*અખંડાનંદ આયુર્વેદિક મહાવિદ્યાલય (કોલેજ) હાલમા ખુબજ ભયજનક અને જજઁરીત હાલતમાં.-અશોક વાઘેલા.*

સરકારી અખંડાનંદ આયુર્વેદિક મહાવિદ્યાલય (કોલેજ) વિકટોરીયા ગાડઁન ની સામે અમદાવાદ . આ કોલેજ હાલમા ખુબજ ભયજનક અને જજઁરીત હાલતમા છે ગમે ત્યારે મોટી હોનારત થઈ શકે તેમ છે વિધાથીઁઁઓ જીવ ના જોખમે અભ્યાસ કરી રહ્યા છે અને અનેકવાર રજુઆત કરાઇ હોવા છતા કોઇ જ કાયઁવાહી કરાઇ નથી . આ સાથે આ કોલેજ ના ફોટાઓ સામેલ […]

Continue Reading

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ *“સદભાવના” રિજિયન conference ની ભવ્ય રીતે ઉજવણી થઇ.*

લાયન્સ ક્લબ હંમેશા જરૂરિયાત મંદ લોકોને તન મન ધનથી હંમેશા મદદ કરી રહ્યા છે, સેવાકીય પ્રવૃત્તિઓ સાથે નવા નવા પ્રોજેક્ટ થતા રહેતા હોય છે. તાજેતરમાં લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ( 3232-B2 2019/20 Region-4) “સદભાવના” રિજિયન conference ભવ્ય રીતે આયોજન થયેલ. જેના ચેર પર્સન ગીતાબેન પટેલ હતા. લાયન્સ ક્લબના દિગ્ગજ મહાનુભાવો હાજરી આપી હતી, અને ખાસ […]

Continue Reading