*સેકટર પ એ વસાહતના ગોપીમહિલા ભજન મંડળ રાધે ભજન મંડળ દ્વારા ઉતરાયણના ધાર્મિક પર્વ નિમિત્તે કુતરાઓને માટે જાતે લાડવા બનાવી બહેનો દ્વારા તૈયારીઓ.*

સેકટર પ એ વસાહત ના ગોપીમહિલા ભજન મંડળ રાધે ભજન મંડળ દ્વારા આઞામી ઉતરાયણ ના ધાર્મિક પવૅ નિમિત્તે સે પ ની બહેનો એ કુતરાઓ ને લાડુ ખવડાવવા.માટે પોતાની જાતે લાડવા બનાવી મહેનત કરી ધાર્મિક ભજનમંડળ ની બહેનો સકુતલાબહેન તિવેદી.નિરુબેન અને હેતલબેન દ્વારા ભારે જહેમત ઉઠાવી કુતરા માટે લાડવા બનાવવા માં આવ્યા હતા.

Continue Reading

*કવિ,વિવેચક,સંત સાહિત્યના મરમી અને અભ્યાસી દલપત પઢિયારના ૭૧-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.*

પ્રેસનોટ : ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા કલા નિર્દેશક શ્રી સુભાષ ભટ્ટના સહયોગથી તારીખ : ૦૧ જાન્યુઆરી ૨૦૨૦,બુધવારના રોજ, સાંજે ૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,ટાઈમ્સ ઓફ ઇન્ડીયાની પાછળ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કવિ,વિવેચક,સંત સાહિત્યના મરમી અને અભ્યાસી દલપત પઢિયારના ૭૧-મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે કવિશ્રી દલપત પઢિયારને કવિતાના ભાવકો અને ચાહકો રૂબરૂ મળી જન્મદિનની […]

Continue Reading

*ઉર્દૂ કવિ ગાલિબની ૨૨૨-મી જન્મજયંતિ નિમિત્તે’ગાલિબનામા’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.*

ઓમ કૉમ્યુનિકેશન દ્વારા તારીખ:૨૭ ડિસેમ્બર ૨૦૧૯,શુક્રવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે, રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઉર્દૂ કવિ ગાલિબની ૨૨૨-મી જન્મજયંતિ નિમિત્તે’ગાલિબનામા’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમનો પ્રારંભ ગાયકવૃંદના કોરસ ઘ્વારા ગાલિબનો જાણીતા શેર થી થઇ : હોગા કોઈ ઐસા ભી જો ‘ગાલિબ’ કો ન જાને,શાયર તો વો અચ્છા હૈ પર બદનામ બહુત હૈ. ત્યારબાદ ગાલિબના જીવન-કવન […]

Continue Reading

*50+**ઉમર 50ને પાર થઈ છે,પણ ચહેરો હજી 30 ના જેવો* *મને બુઢ્ઢો કહેવા વાળા, હટ તારી તો ઐસી તૈસી*: સુભાષ સોનગ્રા.*

*50+* *ઉમર 50ને પાર થઈ છે, પણ ચહેરો હજી 30 ના જેવો* *મને બુઢ્ઢો કહેવા વાળા, હટ તારી તો ઐસી તૈસી* *બેટીની કોલેજ ગયો તો હતી ટીચર,જોઈને મને તે મુસ્કુરાઈ* *બોલી શું બોડી છે મિસ્ટર, પપ્પા છો પણ લાગો છો ભાઈ* *શું બતાવું તમને બોલો હવે, વાતો કરી મારી સાથે કેવી કેવી* *મને બુઢ્ઢો કહેવા […]

*ક્રિસમસની ઉજવણી માતમમાં ફેરવાઈ, બગદાદીની હત્યાનો બદલો લેવા 11 ખ્રિસ્તીઓના ગળા કાપી કરાઈ હત્યા.*

ખુંખાર આતંકી સંગઠન આઇએસએ નાઇજીરિયામાં ૧૧ ખ્રિસ્તીઓની હત્યા કરી છે. એટલુ જ નહીં બંધક બનાવાયેલા આ ખ્રિસ્તીઓના ગળા કાપી હત્યા કરાઇ તેનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. આમ કરીને આઇએસએ ક્રિસમસના ઉજવણી સમયે જ લોકોમાં અને ખાસ કરીને ખ્રિસ્તીઓમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. ******** *ગુજરાતમાં ડુંગળી કઠોળ અને તેલ બાદ હવે ખાંડના ભાવ […]

Continue Reading

*AMU હિંસાના કેસમાં 10,000 ગુંડા છાત્રો સામે કેસ, યોગી સરકારનો મોટો દાવ.*

નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ પ્રદર્શન દરમિયાન ઉત્તર પ્રદેશના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હિંસા જોવા મળી હતી. ત્યારે હવે આ હિંસા મામલે 10 હજાર અજ્ઞાત વિદ્યાર્થીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં 15 ડિસેમ્બરે હિંસાત્મક વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા હતા. આ દરમિયાન એએમયૂ ગેટને પણ કેટલાંક અસામાજિક તત્વોએ તોડી નાખ્યો હતો. આ હિંસાને લઈને […]

Continue Reading

*હૂ ઈઝ ઉદ્ધવ ઠાકરે ભાજપ રોક્સ અને ફડણવીસ રોક્સ સીએમ હાઉસની દિવાલો પર લખાણથી મહારાષ્ટ્રમાં હડકંપ*

મહારાષ્ટ્રમાં શિવસેના કોંગ્રેસ અને એનસીપીની ગઠબંધન સરકાર બની ગઈ છે ત્યારે લાગી રહ્યું હતું કે રાજ્યમાં જોવા મળતી રાજકીય ગરમાગરમી ઓછી થશે. પરંતુ આ ખ્યાલ ખોટો પડી રહ્યો છે. મહારાષ્ટ્ર મુખ્યમંત્રીના નિવાસસ્થાનમાં વર્તમાન સીએમ ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ કથિત રીતે અપશબ્દો લખવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ સીએમ હાઉસમાં હૂ ઈઝ ઉદ્ધવ ઠાકરે, ભાજપ રોક્સ અને ફડણવીસ […]

Continue Reading

*એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોજનાનો 15 જાન્યુઆરીથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં અમલ*

નવી દિલ્હી કેન્દ્ર સરકારની ‘વન નેશન, વન રાશન કાર્ડ પદ્ધતિ આવતી 15 જાન્યુઆરીથી શરૂઆતમાં દેશના 12 રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ પદ્ધતિ અંતર્ગત લાભાર્થી દેશના કોઈ પણ હિસ્સામાં રાશનની દુકાનોમાંથી સબ્સિડીવાળું અનાજ ખરીદી શકશે.ધીમે ધીમે આ પદ્ધતિને દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવશે.શરૂઆતમાં આ યોજના ગુજરાત, મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ, તેલંગાણા, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, […]

Continue Reading