દેશમાં સૌપ્રથમ રાજ્યકક્ષાના ટુ-વ્હીલર ડીલર એસોસિયેશન ગુજરાતની સ્થાપના કરાઇ.

દેશમાં સૌપ્રથમ રાજ્યકક્ષાના ટુ-વ્હીલર ડીલર એસોસિયેશન ગુજરાતની સ્થાપના કરાઇ ● ઓટો ઉદ્યોગ સામે પડકારો અને સમસ્યાઓના નિરાકરણ માટે મજબૂત પ્લેટફોર્મની રચના ● ટુ-વ્હીલર ડીલર્સની વૃદ્ધિને અસરકર્તા પરિબળોના ઉકેલ માટે સરકાર સમક્ષ રજૂઆત કરાશે ●માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન માટે વિવિધ પહેલ કરવાની યોજના અમદાવાદ, 04 માર્ચ, 2020 – સમગ્ર ગુજરાતના ટુ-વ્હીલર ડીલર્સને એક પ્લેટફોર્મ […]

Continue Reading

અંતરાષ્ટ્રિય મહિલા દિવસ નિમ્મીતે સમગ્ર ભારતની મહિલા પોલીસ કર્મીઓનું ચેક અપ કરવામાં આવશે* – *સંજીવ રાજપૂત.

અમદાવાદ:* પ્રતિવર્ષ ની જેમ આગામી ૮મી માર્ચ,2020,રવિવારના રોજ સમગ્ર ભારત ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવશે.આપણા દેશની નારીશક્તિના કલ્યાણ માટે અનેક આયોજનો સાથે તેમના આરોગ્યની પણ યોગ્ય કાળજી લેવી એ તબીબી આલમમાં આપણી ફરજ છે જે અંતર્ગત ફેડરેશન ઓફ ઓબ્સ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા અને અમદાવાદ ઓબ્સ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સમગ્ર ભારત ની મહિલા પોલીસ […]

Continue Reading

યસ બેકની ચડતી-પડતીની કહાની.

યસ બેકની ચડતી-પડતીની કહાની યસ બેંકનો શેર ભાવ એક સમયે 1400 હતો હવે ગબડીને સીધો જ રૂ. 16.50 આવી ગયો 2004માં યસ બેંકની ભારતમાં થઈ શરુઆત 2005મા યસ બેકનો આઈપીઓ આવ્યો યસબેંકના ફાઉન્ડર રાણાકપુરને મળ્યો એવોર્ડ 2005માં એન્ટરપ્રિન્યોર ઓફ ધ યરનો મળ્યો એવોર્ડ 2006માં બેંકે પોતાનો નફો 55.3 કરોડ જાહેર કર્યો 2008માં મુંબઈ હુમલામાં પ્રમોટર […]

Continue Reading

ગેરેજવાળા અને ભંગારીયાઓએ આ સુચનાઓનું અવશ્ય કરવું પડશે પાલન.

ગેરેજવાળા અને ભંગારીયાઓએ આ સુચનાઓનું અવશ્ય પાલન કરવું (માહિતી બ્યુરો, પાલનપુર) શ્રી સંદીપ જે. સાગલે (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ ફરમાવવામાં આવે છે કે, બનાસકાંઠા જિલ્લા શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં વાહનો (જેમાં નોંધણી થતા તમામ વાહનોનો સમાવેશ થશે) રીપેરીંગ કરનારા ગેરેજવાળા/તોડનારા ભંગારીયા તથા તે અંગેની દુકાનો/શોપ ધરાવતા માલિકો, […]

Continue Reading

ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ ચોંકાવનારા આંકડા.

ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ ચોંકાવનારા આંકડા છેલ્લા 2 વર્ષમાં લૂંટના 2451 ખૂન 2034 ધાડ 559 ચોરી 25723 બળાત્કાર 2720 અપહરણ 5897 આત્મહત્યા 14702 ઘરફોડ ચોરીના 7611 રાયોટિંગના 3305 આકસ્મિક મૃત્યુના 29298 અપમૃત્યુના 44081 બનાવો બન્યા.

Continue Reading

સ્ત્રીઓની પ્રગતિ એજ સમાજની પ્રગતિ છે : સંજય વકીલ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના વિમેન ડેવલપમેન્ટ સેલ દ્વારા “એકવીસમી સદીમાં સ્ત્રીઓનું સ્થાન” વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે સમાજમાં સ્ત્રીઓનો રોલ ખુબ જ અગત્યનો છે. તંદુરસ્ત સમાજ ત્યારેજ બની શકે જયારે સ્ત્રીઓની સંપૂર્ણ સલામતી હોય. કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર સમાનતાથી તથા પુરા સન્માનથી સ્ત્રીઓની […]

Continue Reading

જીવન ની પરિભાષા – ખાલી સફળ થવું નથી હોતું.તેવી જ એક નારી. – ધન લક્ષ્મી ત્રિવેદી.

જીવન ની પરિભાષા …. ખાલી સફળ થવું નથી હોતું…. એવી જ એક નારી જેનું નામ છે ધન લક્ષ્મી ત્રિવેદી જીવનની અંદર સંઘર્ષ દરેકની લાઇફમાં આવતો હોય છે, કોઈને ઓછો ,તો કોઈને વધારે,…… ધન લક્ષ્મી ત્રિવેદી ના જીવનમાં પણ આવું જ કંઈક છે, ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા ધનલક્ષ્મી એટલું બધુ ભણેલા નથી કે નથી કોઈ […]

Continue Reading

કલમ અને કલ્પનાના સથવારે સ્ત્રી સશક્તિકરણ લગતી કવિતાઓનો આસ્વાદ કરીશુ.. આજે માણો ભાગ- 5 ગૃહિણી વિશેષ. ગૃહિણી ની લાગણીઓ..ગૃહિણીની કલમે..સુચિતા ભટ્ટ.

Women’s international day. નું અઠવાડિયું શુરુ થઇ ગયું છે.. સ્ત્રી એક છે પરંતુ તેના રૂપ ઘણા છે.આજ થી 8 માર્ચ (અઠવાડિયા)સુધી આપણે મારી કલમ અને કલ્પનાના સથવારે સ્ત્રી સશક્તિકરણ લગતી કવિતાઓનો આસ્વાદ કરીશુ.. આજે માણો ભાગ- 5 ગૃહિણી વિશેષ. ગૃહિણી ની લાગણીઓ..ગૃહિણીની કલમે.. : ઘરની એક માત્ર વ્યક્તિ જેનું ઋણી આખું ઘર હોય એટલે ગૃહિણી […]

Continue Reading

“ઘર જેવું ખાવાનું પીરસતું આહાર ગૃહ કમલા”

ગુજરાતના નવ જીલ્લાની લગભગ પાંચ હજાર બહેનોને રોજગાર પુરો પાડવા માટે સેવા સંસ્થા દ્વારા ચાલતા આહારગૃહની વાતો અને ભોજન બન્ને માણવા જેવો છે. અમદાવાદનો એસ.જી. હાઇવે એટલે કે સરખેજ-ગાંધીનગર હાઇવે વિસ્તાર સૌથી વ્યસ્ત અને કહેવાય કે ચહલપહલ વાળો વિસ્તાર છે. ત્યાં થલતેજ ચાર રસ્તા પાસે એક ગુરૂદ્વારા છે તેની સામેના રસ્તે જાવ અને તરત જ […]

Continue Reading

આજે આમલકી એકાદશી(કુંજ એકાદશી)નાં મહોત્સવે ડાકોરનાં શ્રી રણછોડરાયજીનાં મંગળા આરતી દર્શન.

🎊🎊।।होलीमेला।।2020🎊🎊 આજે આમલકી એકાદશી(કુંજ એકાદશી) નાં મહોત્સવ એ ડાકોર નાં ભગવાન શ્રી રણછોડરાયજી નાં મંગળા આરતી દર્શન🌹🙏🏻 આજે સાંજે ડાકોર નાં ઠાકોર શ્રી રણછોડરાયજી ભગવાન જ્યારે ગજરાજ🐘 ઉપર અંબાડી માં બિરાજમાન થઈ ને ડાકોર નાં જાહેર રસ્તાઓ માં ભક્તજનો સાથે “”જય રણછોડ” “માખણચોર”નાં ગગનચુંબી નાદ, અબીલગુલાલ ની રસછોળ તેમજ ભજનમંડળીઓ નાં સુરતાલ સાથે ફાગોત્સવ રમવા […]

Continue Reading