*ગરુડેશ્વર તાલુકાના બારફળીયા ગામની મહિલાઓ રાજપીપલા ખાતે જિલ્લા પોલીસ વડાને કેવડિયા ના પોલીસ અધિકારી P.T.ચૌધરીની વિરોધ મા ફરિયાદ કરતુ આવેદનઆપતા ચકચાર.*

પોલીસ અધિકારી પી ટી .ચૌધરી ઉપર મારપીટ, ધાકધમકી અને એટ્રોસીટી એકટ અને પોલિસ ના હોદ્દોનો દુરુપયોગ કરવાનો ગુન્હો દાખલ કરવા આવેદન આપ્યુ હતુ બારફળીયા ગામની મહિલાઓએ રાજપીપલા ખાતેઆજે જિલ્લા પોલીસ વડાને રેલી કાઢી પોલીસ વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજી આવેદન આપતા ચકચાર મચી જવા પામી છે રાજપીપલા તા 18 ઉતરાણ ના દિવસે લીમડી બાર ફળીયા […]

Continue Reading

*નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ગામ નાની બેડવાણ ગામે 72વર્ષ બાદ પ્રથમવાર રક્તદાન શિબિર યોજાઈ આદિવાસી ગ્રામ્ય વિસ્તારમા પણ રક્તદાન પ્રત્યે જાગ્રૂતિના દર્શન.*

રેડક્રોસ સોસાયટી બ્લડબેન્ક રાજપીપલા , જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલા અને નાનીબેડવાણ ગ્રામપંચાયત ના ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઇ 40મી વાર અને 25 મી વાર રક્તદાન કરનારા રક્તદાતાઓનું કરાયુ સન્માન રાજપીપલાના દંપતીએ સમૂહમા કર્યુ રક્તદાન રાજપીપલા તા 20 નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ ગામ નાની બેડવાણ ગામેપ્રાથમિક શાલામા 72 વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રક્તદાન શિબિર યોજાઈ હતી.રેડક્રોસ […]

Continue Reading

*રાજપીપળા નજીક બમ્મલા ગામ પાસે આવેલ રાજશ્રી વિદ્યામંદિર ખાતે મફત નિદાન તથા ઓપરેશન કેમ્પનું આયોજન નિષ્ણાંત તબીબો દ્વારા 200 થી વધુ દર્દીઓનું નિદાન.*

રાજપીપળા નજીક આવેલ બામલ્લા ગામ પાસે આવેલી રાજશ્રી પોલીફિલ કંપની પોતાની સી.એસ.આર. યોજના અંતર્ગત કંપની ની આજુબાજુના ગામોના લાભાર્થે ભરૂચના નિષ્ણાંત તથા પ્રખ્યાત ડોક્ટરોના સહયોગ દ્વારા શાળા રાજશ્રી વિદ્યા મંદિર ખાતે એક મફત નિદાન તથા ઓપરેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં ભરૂચના નિષ્ણાંત તબીબો દ્વારા 200 થી વધુ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું . જેમાં […]

Continue Reading

*રાજપીપલામાં ખાતે જિલ્લા કલેકટરશ મનોજ કોઠારીના હસ્તે ખૂલ્લી મૂકાયેલી સહાય શિબિર. સરકારની મળતી વય વંદના, વૃધ્ધ પેન્શન અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય ( નિરાધાર વિધવા સહાય) ના લાભાર્થીઓની ટેકનીકલ કારણોસર બંધ થયેલી સહાયવાળા લાભાર્થીઓની જરૂરી પૂર્તતા માટે યોજાયેલી ખાસ શિબિર.*

સ્થળ પર જ તમામ વિભાગોની સેવાઓ ઉપલબ્ધ કરાઇ રાજપીપલા શહેરના ૨૮૮ અને નાંદોદ તાલુકા ગ્રામ્ય વિસ્તારના ૧૪૫ અરજદારોની સ્થળ પર કાર્યવાહી કરાઇ. નવા સર્વેક્ષણ મુજબના ઉપસ્થિત ૧૦૭ અરજદારોની પણ જરૂરી કાર્યવાહી. જિલ્લાના વયોવૃધ્ધ સીનીયર સીટીઝન્સ અને ગંગા સ્વરૂપા (નિરાધાર વિધવા) મહિલાઓને સહાયરૂપ થવા આર્શિવાદરૂપ સમી નર્મદા જિલ્લા પ્રશાસનની અનુકરણીય પહેલ. રાજપીપલા, તા. 20 નર્મદા જિલ્લા […]

Continue Reading

*દેડિયાપાડા મહાદેવ મંદિર સામે બજારમાં બોલેરો પીકપ ટેમ્પો નીચે ઉતરી જતા ગાડીનો ટાયર મહિલા રાહદારીના જમણા પગ પર ચઢી જતા મહિલા રાહદારીને ગંભીર ઇજા.*

દેડિયાપાડાના મહાદેવ મંદિર સામે મેન બજાર માં બોલેરો પીકપ ટેમ્પો નીચે ઉતરી જતાં ગાડીનું ટાયર મહિલા રાહદારીના જમણા પગ પર ચઢી જતા મહિલા રાહદારીને ગંભીર ઇજા થવા પામી હતી, આ બાબતની પોલીસ ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકે નોંધાયા છે. જેમાં ફરિયાદી મનીષભાઈ કાતિલાલ પંચાલ (રહે, દેડીયાપાડા, પારસી ટેકરી) એ આરોપી બોલેરો પીકપ ટેમ્પો નંબર જીજે 22 […]

Continue Reading

*ધાનપોરના કોન્ટ્રાક્ટરને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની કેદ. રાજપીપળા ચીફ કોર્ટ જયુડીસીયલનો ચુકાદો. શ્રમીકોને નાણા ચૂકવવા 1 લાખ ઉછીના લીધા હતા.*

નાંદોદના ધાનપોર ગામના કોન્ટ્રાક્ટર નું કામ કરતાં મિતેશ કંચન પટેલ રાજપીપળામાં સિમેન્ટના વેપારી કિશોર પાર્ક પાસે અવારનવાર સિમેન્ટની ખરીદી કરતો હતો. જેમાં બે બંને વચ્ચે ધંધાકીય સુંદર બની ગયો હતો. એકબીજા ઉપર વિશ્વાસ વધતા મિતેશ પટેલ કિશોર પારેખ પાસેથી એજન્સી અને મજૂરોને નાણા ચૂકવવા માટે 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જેની સામે ચેક પણ […]

Continue Reading

*રાજપીપલા વડીયા પેલેસ સરકારી વસાહત કોર્ટના સંડાશ બાથરૂમના ડ્રેનેજ ની બહાર થતી જતી તમામ ડ્રેનેજ બ્લોક.*

સમગ્ર બ્લોકનું ડ્રેનેજ ગંદુ પાણી બહારની ખુલ્લી જગ્યામાં વહેતા રોગચાળાની દહેશત. વડીયા પેલેસ સરકારી વસાહત બી -1ના રહીશોને પાણી નિકાલ અંગેની રજૂઆત. રાજપીપળા,તા.20 રાજપીપલા વડીયા પેલે સરકારી વસાહત બી-1 તમામ વસાહતના લોકો એ નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ પેટા વિભાગ અને બી- 1 સરકારી બ્લોકના ક્વોટર ના પાણી નિકાલ અંગેની રજૂઆત છતાં કોઈ […]

Continue Reading

*બ્રાહ્મણો સોફ્ટ ટાર્ગેટ કેમ?*

બ્રાહ્મણો સોફ્ટ ટાર્ગેટ કેમ? આપણે ત્યાં જો તમારે એક્ટિવિસ્ટ/સામજિક કાર્યકર બનવું હોય તો પહેલી શરત છે બ્રાહ્મણો ને ગાળો આપો!! કોઈ પણ જગ્યા એ -કોઈ પણ પ્રકાર ની ઘટના બને ,ગુનેગાર/અત્યાચારી કોઈ પણ જ્ઞાતિ/ધર્મ નો હોય તો પણ મનુવાદ-બ્રહ્મણવાદ( !!) ને ગાળો આપો !! હિંદુ ધર્મ માં વર્ણવ્યવસ્થા અને અસ્પૃશ્યતા જેવી બાબતો માં બ્રાહ્મણો અને […]

Continue Reading

*ઠાકરેની વિનંતીને પગલે બેમુદત શિર્ડી બંધ પાછો ખેંચી લેવાયો*

શિર્ડી 19મી સદીમાં થઈ ગયેલા આધ્યાત્મિક સંત સાઈબાબાનાં જન્મસ્થાન અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરેલા નિવેદનના વિરોધમાં મહારાષ્ટ્રના એહમદનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શિર્ડી શહેરમાં શનિવાર મધરાતથી બેમુદત શિર્ડી બંધનો આરંભ કરવામાં આવ્યો હતો પરંતુ એલાન કરનાર શિર્ડી ગ્રામ સભાએ બંધને પાછો ખેંચી લીધો છે. ઉદ્ધવ ઠાકરેની વિનંતીને માન આપીને બંધને રવિવાર મધરાતથી પાછો […]

Continue Reading