*ઉર્દૂ કવિ ગાલિબની ૨૨૨-મી જન્મજયંતિ નિમિત્તે’ગાલિબનામા’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન અને કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટના વરદહસ્તે કવિશ્રી રઈશ મનીઆર લિખિત પુસ્તક’ગાલિબનામા’નું વિમોચન પણ કરવામાં આવશે.*

પ્રેસનોટ : તારીખ:૨૭ ડિસેમ્બર ૨૦૧૯,શુક્રવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે, રા.વિ.પાઠક સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા ઉર્દૂ કવિ ગાલિબની ૨૨૨-મી જન્મજયંતિ નિમિત્તે’ગાલિબનામા’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાતી-ઉર્દૂ કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટના વરદહસ્તે કવિશ્રી રઈશ મનીઆર લિખિત પુસ્તક’ગાલિબનામા’નું વિમોચન પણ કરવામાં આવશે. ગાલિબના જીવન-કવન વિશે કવિશ્રી રઈશ મનીઆર વક્તવ્ય આપશે તથા ગાયક કલાકારશ્રી […]

Continue Reading

*શુ તમે દુનિયાના સૌથી મોટા અને મહાન જાદુગર વિશે જાણો છો જે કાદવમાંથી પૈસા ઉત્પન્ન કરે છે ?- સ્વપ્નીલ આચાર્ય*

જરૂર થી જાણો અને સમય કાઢી બીજા ને પણ જણાવો . વાત થાય છે મહાન જાદુગર વીષે તેં છે એક સામાન્ય ખેડૂત .ખેડુતો એ સમાજની કરોડરજ્જુ છે અને ભારતના આર્થિક વિકાસમાં મોટો ફાળો આપે છે. આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ છે. ખેડૂત દિવસ દર વર્ષે 23 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.ભારતમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ હિન્દીમાં કિસાન […]

Continue Reading

*કવિ,બાળસાહિત્યકાર,વિવેચક યૉસેફ મેકવાનના ૮૦-મા જન્મદિનપ્રસંગે’શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.*

ઓમ કૉમ્યુનિકેશન દ્વારા તારીખ:૨૦ ડિસેમ્બર ૨૦૧૯,શુક્રવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ,ગુજરાતી સાહિત્ય પરિષદ,ટાઈમ્સ ઓફ ઇન્ડીયાની પાછળ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કવિ,બાળસાહિત્યકાર,વિવેચક યૉસેફ મેકવાનના ૮૦-મા જન્મદિનપ્રસંગે’શબ્દજયોતિ’શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે સાહિત્યકારશ્રી યૉસેફ મેકવાને પોતાનાં જીવન-કવન વિશેનું વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્મનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’એ કર્યું હતું.આ પ્રસંગે સાહિત્યકારો ધીરુ પરીખ,યશવન્ત મહેતા,પ્રવીણ ગઢવી,રમેશ દરજી,મહેશ યાજ્ઞિક,નટવર હેડાઉ,સુરેશચંદ્ર રાવલ […]

Continue Reading

*જો તમારી ઉંમર 18 વર્ષ છે? તો ભારત સરકારની સ્કીમનો ઉઠાવો લાભ, અને ઘરે બેઠા મેળવો 5 હજાર રૂપિયા*

*જો તમારી ઉંમર 18 વર્ષ થઈ ગઈ છે અને તમે અત્યાર સુધી ભવિષ્ય માટે કોઈ પ્લાનિંગ નથી કર્યું તો તમારા માટે આ તક સારી છે. તમને એક સરકારી સ્કીમની જાણ કરીએ જેમાં તમે ઓછા રૂપિયા રોકીને 60 વર્ષની ઉંમર પછી આખી જિંદગી 5 હજાર રૂપિયા મહિના અથવા 60 હજાર રૂપિયાનો વર્ષે લાભ ઉઠાવી શકો છો […]

Continue Reading

*આજે કિસાન દિવસ નિમીતે ભરતસિંહ ઝાલાનો સંદેશ*

કિસાન દિવસ જીંદાબાદ આજ થી દરરોજ દિવસ લાંબો થસે તેમ ખેડૂતો ના જીવન મા શુખ શાંતિ અને માન સન્માન પુરવક દેશ નો ખેતી સાથે સંકળાયેલા લોકો ના જીવન મા થતુ શોષણ બંઘ થાય તેવા સુવિચાર સાથે નવાભારત નૂ નિર્માણ કરવા સૌવ એક થઈ ને કામ કરવી દેશ ની શાન જય કિસાન જય કિસાન,

Continue Reading

*તુષાર ત્રિવેદી પાર્શ્વગાયક વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા વિજેતાના ગીતોની મહેફિલ ઓલિવસ રેસ્ટોરન્ટ માં.*

સંગીત રસીકો ના માટે ગૌતમ બારોટ દ્વારા આયોજિત વિશ્વ વિક્રમીય વિજેતા પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ના સ્વર માધુર્ય માં આજે પણ રવિવાર ના રોજ એક પ્રાઇવેટ બેઠક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ ને ખૂબ સફળતા મળી છે, સ્મરણ રહે આ કાર્યક્રમ માં ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સંસ્થાપક પ્રમુખ શ્રી પીનાકી ભાઈ નાનક […]

Continue Reading

*ઉનાવાના મુસ્લિમ બિરાદરોનો લક્ષચંડી મહાયજ્ઞમાં સિંહફાળો..વાંચો શું છે મહત્વની વાત..*

ઉનાવાના મુસ્લિમ બિરાદરોએ પોતાની હોટલ લક્ષચંડી મહાયજ્ઞના શ્રધ્ધાળુઓ માટે ફાળવી ૩૨ હોટલમાં શ્રધ્ધાળુઓને વિના મૂલ્ય રોકાણ કરવાની અને ચા-નાસ્તાની સગવડ પૂરી પાડી ઉનાવા ના મુસ્લિમ બિરાદરો એ કોમી એખલાસ ભાવનાને કરી ઉજાગરા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા દરેક જ્ઞાતિ, કોમ, સમાજ અને ધર્મ સંપ્રદાયના લોકોને સાથે રાખી ભવ્યાતિભવ્ય લક્ષ ચંડી મહાયજ્ઞ મહોત્સવની ઉજવણી કરી વિશ્વભરમાં […]

Continue Reading

*વપરાશની વાસ્તવિકતાની બીજી બાજુ બતાવતાં પાંચ પ્રસંગો નિરાંતે વાંચો…*

*1* *માથામાં સખત દુ:ખાવો હતો, તેથી હું મારા પરિચિત કેમિસ્ટની દુકાને માથાના દુ:ખાવાની ટીકડી લેવા ગયો.* *દુકાનમાં એક નોકર હતો, તેણે મને ટીકડીની એક સ્ટ્રિપ આપી, પછી મેં તેને પૂછ્યું કે, સિંહા સાહેબ (માલિક) ક્યાં ગયા છે? તેણે કહ્યું કે, આજે સવારથી સાહેબને માથું દુ:ખતું હતું, તેથી તે સામેની દુકાનમાં કોફી પીવા ગયા છે!* *હું […]

Continue Reading

*સત્ય ઘટના ડો. ભાસ્કર વ્યાસ, -લેખક. ડો.શરદ ઠાકર.

તએમની પાંચમી પેઢીના વડવા જેઠાલાલ વ્યાસ પેથાપુરમાં રહેતા હતા. એક દિવસ એમને ખબર મળ્યા કે પ.પૂ. શ્રીસહજાનંદ સ્વામી આજે નારાયણ ઘાટમાં પધારવાના છે. જેઠાલાલ વ્યાસ તેમના નાનાભાઇ લક્ષ્મીરામને લઇને ચાલતાં ચાલતાં અમદાવાદ પહોંચી ગયા. સાબરમતીમાં સ્નાન કર્યુ. પછી જેઠાલાલભાઇએ મનની શંકા વ્યક્ત કરી, ‘બધા કહે છે કે સહજાનંદ સ્વામી પ્રગટ નારાયણ સ્વરૂપ ભગવાન છે. જો […]

Continue Reading

*એક ભવમાં અનેક ભવ કરે પ્યાર ફેરવે છે લોકો તકસાધુતા જ રહે છે સ્થિર ફેરફાર ફેરવે છે લોકો – મિત્તલ ખેતાણી.રાજકોટ.*

સર્જનહાર ફેરવે છે લોકો વિચાર ફેરવે છે લોકો નિર્ધાર ફેરવે છે લોકો નાથો કે નાથાલાલ જોઈ પ્રચાર ફેરવે છે લોકો સફળ કે નિષ્ફળ એ મૂલ્ય સ્વીકાર ફેરવે છે લોકો ગરજે ગધેડાંને બાપ કહે ઉચ્ચાર ફેરવે છે લોકો બીજાંની લાંચ,પોતાની ભેટ વ્યવહાર ફેરવે છે લોકો જો માનતા પુરી ના કરે તો સર્જનહાર ફેરવે છે લોકો ગમતું […]

Continue Reading