*ગુજરાતમાં લાગી શકે છે રાષ્ટ્રપતિ શાસન**વિનોદ મેઘાણી.*

રાજયમાં રૂપાણી સરકારે આપેલી ટ્રાફિક દંડમાં રાહત અને હેલમેટમાંથી મુક્તીમા પારોઠના પગલા ભરવાની સ્થિતી ઉભી થઇ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યુ છે કે તેમણે બનાવેલા મોટર વ્હીકલ એક્ટની દંડની જોગવાઇમાં કોઇ પણ રાજ્ય ઘટાડો કે મુક્તિ નહી આપી શકે. ટ્રાફિક દંડમાં ફેરફાર કરનારા રાજયો પર રાષ્ટ્રપતિ શાસનની ચેતવણી અપાઇ છે. કોઈ પણ રાજ્ય પાસે નથી […]

Continue Reading

*12 રાશિઓ અને જ્યોતિષને મોજથી લેવાં માટે વાંચો*

શ્રી પ્રાણજીવનદાસ કાર્પેન્ટરના પુસ્તકમાં આપેલ કવિતાઓ કે જે બારેય રાશિઓની પ્રકૃતિનું વર્ણન કરે છે. જ્યોતિષને મોજથી લેવાં માટે વાંચો 1. મેષ અ લ ઈ રાશિ થઈ મેષ, દલીલથી થાકે નવ લેશ, વકીલ, વિતંડાવાદી વેશ, ભાગ્ય મેળે બાલ્યાવેશ. 2. વૃષભ વૃષભ તણી છે બ વ ઉ, જૂના વિચારોથી ભરપૂર, લીધી વાત ના મેલે કોર, જીવનભર સુખ […]

Continue Reading

*શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ( રાજ્ય કક્ષા ) નો બ્રહ્મ ગૌરવ એવોર્ડ મેળવેલ ગૌરવવંતા ભુદેવોના સન્માનના ફોટોગ્રાફ્સ.*

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ( રાજ્ય કક્ષા ) નો બ્રહ્મ ગૌરવ એવોર્ડ મેળવેલ ગૌરવવંતા ભુદેવોના સન્માનના ફોટોગ્રાફ્સ.. આપણને મળતા પ્રત્યેક એવોર્ડનું મહત્વ હોય છે જ પરંતુ પોતાના સમાજ ધ્વારા થતા સન્માનનું આગવું મહત્વ હોય છે ….. જય શ્રી પરશુરામ … હર હર મહાદેવ ….

Continue Reading

*સાણંદના તેલાવ ગામ પાસે નર્મદા કેનાલમાં એક અજાણી સ્ત્રીની બંને હાથ રસ્સીથી તથા બંને પગ દુપટટાથી બાંધેલી હાલતમાં લાશ મળી*

આજરોજ સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના તેલાવ ગામ પાસે આવેલ નર્મદા કેનાલમાં એક અજાણી સ્ત્રી ઉંમર વર્ષ આશરે ૨૫ થી ૩૦ વર્ષ ના આશરાની બંને હાથ રસ્સી થી તથા બંને પગ દુપટટા થી બાંધેલી હાલતમાં લાશ મળી આવેલ છે જેણે શરીરે વાદળી કલરનું ટોપ અને લાલ કલરની લેગીઝ તથા બંને હાથ માં પ્લાસ્ટીક ની પીળા રંગની […]

Continue Reading

*ભગવાન શિવની પરિક્રમા અર્ધ વર્તુળ જ કેમ ..?*

ભગવાન શિવનું અર્ધ વર્તુળ કેમ ..? ~~~~~~~~~~~~~~~~~~~~~~ શિવનો અડધો પરિભ્રમણ કરવાનો કાયદો છે. એટલા માટે કે શિવનો સોમસુત્ર પાર નથી. જ્યારે કોઈ વ્યક્તિ અડધા ભાગમાં ફરે છે, ત્યારે તેને ચંદ્ર ભ્રમણકક્ષા કહેવામાં આવે છે. લિંગમને પ્રકાશ માનવામાં આવે છે અને તેની આસપાસનો વિસ્તાર ચંદ્ર છે. તમે આકાશમાં અર્ધ ચંદ્ર ઉપર શુક્ર તારો જોયો હશે. આ […]

Continue Reading

અશોક ગહેલોતનાં રાજસ્થાનમાં અત્યાર સુધીમાં 907 બાળકોનાં મૃત્યુ થયાના અહેવાલ.

અશોક ગેહલોતના જ જોધપુરમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ફક્ત ડિસેમ્બરમાં જ 146 બાળકોનાં મોત થઈ ચૂક્યાં છે. મેડિકલ કોલેજના અહેવાલ પ્રમાણે, અહીંયા પીડિયાટ્રિક વિભાગમાં પ્રતિ દિન સરેરાશ પાંચ બાળકનાં મોત થાય છે. ડિસેમ્બરમાં મૃત્યુ પામેલામાં 98 તો નવજાત શિશુ છે., 2019માં એનઆઈસીયુ અને પીઆઈસીયુમાં કુલ 754 બાળકના મોત થયાં. એટલે કે, દર મહિને સરેરાશ […]

Continue Reading

*વોડાફોન અને આઈડિયા ??*

Vodafone, idea મેં એમને પુછ્યું : મેડમ હું 10 વર્ષથી આપનો ગ્રાહક છું. શું આપ જણાવી શકો કે ભારતમાં વોડાફોનના ગ્રાહકોની સંખ્યા કેટલી? એમણે કહ્યું કાંઈક 22કરોડ + (એમાય હાલમાં આઈડિયા અને વોડાફોન એક થઈ ગયેલ છે/ ખરીદી લિધી છે.) મેં સિમ લેતા સમયે રૂ 300 રોકડા ચુકવેલ. એ સમયે કંપનીએ મને કહેલું કે આ […]

Continue Reading

*ભૂલથી પણ વોટ્સએપ પર આવતા મેસેજ પર ક્લિક ન કરતા પડી જશો મોટી મુસીબતમાં*-*વિનોદ મેઘાણી.

ભૂલથી પણ વોટ્સએપ પર આવતા મેસેજ પર ક્લિક ન કરતા પડી જશો મોટી મુસીબતમાં નવા વાર્ષે મેસેજીંગ એપ વોટ્સએપના વપરાશકર્તા પર એક ખતરો આવ્યો છે. કારણ કે, હેકર્સ વોટ્સએપ પર ઓફરનો એક મેસેજ મોકલીને છેતરપિંડી કરી યુઝર્સને ચૂનો લગાવી રહ્યા છે. નવા વર્ષનું બહાનું લઈને હેકર્સ યુઝર્સને ફોન પર ‘New Year’s Virus’ મેસેજ મોકલી પોતના […]

Continue Reading

*જેએનયુ નાં નકાબપોશ હિંસાના નાગિન ડાન્સ નું પોસ્ટ મોર્ટમ : ભાગ 1*- *દેવેન્દ્રકુમાર સોલંકી.*

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં વર્ષોથી સ્થાન ધરાવે છે. આ એ યુનિવર્સિટી છે જેણે વર્તમાન ભારત નાં નાણામંત્રી તથા વિદેશમંત્રી આપ્યાં છે, આ ઉપરાંત અન્ય અનેક રાષ્ટ્રીય રાજનીતિના પ્રથમ હરોળના નેતાઓ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ની દેન છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) નો ઈતિહાસ જોતાં આઈના સ્પષ્ટ ચિત્ર દેખાય છે કે શરૂઆત થઈ ત્યારથી જ […]

Continue Reading

*પાકિસ્તાનમાં નાનકાજીમાં થયેલ હુમલાના વિરોધમાં ગુરુદ્વારા ગોવિંદધામ થલથેજ ખાતે શીખ સમુદાયના દુઃખ માં સહભાગી થતાં મુસ્લિમ આગેવાનો.*

પાકિસ્તાન માં નાનકાજી માં થયેલ હુમલા ના વિરોધમાં ગુરુદ્વારા ગોબિંદ્ધામ થલથેજ ખાતે શીખ સમુદાય ના દુઃખ માં સહભાગી થયા અને ત્યાં થયેલ ઘટનાને વખોડી.આ પ્રસંગે ધારાસભ્ય ગ્યાસુ દ્દીન શૈખ,ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા,કોંગ્રેસ પ્રવક્તા બદરુદ્દીન શૈખ, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી ઈકબાલ શૈખ,જમાતે ઇસ્લામી હિન્દ ના ઈકબાલ મિર્ઝા, જમિયાતએ ઉલમાએ હિન્દ ના મોલાના મહેબૂબ આલમ,કૉંગ્રેસ પ્રદેશ મંત્રી જુનેદ શૈખ, […]

Continue Reading