*હિન્દુ દેવી,દેવતા અને હિન્દુ ધર્મ ગ્રંથો ની અઘટિત નિંદા કેસ માં “તીસરી આઝાદી” ના પત્રકાર જ્હોન ડી’કોસ્ટા ને 3 વર્ષ કેદ ની સજા તથા રૂ. 10,000નો દંડ*

*હિન્દુ દેવી,દેવતા અને હિન્દુ ધર્મ ગ્રંથો ની અઘટિત નિંદા કેસ માં “તીસરી આઝાદી” ના પત્રકાર જ્હોન ડી’કોસ્ટા ને 3 વર્ષ કેદ ની સજા તથા રૂ. 10,000નો દંડ* (૧) ખંભાત ના એડી. સિની. સિવિલ જજ અને એડી.ચીફ. જુ. મેજિ. (૨) ક્રિમીનલ કેસ ન. – ૧૨૨૧/૨૦૧૪ (૩) ભારતીય દંડ સંહિતા ક. ૨૯૫ (ક), ૧૫૩ (ક) (૪) જ્જ […]

Continue Reading

#રોચક_તથ્ય🐝🐝#મધમાખીની_ખેતી… #રાણીમાખી…🐝.

મધપૂડાની બધી મધમાખીઓ પૈકી એક જ રાણી હોય છે. જે કદમાં સૌથી મોટી અને લાંબી પરંતુ ડંખ, પરાગપેટી કે મીણગ્રંથી વગરની હોય છે. રાણીનું કાર્ય માત્ર ઇંડા મૂકવાનું જ હોય છે. તે દરરોજ બે થી ત્રણ હજાર જેટલા ઇંડા મૂકી શકે છે. રાણી માખી બે થી ત્રણ વર્ષ સુધી સારી રીતે કાર્ય કરે છે અને […]

Continue Reading

ગુજરાતી ભાષામાં અંગ્રેજ અને પારસી. – દેવલ શાસ્ત્રી.

વિદેશીઓ ગુજરાતમાં હમેશા રસ લેતા અને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનો અભ્યાસ કરતાં. ગંગાધર શાસ્ત્રીએ 1840ના દાયકામાં નાનું વ્યાકરણ લખ્યું હતું, જેનો કેપ્ટન રામજીએ અંગ્રેજી અનુવાદ કર્યો હતો. 1858માં હોપ ગુજરાતીમાં વ્યાકરણ પર પુસ્તક લખ્યું હતું. ગુજરાતી ભાષા સમજવા અંગ્રેજી વિદ્વાનોએ અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પુસ્તકો લખ્યાં. 1908માં જ્યોર્જ ગ્રિડસન લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા માં ગુજરાતી […]

Continue Reading

🌹 ડૉ. બાબાસાહેબ આંબેડકર 🌹 અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા : ભાગ 9. – ક્રમશઃ દેવેન્દ્ર કુમાર.

સમય અને તેની સાથે ચાલતાં ઘટનાક્રમો પોતાની સાથે સમગ્ર સમાજ ને ઢસળી જાય છે અને છેવટે ઈતિહાસ કહેવાય છે. એવું કહેવાય છે કે History repeats itself ઈતિહાસ સ્વયં પુનરાવર્તન કરતો હોય છે પરંતુ એ પુનરાવર્તન વખતે સમય, ઘટનાક્રમ અને સમાજ બધામાં આમુલ પરિવર્તન આવેલું જોવા મળે છે. ભુતકાળમાં અને વર્તમાન માં પણ અસ્પૃશ્યતા મિટાવવા માટે […]

Continue Reading

એચ.એ.કોલેજમાં સ્ત્રી શક્તીકરણનું સેલીબ્રેશન થયું

પોલીસને સહયોગ આપીને ભયમુક્ત વાતાવરણ ઉભું કરી શકાય ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની વીમેન એમ્પાવરમેન્ટ કમિટી દ્વારા સ્ત્રીશક્તીકરણનું સેલીબ્રેશન ચાલી રહ્યું છે. આજ રોજ કોલેજની વિદ્યાર્થીનીઓને અમદાવાદની વસ્ત્રાપુર મહિલા પોલિસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. પોલીસ અધિકારીઓએ સ્ત્રીઓને લગતા સામાન્ય કાયદાની જાણકારી આપી હતી. પોલીસની ફરજ પ્રજાને સલામતી આપવાની સાથે મદદ કરવાની પણ તેનામાં […]

Continue Reading

*વિશ્વાસ અને વિશ્વાસમાં ફરક*

*એક વાર બે બહુમજલી ઇમારતોની વચ્ચે બાંધેલા દોરડા પર લાબો વાંસ પકડી એક નટ ચાલી રહ્યો હતો, તેણે પોતાના ખંભા પર પોતાના બેટાને બેસાડી રાખ્યો હતો.* *સૈંકડો-હજારો લોકો શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા.* *હળવા પગલાથી, તેજ હવાથી ઝઝૂમતો નટ પોતાની અને પોતાના દિકરાની જિંદગી દાવ પર લગાવીને તે કલાકારે અંતર પૂરું કરી લિધું.* *ભીડ આહ્લાદથી […]

Continue Reading

*ફેડરેશન ઓફ ઓબ્સ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા અને અમદાવાદ ઓબ્સ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા ભારતની મહિલા પોલીસ કર્મીઓનું આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ચેકઅપ.*

*ફેડરેશન ઓફ ઓબ્સ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા અને અમદાવાદ ઓબ્સ્ટ્રેટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા સમગ્ર ભારત ની મહિલા પોલીસ કર્મીઓ નું આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ચેકઅપ કરવામાં આવશે* *ગુજરાત, 5મી માર્ચ-2020:* પ્રતિવર્ષ ની જેમ આગામી ૮મી માર્ચ,2020,રવિવારના રોજ સમગ્ર ભારત ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવશે.આપણા દેશની નારીશક્તિના કલ્યાણ માટે અનેક આયોજનો સાથે તેમના આરોગ્યની પણ […]

Continue Reading

*લગ્નજીવનની હકીકત :-* ___________________________ *દરેક પરણિત સ્ત્રી-પુરુષે વાંચવા જેવું* 👇👇👇👇👇👇👇

નહોતી મને તારી પડી કે નહોતી તને મારી પડી આતો તને જોવા આવ્યો ને તું જડી હું પણ પ્રેમમાં પડ્યો, અને તું પણ પડી પછી લગ્નની શહેનાઈ ની વાગી ઘડી આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી પછી તો એક-બીજાની એટલી પડી કે ચાલતું નહી એક-બીજા વગર ઘડી પ્રેમની વરસાવી એવી ઝડી. પછી છોકરા થયા, તું […]

Continue Reading

એચ.એ કોલેજ દ્વારા સોશિયલ મીડિયાની નેગેટીવ અસર ઉપર ગોષ્ટી યોજાઈ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના વિમેન ડેવલપમેન્ટ સેલ દ્વારા વિમેન એમપાવરમેન્ટ વીક ઉજવાઈ રહ્યું છે. પ્રથમ દિવસે કોલેજની ૧૦૦ વિદ્યાર્થીનીઓએ ESSAY COMPETITION માં ભાગ લીધો હતો. આજે દ્વિતીય દિવસે “ સોશીઅલ મિડીયાની નકારાત્મક અસર” ઉપર ગોષ્ટી રાખવામાં આવી હતી.,જેમાં કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે સોશિઅલ મીડીયાના ઓવરયુઝને કારણે યુવાનો માનસિક રીતે […]

Continue Reading

🌹 ડૉ. બાબાસાહેબ આંબેડકર 🌹 અદ્વિતીય સેનાપતિ, અણનમ યોદ્ધા : ભાગ 8.ક્રમશઃ દેવેન્દ્ર કુમાર.

“અસ્પૃશ્યો ની સમસ્યાઓ હિમાલય જેવી પ્રચંડ છે. આ હિમાલય સાથે ટકરાઈને મારૂં માથું ફોડવા તૈયાર છું. એવું બની શકે છે કે મારૂં લોહી નીતરતું માથું જોઈને કરોડો અસ્પૃશ્યો એ પ્રચંડ, ઉત્તુંગ હિમાલયને ધરાશાયી કરવા સજ્જ બની જશે. એ વાત નક્કી છે કે તે પોતે પોતાના પ્રાણ આપવા તૈયાર રહેશે.” સ્વયં ને બલિદાન કરી સમાજ નો […]

Continue Reading