અમદાવાદના ડી ડાન્સિંગ સ્ટ્રીટ ડાન્સ ક્લાસનું, ડાન્સ+ સીઝન – ૫ ફેમ જનમ ગ્રુપના ૪ મેમ્બર્સ નોએલ એલેકઝાન્ડર,અભિષેક બદાર્ષાહી, મહર્ષિ પંડ્યા અને જય તુંડિયા ટોપ 10 માં.

અમદાવાદના ડી ડાન્સિંગ સ્ટ્રીટ ડાન્સ ક્લાસનું, ડાન્સ+ સીઝન – ૫ ફેમ, જનમ ગ્રુપના મેમ્બર્સ હવે ટોપ ૧૦ માં પ્રવેશી ચૂક્યા છે. ટીમ પુનીતના સભ્યો હવે દર હપ્તે વાઉ મોમેન્ટ્સ આપી રહ્યા છે. જનમ ગ્રુપના ૪ મેમ્બર્સ નોએલ એલેકઝાન્ડર અભિષેક બદાર્ષાહી મહર્ષિ પંડ્યા અને જય તુંડિયા ને તાલીમ આપનાર શ્રી. યુગરાજ શર્મા છે. આ સિવાય જનમ […]

Continue Reading

*કોંગ્રેસમાં ગાબડું શંકરસિંહે કહ્યું ભાજપમાં ગુંડાઓ અને બળાત્કારીઓ*

ભાવનગર કોંગ્રેસમાં ગાબડુ પડ્યુ છે. ભાવનગરના સીદસર ગામે કોંગ્રેસ અગ્રણી ભીખાભાઇ કોંગ્રેસને બાય બાય કહી એનસીપીમાં જોડાયા છે. જેને લઇ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એનસીપી લડશે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપના ધારાસભ્યોમાં ચાલતી કામ ન થતી હોવાની ફરિયાદોનાં મામલે જણાવ્યું હતું કે જો તમારા કામ ન થતા હોય તો ઘરે બેસી જવુ […]

Continue Reading

*રાજકોટમાં એરપોર્ટને પણ પછાડે તેવું મોર્ડન બસપોર્ટનું ભવ્ય લોકાર્પણ*

71માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટમાં કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રવાસીઓને મહત્વપૂર્ણ ભેટ આપી હતી150 કરોડના ખર્ચે અધતન બસ પોર્ટનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. સૌરાષ્ટ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી રાજકોટમાં ભાવનગર રોડ અને જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક આવતા દિવસોમાં નવા બે બસપોર્ટ […]

Continue Reading

*યુવાનોએ મુંડન કરાવી ભાજપ સરકારનું કર્યું બારમું*

રાજ્ય સરકાર દ્વારા એલઆરડીની ભરતીમાં ઓબીસી, એસસી અને એસટીના બહેનો સાથે કરવામાં આવેલા અન્યાય સામે ભાવનગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારની અન્યાયકારી નીતિના વિરોધમાં ભાવનગરના ૨૧ યુવાનોએ ભાજપ સરકારનું બારમું કર્યું હતું.તાજેતરમાં એલઆરડી (લોક રક્ષક દળ)ની લેવાયેલી પરીક્ષામાં ઓબીસી, એસસી-એસટી કેટેગરીના હેનોને વધારે માર્કસ મળ્યા હોવા છતાં તેમને નોકરીમાં નહીં […]

Continue Reading

*આજે પ્રજાસત્તાક દિને ગુજરાતના 2 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ ચંદ્રક*

પ્રજાસત્તાક દિન નિમિત્તે પોલીસ અધિકારીઓનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવે છે, તેના ભાગરૂપે ગુજરાતના બે પોલીસકર્મીઓને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ આપવામાં આવશે. ભારત સરકાર દ્વારા પ્રસંશનીય કામગીરી કરવા બદલ પ્રેસિડન્ટ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગુજરાતના બે પોલીસ અધિકારી એવા એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ(રેલવે અને સીઆઈડી ક્રાઈમ) શમશેરસિંઘ અને […]

Continue Reading

*આજે આઈપીએસ અતુલ કરવાલને વીરતા અને શોર્ય માટે એવોર્ડ અપાશે*

ગુજરાત આઈપીએસ અતુલ કરવાલને આજે 26 મી જાન્યુઆરીના રોજ તેમની વીરતા અને શોર્ય માટે એવોર્ડ એનાયત કરવામાં આવશે.અતુલ કરવાલ 1988ની બેંચના આઈપીએસ અધિકારી છે અત્યારે તેઓ હૈદરાબાદ એકેડમીમાં ફરજ બજાવી રહ્યા છે.

Continue Reading

*અમદાવાદનાં સંસ્કાર કેન્દ્ર ખાતે જાણીતા ફોટો જર્નાલિસ્ટ ભાટી.એન.નું ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું.

આવો ,આપણે સાથે મળીયે … જાણીતા ફોટો જર્નાલિસ્ટ ભાટી .એન નું ફોટોગ્રાફી પ્રદર્શન અમદાવાદ સંસ્કાર કેન્દ્ર માં આયોજન. જાણીતા ફોટો જર્નાલિસ્ટ અને આર્ટિસ્ટ ભાટી .એન દ્વારા ફોટોગ્રાફી પ્રદર્શન નું આયોજન કલા પ્રતિષ્ઠાન ના સહયોગ થી કરવામાં આવ્યું છે. અમદાવાદ ,પાલડી સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ આર્ટ ગેલેરી ખાતે ગુજરાતમાં શિરમોર ,પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા ઉદઘાટન તા,25/01/2020 ને સવારે […]

Continue Reading

*સુરેન્‍દ્રનગર ખાતે રાષ્‍ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરાઈ. ચૂંટણીમાં શ્રેષ્‍ઠ કામગીરી કરનાર સુરેન્‍દ્રનગર જિલ્‍લાના અધિકારી/કર્મચારીઓનું સન્‍માન કરાયું.*

મતદાન આપણી પવિત્ર ફરજ છે, મતદાન થકીઆપણી લોકશાહી મજબૂત બને તે માટે લોકો દ્વારા,લોકો માટે અને લોકો થકી ચાલતી આ લોકશાહી પ્રણાલીમાં પ્રત્યેકમતદારે જ્ઞાતિ – જાતિના ભેદભાવથી પર ઉઠીને રાજ્ય –રાષ્‍ટ્રના વિકાસ માટે મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવી પડશે. ’’ તેમ આજેસુરેન્‍દ્રનગર સ્‍થિત શ્રી રંભાબેન ટાઉનહોલ ખાતે યોજાયેલા રાષ્‍ટ્રીય મતદાતાદિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે […]

Continue Reading

Watch “*રાત્રે સુતી વખતે મોબાઈલ ક્યારેય તમારા માથાની પાસે રાખશો નહીં. મોબાઇલનું રેડિયેશન જુઓ*” on YouTube

Continue Reading