*સમગ્ર ગુજરાત દેખો ત્યાં ઠાર*

સમગ્ર દેશમાં બરાબર શિયાળો જામ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે સમગ્ર ગુજરાત ઠંડીથી ઠુઠવાયુ. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઇ નલિયામાં તાપમાન ૩ ડીગ્રી સુધી નીચે સરકી ગયું ઠંડી વધવા પાછળનું કારણ રાજયમાં ઉતર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યુ છે પરંતુ ફરી ૧૧ તારીખથી ઠંડી યથાવત જોવા મળશે […]

Continue Reading

*વસ્તીગણતરી દરમ્યાન તમને પૂછવામાં આવશે અંગત સવાલો*

બિલ્ડિંગ નંબર મ્યુનિસિપલ અથવા સ્થાનિક ઓથોરિટી નંબર કયા પ્રકારનાં શૌચાલયો છે સેન્સસ હાઉસ નંબર ડ્રેનેજ સિસ્ટમછત દિવાલ અને છત માટે વપરાયેલી મુખ્યત્વે સામગ્રી વોશરૂમ છે કે નહીં મકાન કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ઘર રસોડું છે કે નહીંતેમાં એલપીજી પીએનજી કનેક્શન છે કે કેમ ઘરની સ્થિતિ રસોડામાં ઉપયોગ થતું બળતણમકાન નંબર રેડિયો ટ્રાંઝિસ્ટર ઘરમાં […]

Continue Reading

*JNU હિંસાનો મામલોઃ આઈશી ઘોષ સહિત 9 ગુંડાઓની ઓળખ થઈ*

નવી દિલ્હીઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસે 9 જણનાં ફોટોગ્રાફ્સ જાહેર કર્યા છે. આમાં વિદ્યાર્થી સંઘની અધ્યક્ષા આઈશી ઘોષનું નામ પણ છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે જે લોકોની ઓળખ થઈ છે તેમાં ચુનચુન કુમાર, પંકજ મિશ્રા, યોગેન્દ્ર ભારદ્વાજ, પ્રિયા રંજન, વિકાસ પટેલ, ડોલન, આઈશી ઘોષના નામનો સમાવેશ […]

Continue Reading

*વડોદરાથી પકડાયેલા આતંકીની પૂછપરછમાં થયા અનેક ખુલાસાઓ*

વડોદરા: ગુજરાત ATSએ વડોદરાના ગોરવા વિસ્તાર પાસેથી આતંકવાદી ઝફર અલી ઉર્ફે ઉમર નામના આતંકવાદીને ઝડપી લીધો છે. તમિલનાડુનો રહેવાસી આ આતંકી ગુજરાતમાં રહી ISIS માટે કામ કરતો હોવાની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે. આ આતંકી ભરૂચ અને વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં રહીને નેટવર્ક ઉભુ કરવાની ફિરાકમાં હતો. ઝફર ગોરવામાં એક કાચા મકાનમાં છેલ્લા થોડાક દિવસથી […]

Continue Reading

*MLAનો બફાટ કહ્યું-પાકિસ્તાને ભારતના નાખુશ મુસ્લિમોને બોલાવી લેવા જોઈએ*

લખનૌ: ઉત્તર પ્રદેશની ખતૌલી વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વિક્રમ સેનીએ નાગરિકતા કાયદાનું સમર્થન કરતા ઢંગધડા વગરનું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે પાકિસ્તાને પણ આ પ્રકારનો કાયદો બનાવીને ભારતમાંથી પ્રતાડિત મુસલમાનોને તેમના દેશમાં બોલાવી લેવા જોઈએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે પાકિસ્તાને પણ સીએએ જેવા કાયદો બનાવવો જોઈએ જે મુસ્લિમો અહીં ભારતમાં પીડિત […]

Continue Reading

*ઇન્ટરનેટ પર સરકાર બેન ન લગાવી શકે સુપ્રીમે મોદી સરકારને ઝાટકી*

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ લગાવાયેલા પ્રતિબંધો મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટેના 3 જજોની ખંડપીઠે ચુકાદો આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે સરકાર કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવાઓને આ પ્રકારે અનિશ્ચિતકાળ સુધી બંધ કરી શકે નહીં. સાથે જ કોર્ટે કાશ્મીર વહીવટીતંત્રને પ્રતિબંધો લગાવાયેલા તમામ આદેશોની એક સપ્તાહમાં સમીક્ષા કરવાનો પણ આદેશ આપ્યો છે. […]

Continue Reading

*એસપી મયુર પાટીલની પત્રકારોને ખુલ્લી ધમકી*

પત્રકારોએ એસપી ની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માંગ કરી મોડાસા: સાયરા અમરાપુરની 19 વર્ષીય અપહૃત યુવતીનો 31મી ડિસેમ્બરે ગુમ થયા બાદ 5 દિવસે સાયરાની સીમમાંથી 5 જાન્યુઆરીએ સવારે વડ પર લટકતી લાશ મળી હતી. 8મીએ પીએમના પ્રાથમિક રિપોર્ટનું સર્ટિફિકેટ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ અને એસ.સી.એસટી સેલના તપાસ અધિકારી મૌન […]

Continue Reading

*ગુજરાત CAAના સમર્થનમાં વિધાનસભામાં પ્રસ્તાવ પાસ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું*

ગાંધીનગર: CAA મુદ્દે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળ્યું હતું. વિધાનસભામાં CAAના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આમ ગુજરાત CAAના સમર્થનમાં પ્રસ્તાવ પાસ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. શાસક પક્ષ ભાજપના સભ્યોની સહમતિથી પ્રસ્તાવ પાસ થયો છે.ગૃહમાં ભારતીય નાગરિકત્વ સુધારા બિલ મામલે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા હતા […]

Continue Reading

*પ્રદીપસિંહ જાડેજા સામે આચારસંહિતાના ભંગ બદલ કરેલા આદેશ સામે સ્ટે આપવા હાઇકોર્ટેનો ઇન્કાર*

અમદાવાદ: મેટ્રો કોર્ટે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે આચારસંહિતાના ભંગ બદલ કરેલા આદેશ સામે સ્ટે આપવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે. કોર્ટે રાજ્ય સરકાર અને ફરિયાદીને નોટિસ પાઠવીને જવાબ આપવા આદેશ કરીને વધુ સુનાવણી 16 જાન્યુઆરી પર મુલતવી રાખી છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટની કલમ 127 (કે) 1, 127(કે) 2 હેઠળ ગુનો […]

Continue Reading

*શાતિર ઠગ: જજને ૨ મહિનાની રજા પર ઉતારીને પોતે બની ગયો જજ: ૨ મહિનામાં ૨૦૦૦ થી વધુ ચુકાદાઓ આપ્યા*

હરિયાણા ધનીરામ મિત્તલ આ નામ તમે ભાગ્યેજ સાંભળ્યું હશે. કારણકે તેને ભારતનો સૌથી ચબરાક કે ચપળ ચોર માનવમાં આવે છે. એક એવો ચોર જે છેતરપિંડીથી બે મહિના સુધી જજની ખુરશી પર બેસીને નિર્ણયો અને ફેસલો આપતો રહ્યો. હા વાત સાચી છે કે એક ચોર કોર્ટનો જજ બનીને રહ્યો હતો. તે પણ સતત બે મહિના સુધીને […]

Continue Reading