*૮૧ વર્ષનાં ‘વાઈલ્ડ’ વહીદા રહેમાન (મિડ-ડે, બ્લોકબસ્ટર, ૨૫-૦૧-૨૦૨૦)*

‘હીટ ગર્લ’ નામની આત્મકથામાં એક્ટ્રેસ આશા પારેખ તેની હતાશા અને ચિંતાની વાત કરે છે. એ લખે છે, “મારી માતાના ગયા પછી મારા પિતા સાવ ચુપ જ થઇ ગયા હતા. યાદદાસ્ત પણ નો’તી. ૨૦૦૩માં એ પણ જતા રહ્યા, મને પહેલીવાર થયું કે મારે કોઈ ભાઈ-બહેન હોવાં જોઈતાં હતાં. ખાલી ઘર મને ખાવા ધાતુ હતું. જીવનનો કોઈ […]

Continue Reading

*એચ.એ.કોલેજની વિદ્યાર્થીનીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો*

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની વિદ્યાર્થીની અંજલી વ્યાસે શ્રી.સત્ય સાઈ સ્ટેટ લેવલ ઈલોક્યુશન કોમ્પીટીશનમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. શરૂઆતમાં ડીસ્ટ્રીક્ટ લેવલે પ્રથમ આવ્યા બાદ બરોડા મુકામે સ્ટેટ લેવલની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બરોડા,નવસારી,અમદાવાદ, વલસાડ,સુરત,રાજકોટ વિગેરે જિલ્લાઓમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો.વકતૃત્વ સ્પર્ધાનો વિષય “માનવીય મૂલ્યો દ્વારા ૨૧મી સદીનું શિક્ષણ” હતો એચ.એ.કોલેજની વિદ્યાર્થીની અંજલી […]

Continue Reading

*વેરાવળ નાં ડારી ગામે ૧૬ માં વાર્ષિક મહોત્સવમાં હાજરી આપતા કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળા તથા ઉષાબેન કુસકીયા…*

વેરાવળ તાલુકાના નાં ડારી ગામે ૧૬ વર્ષથી એક્તા ગ્રૂપ એજયુકેશન એન્ડ વિકાસ ટ્રસ્ટ ડારી દ્વારા વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવી રહેલ ત્યારે આ તકે ૧૬ માં વાર્ષિક મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ આ સંસ્થા દ્વારા શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખી ડારી ગામ તથા આસપાસના વિસ્તારોમાં અજ્ઞાનતા-નિરક્ષક્તા દુર કરવાનાં અવિરત પ્રયાસો સાથેનાં સુંદર આયોજન દ્વારા આ વિસ્તારમાં સંપ […]

Continue Reading

*ગૌતમ ગૌત્રવાળા મહેતા ભટ્ટ દેરાસરી અને મણિયારી મહેતા કુટુંબના કુળદેવી શ્રી ક્ષેમપ્રદા બ્રહમાણી માતાજીનો પાટોત્સવ મણિયારી ગામે ઉજવાશે.*

જય શ્રી ક્ષેમપ્રદા બ્રહમાણી માતાજી …. જય મહાદેવ જય પરશુરામ દાદા અમદાવાદ થી મણિયારી પગ યાત્રા સંઘ નુ આયોજન છે.ગૌતમ ગૌત્ર વાળા મહેતા ભટ્ટ દેરાસરી અને મણિયારી મહેતા કુટુંબ ના કુળદેવી શ્રી ક્ષેમપ્રદા બ્રહમાણી માતાજી નો પાટોત્સવ મણિયારી ગામે સંવત ૨૦૭૬ ના ચૈત્ર સુદ ૮ ને બુધવાર દિનાંક ૦૧/૪/૨૦૨૦ માતાજી ના સાનિધ્ય માં અતિ આનંદ […]

Continue Reading

*જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર એન્કાઉન્ટર, ત્રણ આતંકવાદી ઠાર* ટોલ પ્લાઝાની પાસે આવેલા જંગલોમાં છુપાઈને આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કરતાં થયું એન્કાઉન્ટર.*

*શ્રીનગર* જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર નગરોટની પાસે કેટલાક આતંકવાદીઓ જોવા મળ્યા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ બેથી ત્રણ આતંકવાદી નેશનલ હાઈવે પર એક ટ્રકમાં જોવા મળ્યા. આતંકવાદીઓની સૂચના મળતાં સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરક્ષાદળો મુજબ આતંકવાદી ટોલ પ્લાઝાની પાસે આવેલા જંગલોમાં છુપાયા હોવાની શક્યતા છે. આ […]

Continue Reading

*નર્મદા જિલ્લાના માતા-બાળ મરણ મામલે સત્તાપક્ષ અને વિપક્ષ સામ સામે આવી ગયા છેલ્લા એક વર્ષથી એ ગાડીઓમાં ડીઝલ નથી અપાતું જેને કારણે આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ નિદાન માટે જઈ શકતા નથી. – નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા.*

નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ ખાડે ગયેલી શાખા છે, અધિકારીઓ અંતરિયાળ વિસ્તારમાં વિઝીટ પણ કરતા નથી અમુક વિસ્તારોમાં ડોક્ટરો પોતાની ફરજ પ્રત્યે નિષ્કાળજી દાખવે છે . ઊંડાણના વિસ્તારમાં જો સરકાર રહેવાની વ્યવસ્થા કરે તો ડોકટરોએ ત્યાં 24 કલાક હાજર રહેવું જોઈએ.-ધારાસભ્ય પી ડી વસાવા રાજપીપલા તા 30 નર્મદા જિલ્લામાં માતા મરણ અને બાળ મરણનો રેસિયો રાજ્યના […]

Continue Reading

*ઈ-મેમો કે હેલ્મેટ બાબતે પોલીસથી બિલ્કુલ ડરશો નહિ,પોલીસને એક રૂપીયો પણ આપશો નહિ,ગુનાની કબુલાત કરશો નહિ ,પોલીસને કોર્ટે જવા મજબુર કરજો,કોર્ટમાં પોતાનો બચાવ કરીને નિર્દોષ છુટવાની શક્યતાનો લાભ મેળવજો.*

2019નો સુધારેલો મોટર વેહીકલ એક્ટ સરકારી જુલમ જ છે . કાયદાનો સહારો લઈને અથવા જુલમી કાયદા બનાવીને તેવા કાયદા દ્વારા જુલમ કરવો એ ગુંડાગીરી જ છે . સરકારને કાયદા બનાવીને ગુંડાગીરી કરવાની છુટ ન જ આપી શકાય . આ લડાઈ સૌએ વ્યક્તિગત જ લડવી જોઈશે . જેમને પણ પોતાની લડત પોતે જ લડવાની તૈયારી હોય […]

Continue Reading

ગુજરાતના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા,કોર્પોરેટર શાહનવાઝ શેખ દિલ્હીમાં ગુજરાતનાં સી.એમ સાથે મીટિંગ કરી.

ગુજરાતના ધારાસભ્ય ગ્યાસુદીન શેખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને જમાલપુર યુવા કોર્પોરેટર શાહનવાઝ શેખ દિલ્હીમાં ગુજરાત નાં સી.એમ સાથે મીટિંગ કરી. અને સી.એ.એ. અને એન.આર.સી. માટે જે લોકો જેલ માં છે, તેમની પણ ચર્ચા કરવામાં આવી હતી.

Continue Reading

*માનવતા નેવે મુક્તિ શર્મસાર ઘટના માંગરોળ માં*

માંગરોળ માં એક પરિવાર માં મરણ થતા મરણ માટે સર્પણ(લાકડા) ની આવશ્યકતા હોય અને આ સર્પણ માટે એક મુસ્લિમ લાતી વાળા (લાલપુરા રોડ ઉપર આવેલ )ને કોલ કરતા તેમણે લાકડા દેવા ની ના પાડેલી(જેની ઓડિયો કલીપ આ સાથે છે.) વિચારો કેટલું કમિટમેન્ટ છે સમાજ માટે પોતાના ધર્મ માટે જ્યારે કોઈ નું મરણ થાય ત્યારે સાત […]

Continue Reading

*ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત દ્વિતીય દિવસે ધોળકા તાલુકામાં વિવિધ કાર્યક્રમ યોજાયા.*

અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના વટામણ અને કૌકા ગામમાં રસોઇ શો, બાળ તંદુરસ્તી હરીફાઇ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા (વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા) અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના વટામણ અને કૌકા ગામમાં રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વટામણ અને કૌકા ગામમાં રસોઇ […]

Continue Reading