*થોડામાં તે બસ રાજી તેથી, ઝાઝા ને સારું ના ટળવળે! થાક્યો આ માનવ પણું લઈ, ભટ્ટ જી પંખી થવા ને મથે ! *- મેહુલ ભટ્ટ* (૨૮.૧૨.૧૯)

**સાવ તાજી, મજાની રચના, ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ ****** ****** ***** ***** પંખી ચિંતા નવ કરે બસ મૌજ થી હરે ફરે! ચપટી ચણ માં રાજી થઈ ગાન મધુરા ગણગણે! ખુદનું ચણ ચણી લઈ બીજાની ઈર્ષ્યા નવ કરે! ના શોધે તે મોટું ઘર, મળે તે ડાળે સહજ ઠરે! મોલ માં એકેય ગયા વિના, […]

Continue Reading

*થોડામાં તે બસ રાજી તેથી, ઝાઝા ને સારું ના ટળવળે! થાક્યો આ માનવ પણું લઈ, ભટ્ટ જી પંખી થવા ને મથે ! *- મેહુલ ભટ્ટ* (૨૮.૧૨.૧૯)

**સાવ તાજી, મજાની રચના, ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ ****** ****** ***** ***** પંખી ચિંતા નવ કરે બસ મૌજ થી હરે ફરે! ચપટી ચણ માં રાજી થઈ ગાન મધુરા ગણગણે! ખુદનું ચણ ચણી લઈ બીજાની ઈર્ષ્યા નવ કરે! ના શોધે તે મોટું ઘર, મળે તે ડાળે સહજ ઠરે! મોલ માં એકેય ગયા વિના, […]

Continue Reading

*કોંગ્રેસનાં ષડયંત્રકારને ઉપપ્રમુખ નવ દિવસના પોલીસ રિમાન્ડ પર*

*કોંગ્રેસ ઉપપ્રમુખને નવ દિવસના પોલીસ રિમાન્ડ પર* બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે ઉપર મુસ્લિમો દ્વારા સીએએ અને એનઆરસી બિલના વિરોધમાં વગર પરવાનગીએ રેલી યોજી જોરદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં બેકાબૂ ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જેમાં પોલીસે મુખ્ય ષડ્યંત્રકારો પૈકી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખની ધરપકડ કરી વડગામ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના નવ દિવસના રિમાન્ડ મંજૂર […]

Continue Reading

*રાજકારણની વાતો કરનારા કોંગ્રેસી અશોક ગેહલોતે રાજસ્થાનમાં 10 બાળકોના મોત પર શરમજનક નિવેદન આપ્યું*

રાજસ્થાનના કોટામાં છેલ્લાં કેટલાંક દિવસોમાં 10 બાળકોના મોત થયા છે. ત્યારે આ અંગે મુખ્યમંત્રી અશોક ગહેલોત શરમજનક નિવેદન આપ્યું છે. ગહેલોતે કહ્યું કે દેશ-પ્રદેશની અંદર મોત થતા રહે છે, આ કોઈ નવી વાત નથી. મોતનો આંકડો જણાવતા ગહેલોતે દાવો કર્યો કે ગત સરકારની તુલનાએ તેમની સરકારમાં પ્રદેશમાં થયેલા મોતની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.પત્રકારોના સવાલના જવાબ […]

Continue Reading

*સીએમ રૂપાણીએ ઉદવાડા ખાતે કહ્યું પારસી લોકોએ ક્યારેય ધર્માંતરણ કર્યુ નથી*

વલસાડના ઉદવાડા ખાતે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પારસી સમુદાયના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. સીએમ રૂપાણી ઉદવાડામાં આયોજિત થયેલા ઈરાન શાહ ઉદવાડા ઉત્સવના સમાપન કાર્યક્રમમાં સામેલ થયા. આ સમયે તેઓ ત્યાં રાખવામાં આવેલા પ્રદર્શનને નિહાળ્યુ હતુ. તેઓએ દેશની માઈક્રો કમ્યુનિટિ એવા પારસીઓની દેશભક્તિ અને દેશ માટે આપેલા યોગદાનને બિરદાવ્યુ હતુ.મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ હતુ […]

Continue Reading

*મુખ્યમંત્રીએ જે ચાદર આપી હતી તેને પાછી કરી દેતા FIR નોંધાઈ*

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં તે લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે જેઓએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા વહેંચવામાં આવેલી ચાદર પરત લઈ લીધી હતી. એક અખબારમાં છપાયેલા સમાચાર મુજબ થોડાં દિવસ પહેલાં સીએમ યોગીએ લખનઉમાં રેન બસેરા અને હોસ્પિટલની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેઓએ હોસ્પિટલમાં ગરીબોને ચાદર વ્હેંચી હતી. […]

Continue Reading

*MICA, અમદાવાદનાં વિદ્યાર્થીઓ બન્યા ગામડાંની સરકારી શાળાનાં બાળકોનાં શિક્ષક*

અમદાવાદ ભારતમાં સ્ટ્રેટેજિક માર્કેટિંગ અને કમ્યુનિકેશન માટેની અગ્રગણ્ય મેનેજમેન્ટ સ્કૂલ ગણાતી MICA સંસ્થાએ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના બે ગામ તેલાવ અને શેલામાં શિક્ષણનાં બે મહત્ત્વના પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત MICA દ્વારા શરૂ કરવામાં આવેલા તેલાવ ટીચિંગ પ્રોજેક્ટ TTP અન્વે ઉક્ત બંને ગામની સરકારી શાળાઓનાં બાળકોને ત્રણ મહિના સુધી ગણિત અંગ્રેજી વિષયો ભણાવવા […]

Continue Reading

*15 જાન્યુઆરી સુધીમાં પેટ્રોલ-ડિઝલ ખરીદવા પર મળશે કેશબેક: IOCની ખાસ ઓફર*

મુંબઈ કેન્દ્ર સરકાર હસ્તકની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) કંપનીએ ડેબિટ કે ક્રેડિટ કાર્ડધારકો માટે એક આકર્ષક ઓફર રજૂ કરી છે. ઈન્ડિયન ઓઈલ તેના ગ્રાહકો માટે નવા વર્ષના આરંભની ખુશાલીમાં ખાસ ઓફર લાવી છે. જો તમે આઈઓસીના પેટ્રોલ પંપ પરથી તમારા વાહનમાં પેટ્રોલ કે ડિઝલ ભરાવશો તો નવા વર્ષે તમને મોટો ફાયદો થશે. આઈઓસીએ તેના ટ્વિટર […]

Continue Reading

*અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ થી સમ્માનિત*

નવી દિલ્હી હિન્દી ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનને આજે અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે દાદાસાહેબ ફાળકે એવોર્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે ભારત સરકાર દ્વારા આપવામાં આવતો ભારતીય સિનેમાનો સર્વોચ્ચ અને સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે *********

Continue Reading

*સુરતની યુવતીના હદયથી યમન યુવતીને જીવનદાન*

સુરતઃ હિંદુ વૈરાગી બાવા સમાજની બ્રેનડેડ ખુશી મહેભાઈ દુધરેજીયાના પરિવારે તેનાં હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા ચીંધી છે. સુરતથી મુંબઈનું ૨૯૧ કિલોમીટરનું અંતર ૧૧૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યમન દેશની ૨૪ વર્ષીય યુવતીમાં મુંબઈની ગ્લોબલ હોસ્પીટલમાં કરવામાં આવ્યું. ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ […]

Continue Reading