*50 લાખ સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર, 10 હજાર રૂપિયા વધી વધી જવાની શક્યતા છે*

આવી રહેલું 2020નું નવું વર્ષ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર લઇને આવી રહ્યું હોવાની માહિતી મળી હતી. દરેક કર્મચારીનો સરેરાશ પગાર મહિને રૂપિયા દસ હજાર વધી જશે એવી માહિતી મળી હતી. મોદી સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચારથી પાંચ ટકાનો વધારો કરવાની છે એટલે લગભગ દરેક કર્મચારીનો પગાર દસેક હજાર રૂપિયા વધી જવાની શક્યતા […]

Continue Reading

*રામથી ડરતી ભૂતની છે મમતા બેનરજી ભાજપના નેતાએ ન રાખ્યો જીભ પર કાબૂ*

પશ્ચિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ રાજકુમાર કેસરીએ રાજ્યના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના નેતા મમતા બેનર્જીને ભગવાન રામનો ડર રાખનારા ભૂતની તરીકે વર્ણવ્યા છે. કેસરીએ નાગરિકતા સુધારો કાયદાના સમર્થનમાં બાંકુરામાં એક રેલીમાં આ વાત કરી હતી. CAAના સમર્થનમાં ભાજપ રાજ્યના જુદા જુદા ભાગોમાં રેલીઓ કરી રહી છે. કેસરીએ કહ્યું, તેમની પાસે મુખ્યમંત્રી બનવાની ક્ષમતા નથી. […]

Continue Reading

*બસપાના ધારાસભ્યના રાજીનામા બાદ MP માં બગડી શકે છે કોંગ્રેસનું ગણિત*

નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી દ્વારા મધ્ય પ્રદેશમાં પાર્ટીના ધારાસભ્યના સસ્પેન્શનના સમાચારે કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી દિધી છે. હકીકતમાં રાજ્યમાં 230 સભ્યોની વિધાનસભામાં બહુમતનો આંકડો પાર કરી લીધો છે. વર્તમાન સમયમાં કોંગ્રેસ પાસે બસપા અને સમાજવાદી પાર્ટી સાથે જ ચાર અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી કેટલાક ધારાસભ્યોની સંખ્યા 121 છે. જેમાં કોંગ્રેસના 114, સમાજવાદી પાર્ટીના એક […]

Continue Reading

*હાશ પ્રદૂષણ વધ્યું તો સામે દેશમાં વન અને વૃક્ષ ક્ષેત્રમાં ય વૃદ્ધિ થઇ*

નવી દિલ્હીઃ દેશ અને દુનિયામાં વધતા પ્રદૂષણના સ્તર વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર આવ્યા છે. આપણા દેશમાં વૃક્ષ ક્ષેત્રમાં વૃદ્ધિ થઈ છે. દેશનું વન અને વૃક્ષ ક્ષેત્ર બે વર્ષમાં 5188 વર્ગ કિલોમીટર એટલે કે 0.65 ટકા વધીને 8,07,276 વર્ગ કિલોમીટર પર પહોંચી ગયું છે. પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે દેશના વનક્ષેત્રની […]

Continue Reading

*આજે થર્ટી ફર્સ્ટ માટે અમદાવાદમાં દસ હજાર પોલીસ જવાનો સજ્જ*

અમદાવાદ: ક્રિસમસની શરૂઆત થાય ત્યારે પોલીસ એક્શન મોડમાં આવી જાય છે અને બુટલેગરો બેફામ બની જાય છે. એક તરફ રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ તમામ પોલીસને બુટલેગરો પર લગામ લગાવવા માટે અને રોજેરોજ દારૂની ડ્રાઇવ આયોજન કરવા માટેના આદેશ આપી દીધા છે. તો થર્ટી ફર્સ્ટને લઈને અમદાવાદ પોલીસે પણ ચુસ્તબંદોબસ્ત ગોઠવી દીધો છે.

Continue Reading

*સુરતમાં લાવવામાં આવી ટર્કીશ ડુંગળી વેચાઈ રહી છે સસ્તી*

કમોસમી અને ભારે વરસાદના કારણે ડુંગળી ના ભાવો હજી પણ ચોથા આસમાને છે. ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળી બજારમાં 140 થી 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થઈ રહી છે. જે સામાન્યથી લઈ ગરીબ વર્ગ માટે ખરીદી કરવું મુશ્કેલ બની રહ્યું છે. જોકે સામે સામાન્ય વર્ગ ડુંગળી ખરીદી કરી શકે તે માટે માર્કેટમાં તુર્કી નામની […]

Continue Reading

*રાજકોટ : કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભાજપના કે.પી.પાદદરિયા ચેરમેને ચૂંટાયા*

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ ફરીથી વિવાદમા આવી છે. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના નવા ચેરમેન પદે કે.પી.પાદરિયાની નિમણૂંક કરાઈ છે. કે.પી પાદરિયા રાજકોટ ભાજપના આગેવાન છે અને કે.પી પાદરિયા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. કોંગ્રેસમાંથી ભાજપ ગયેલા સભ્યોએ કે.પી પાદરિયાને ટેકો આપ્યો. ત્યારે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભાજપના સદસ્ય ચેરમેન બનતા વિવિધ પ્રકારની ચર્ચાઓ ઉઠી હતી.

Continue Reading

*શિયાળામાં જેતપુરનાં કાવો પીણા માટે થાય છે પડાપડી*

શિયાળો બરાબર જામ્યો છે અને એમાં ઠડીમાં જો ટાઢ ઉડાડવા સાથે સાથે આરોગ્યને પણ ફાયદો થાય તેવી વસ્તુ પીવા મળે તો કેવી મઝા આવી જાય જેતપુરમાં સેવાભાવી લોકો દ્વારા લોકોને આવી માજા કરાવવામાં આવી રહી છે. આ સેવાભાવી લોકો અહીં આરોગ્ય વર્ધક ગરમ ગરમ કાવો પીવડાવી રહ્યા છે. આ કાવા માટે કોઇ પાસેથી એક પણ […]

Continue Reading

*હવે નાગરિકતા કાયદાના સમર્થનમાં મોદીનું સોશિયલ મીડિયા કેમ્પેઈન*

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકતા સંશોધન કાયદો સીએએના સમર્થનમાં ટ્વિટર કેમ્પનની શરૂઆત કરી છે. પોતાના ટ્વીટર એકાઉન્ટ Narendramodi_in પરથી #IndiaSupportsCAA હેશટેગ સાથે લખ્યું છે કે, ભારત સીએએનું સમર્થન કરે છે. કારણકે સીએએ અત્યાચારનો શિકાર થયેલા શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે છે ન કે કોઈને નાગરિકતાથી દૂર કરવા. વધુમાં પીએમ મોદીએ લખ્યું કે નમો એપ પર […]

Continue Reading

*શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી બોર્ડની પરીક્ષાની સામગ્રી પીરાણાંની ડમ્પીંગ સાઈટ પરથી મળી*

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ ભલે તનતોડ મહેનત કરતા હોય..પરંતુ અમદવાદના એક પસ્તીના ગોડાઉનમાંથી બોર્ડની સામગ્રી મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. પિરાણા ડમ્પિંગ સાઈટ પાસે આવેલા પસ્તીના ગોડાઉનમાંથી બોર્ડની પરીક્ષામાં વપરાતા સ્ટીકર, ઉત્તરવહી સહિતના દસ્તાવેજો મળ્યા છે. જીટીયુની પણ માર્કશીટ મળી આવી છે. આ ગોડાઉન સરખેજના દિલાવર નામના શખ્સનું છે. આઉપરાંત […]

Continue Reading