોલ દ્વારા રોનક નામના એમાના પરમ મિત્રને ગુમાવ્યા પછી આ એક ગ્રુપે તેનાજ નામે એટલે કે રોનક ફાઉન્ડેશન ચાલુ કરેલ છે જેમાં આજ રોજ તારીખ 07/03/2020 ને શનિવાર ના રોજ રોનક ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેની યાદમા શેરથા ગામ ખાતે આવેલ સદૄવિચાર સંસ્થા કે ત્યાં વિકલાંગ બાળકો ની અદભૂત સંસ્થા છે ત્યાંના […]

Continue Reading

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના મહંતશ્રીએ અઢળક શુભેચ્છાઓ સાથે બોર્ડના પરીક્ષાર્થીઓનું આશિષ સહ મોં મીઠું કરાવ્યું.

આજથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની વાર્ષિક પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે. 17.53 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10માં કુલ 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.43 લાખ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ આપી શકે તે માટે ગુજરાત […]

Continue Reading