નરોડામાં “સાગર વિદ્યાલય સ્કુલ” માં સમ્રાટ દવે દ્વારા સ્પીક વિથ difference નું ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું

🇮🇳👉નરોડા ખાતે સૌ પ્રથમવાર તારીખ 04/03/2019 : ના રોજ “સાગર વિદ્યાલય સ્કુલ” માં સમ્રાટ દવે દ્વારા સ્પીક વિથ difference નું ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમ્રાટ દવેના પબ્લિક સ્પીકિંગ તથા કોમ્યુનિકેશન વિથ difference દ્વારા ભારતની સૌપ્રથમ કોમ્યુનિકેશન ક્લબ અનાવરણ જાણીતા હાસ્યલેખક શ્રી અશોકભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું છે આ ક્લબ ની વિશેષતા એ છે […]

Continue Reading