*દરિયપુરમાં મતદાર યાદી સુધારાના કાર્યક્રમ યોજાયો, જેમાં લોકોએ લાભ લીધો હતો*

*મતદાર યાદી સુધારાના કાર્યક્રમ* *રવિવાર ના રોજ મતદાર યાદી મા નામ ઉમેરવા ,સુધારવા, માટે આજે મતદાર નોંધણી માટે નો કાર્યક્રમ હતો,જ્યારે હમે દરીયાપુર અને શાહપુર વિસ્તારમાં સ્કુલ મા મતદારો ને ફોર્મ ભરવા મા મદદ કરવામાં આવી હતી અને મતદારોને માર્ગદર્શન પુરુપાડવામાં આવ્યું હતું અને આ પ્રોગ્રામ મા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મંત્રી જુનેદ શેખ કોંગ્રેસ […]

Continue Reading

*એનીમિયા કન્ટ્રોલ માટે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો – માંડલ તાલુકાની ૯૭ આંગણવાડીઓમાં લોખંડની કઢાઇ, તવી અને તાવીથાની કીટ આપવામાં આવી – વંદના નીલકંઠ વાસુકિયા.*

નાના બાળકો અને સગર્ભા ધાત્રી માતાઓમાં એનીમીયાનું પ્રમાણ જોવા મળી રહ્યુ છે ત્યારે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં એનીમીયા કન્ટ્રોલ માટે આઇસીડીએસ વિભાગ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. માંડલ તાલુકાના બાળકો, સગર્ભા ધાત્રી માતાઓમાં એનીમીયાનું પ્રમાણ ઘટાડવા માટે જીલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુના સીધા માર્ગદર્શન હેઠળ આઇઇસીની કામગીરી જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, […]

Continue Reading

*ઉત્તરાયણ એટલે કલ્પનાના સૂર..સુચિતા ભટ્ટ*

ઉત્તરાયણ એટલે ફક્ત પતંગ ચગાવવા પૂરતો તહેવારના કહી શકાય પરંતુ પતંગ પણ શીખવે છે, જિંદગી જીવવાની રીત, ઉપર જવાની તમન્નામાં ક્યારેક નીચે પટકાઈ પણ જવાય, ક્યાંક ફસાઈ પણ જવાય, ક્યાંક ફંટાઈ પણ જવાય, ક્યારેક અચાનક છૂટી જવાય એવી નજીક વ્યક્તિરૂપી કિન્નાથી તોપણ આકાશમાં વિહરવાની એટલે કે જિંદગીને મોજથી માળવાની મજા લેવીજ જોઈએ.અને બની શકે તો […]

Continue Reading

*ભારતની પશુ સારવાર ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા : જીવદયા સત્કાર્યમાં તેમજ પવિત્ર મકરસંક્રાંતિમાં અનુદાનની અપીલ.*

વાર્ષિક સવા કરોડના માતબર ખર્ચે દ્વારા ચાલતી નિઃશુલ્ક, વેટરનરી હોસ્પિટલ,એનિમલ હેલ્પલાઈન(૮ એમ્બ્યુલન્સ, ૨ બાઈક એમ્બ્યુલન્સ), 350 જેટલા બીમાર પશુ – પક્ષીઓના હંગામી – નિઃશુલ્ક આશ્રય સ્થાન (પાંજરાપોળ). છેલ્લા 16 વર્ષ માં 4,10,000 જેટલા જીવોની નિઃશુલ્ક સારવાર,અભયદાન… સંસ્થા પાસે કોઈ ફિક્સ ડિપોઝીટ નથી, કોઈ કાયમી આવકનું સાધન નથી,સંસ્થા સંપૂર્ણ પણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. સંસ્થા […]

Continue Reading

*વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઉત્તરાયણ ના તહેવાર નિમિતે સેવ ધ બર્ડ થીમ પર રેલી નું આયોજન*

અમદાવાદ, ૧૩ જાન્યુઆરી ૨૦૧૯ : અમદાવાદ વેદાંત ઇન્ટરનૅશનલ સ્કૂલ દ્વારા ઉતરાયણ ના તહેવાર ને દયાન માં રાખીને સેવ ધ બર્ડ પર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો તેમજ પેરેન્ટ્સ પણ જોડાયા હતા. ઉત્તરાયણ ના તહેવાર માં પતંગ ચઢાવતી વખતે બર્ડ ને થતી ઈર્જા અને તેમની યોગ્ય માવજત કઈ રીતે કરી શકાય તેને દયાન […]

Continue Reading

*કેવી રીતે બનાવવો જામનગરનો પ્રખ્યાત ઘુટો (Jamnagari Ghuto)?*

જામનગરનો પ્રખ્યાત ઘુટો (Ghuto) સામગ્રી: ૧/૪ કપ ફોતરાવાળી મગની દાળ ૧/૪ કપ ચણાની દાળ ૧ વાટકી લીલા વટાણા ૧ વાટકી લીલા ચણા ૧ વાટકી લીલી તુવેર ૧ વાટકી લીલી ચોળી ૧ વાટકી ગુવાર ૧ વાટકી વાલોળ- પાપડી ૧ વાટકી દુધી ૧ વાટકી રીંગણા ૧ વાટકી ગાજર ૧ વાટકી કોબી ૧ વાટકી ટમેટા ૧ વાટકી સુધારેલી […]

Continue Reading

*પધારો ત્રિકોણ બાગ,રાજકોટ : ભારતનો સૌથી મોટો પક્ષી સારવાર કેમ્પ.*

સહપરિવાર, મિત્રવર્તુળ સહ તા. 14 અને તા.15 નો આખો દિવસ ત્રિકોણ બાગ ચોક,રાજકોટ ખાતે જીવદયા કેમ્પ ની મુલાકાતે આવો,આપના બાળકો ને સાથે લાવવાનું ના ભૂલતા. રાજકોટમાં મકરસંક્રાતીમાં સવારે 8 થી રાત્રે 8 દરમિયાન આણંદ વેટરનરી કોલેજનાં તાંત્રીક સહકારથી,30 ડોક્ટરો,100 કાર્યકર્તાઓ દ્વારા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનીમલ હેલ્પલાઈન દ્વારા જિલ્લા વહીવટી તંત્ર-વન વિભાગ-પશુપાલન વિભાગ-રાજકોટ મહાનગરપાલિકા-SPCA-વિવિધ […]

Continue Reading

*મકરસંક્રાંતિ: ધર્મ ની સાથે વિજ્ઞાન નો અનોખો સંગમ**દેવેન્દ્રકુમાર સોલંકી.*

મકરસંક્રાંતિ પર્વ સમગ્ર દેશમાં ઉજવવામાં આવતો હિંદુ તહેવાર છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે તે દિવસ એટલે મકરસંક્રાંતિ, સૂર્ય જ્યારે ઉત્તર તરફ અયન કરવાની શરૂઆત કરે છે તે દિવસે ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. આ તહેવાર નું ધાર્મિક મહત્વ ઘણું છે. આ દિવસે ખાસ કરીને દાન પૂણ્ય નો મહિમા છે. આ દિવસે ગાય ને […]

Continue Reading

*બાવરી સમાજ યુવા એકતા ગ્રુપના લોકો દ્વારા સમાજની અંદર જાગૃતતા લાવવા સ્મશાનમાં એકત્રિત થયાં.*

🙏જય બાવરી સમાજ 🙏 વિરાટ વિચરતી વિમુક્ત સંઘ (vvvs) અમદાવાદ જિલ્લા યુવા પ્રમુખ (સંજય કાળુભાઈ સોલંકી (બાવરી). બાવરી સમાજ યુવા એકતા ગ્રુપ ના લોકો દ્વારા સમાજની અંદર જાગૃતતા લાવવા માટે આ એક યોગ્ય પગલું લીધું છે બાવરી સમાજ નું એક માત્ર સ્મશાન ગૃહ જે જમાલપુર ફુલ માર્કેટ ની સામે સ્વપ્ત ઋષી ના આરા પાસે આવેલું […]

Continue Reading

*વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઉત્તરાયણ ના તહેવાર નિમિતે સેવ ધ બર્ડ થીમ પર રેલી નું આયોજન*

અમદાવાદ, ૧૩ જાન્યુઆરી ૨૦૧૯ : અમદાવાદ વેદાંત ઇન્ટરનૅશનલ સ્કૂલ દ્વારા ઉતરાયણ ના તહેવાર ને દયાન માં રાખીને સેવ ધ બર્ડ પર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો તેમજ પેરેન્ટ્સ પણ જોડાયા હતા. ઉત્તરાયણ ના તહેવાર માં પતંગ ચઢાવતી વખતે બર્ડ ને થતી ઈર્જા અને તેમની યોગ્ય માવજત કઈ રીતે કરી શકાય તેને દયાન […]

Continue Reading