*એલઆરડી મુદ્દે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે રૂપાણી વિરૂદ્ધ ખોલ્યો મોરચો*
ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે એલઆરડી મુદ્દે સીએમ વિજય રૂપાણી વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે સીએમ રૂપાણીને પત્ર લખી ૨૦૧૮ના ઠરાવને અન્યાયકારી ગણાવ્યો. અને પછાત વર્ગના ઉમેદવારોને ઝડપથી ન્યાય આપવાની માંગ કરી છે. આ ઉપરાંત તેમણે પૂર્વ ધારાસભ્ય અને આંદોલન કરી રહેલી મહિલાઓને સમર્થન આપ્યુ છે.
Continue Reading