*સિટીઝનશીપ અમેનડમેન્ટ એકટ(CAA) મિથક અને સંપૂર્ણ સત્ય. – ચિંતન પટેલ.*

સિટીઝનશીપ અમેનડમેન્ટ એકટ(CAA) મિથક અને સત્ય- 1. મિથક# 1 આ કાયદો તદ્દન બિનજરૂરી અને અમાનવતાવાદી છે. સત્ય: સૌ પહેલા તો એ વિચારીએ કે શું આવા કોઈ કાયદા કે સુધારાની જરૂર હતી ખરી? આ માટે ઇતિહાસ તપાસવો પડે એમ છે, પણ અહીં સમય અને જગ્યાના અભાવે માત્ર અમુક મુખ્ય તથ્યો ઉપર નજર નાખીએ. પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી […]

Continue Reading

હવે NPR લાવવાની દિશામાં સરકાર.નેશનલ પોલ્યુલ્સન રજિસ્ટ્રાર એટલે NPR.

શુ છે NPR? Npr ભારતીય નિવાસીનો સામાન્ય દસ્તાવેજ છે.જેમાં વ્યક્તિ મૂળ ક્યાં ગામનો છે તે જાણી શકાશે. દેશના નાગરિકની મૂળ ઓળખ થશે. ક્યાં ચોક્કસ વિસ્તારમાં ક્યાં ચોક્કસ લોકો રહે છે, તે જાણી શકાશે. Npr થી કોઈ એક ગામનો માણસ દેશના ક્યાં ખૂણામાં હશે તે જાણી શકાશે. દેશના નાગરિકની મૂળ વતન અને તેના માઈગ્રેસનની ઓળખ થશે. […]

Continue Reading

*ખાડીનું નહીં વાડી નું તેલ !! જૈવિક ઈંધણ નો સ્રોત ટેપિઓકા કંદમૂળ ની ખેતી થી થશે કિસાન સમૃધ્ધ.*

સરકાર શ્રી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય અને વૈશ્વિક સ્તરે પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ માટે પેટ્રોલ ના થઈ રહેલા ઉપયોગ સાથે જૈવિક ઈંધણ ઇથેનોલ નો ઉપયોગ વધુ થાય તે માટે ગુજરાત માં ટેપિઓકા કસાવા કંદમૂળ ની નવી ખેતી નો વિકાસ કરવા ના આયોજન અંગેની માહિતી અને માર્ગદર્શન હેતુ ગુજરાત ના મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય […]

Continue Reading

*સૌમ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા MDR-TBના દર્દીઓને જિલ્લા ક્ષય કેન્દ્ર, ભાવનગર ખાતે વિનામૂલ્યે પ્રોટીન સભર આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું. *

સૌમ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા MDR-TBના દર્દીઓને જિલ્લા ક્ષય કેન્દ્ર, ભાવનગર ખાતે વિનામૂલ્યે પ્રોટીન સભર આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું. સરેરાશ ૪૦ જેટલાં દર્દીઓ એ આ કીટનો લાભ લીધો. તમામ દર્દીઓનું યોગ્ય ચેક અપ્ કરી દવા પણ આપવામાં આવી હતી. સૌમ્ય ચેરીટેબલ ટ્રસ્ટ વતી આ નાની પહેલ કરવામાં આવી છે.. જેનો દર મહીને દર્દીઓ લાભ લઇ […]

Continue Reading

*પ્લીઝ, તુ મને સમજજે હો. આપણાં આ, અર્થપૂર્ણ પ્રેમને હું સુંદર સપનાની જેમ સાકાર કરીશ,*- તૃપ્તિ ત્રીવેદી ” તૃપ્ત “*

આપણી બધી જ આશાઓ અને સપના, એકસાથે પુરા થાશે. હું તને કદી નિરાશ નહીં કરું! હું હંમેશા સમયનાં અંત સુધી તારી સાથે જ રહીશ. પ્લીઝ , તુ મને સમજજે હો. આપણાં આ, અર્થપૂર્ણ પ્રેમને હું સુંદર સપનાની જેમ સાકાર કરીશ, જો તારો સાથ હશે તો. જેવી રીતે હું વરસાદની પડતી બુંદને ન રોકી શકુ , […]

Continue Reading

*રાજપીપળા મુસ્લિમ સમાજે નાગરિક સંશોધન કાયદો રદ કરવાની માંગ કરતું નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું. રાજપીપલા બંધની આંશિક અસર.*

બજારો બંધ કરાવવાની સંભાવનાઓને લઈને ઠેર ઠેર પોલિસનો કાફલો ખડકી દેવાયો અમુક વિસ્તારમાં ફક્ત મુસ્લિમ વિસ્તારની અમુક છૂટી છવાઈ દુકાનો જ સ્વયંભૂ બંધ રહી જ્યારે શહેરના તમામ બજારો ખુલ્લા રહ્યા રાજપીપલા તા 20 રાજપીપળા મુસ્લિમ સમાજે.આજે રાજપીપલા મા નાગરિક સંશોધન કાયદો રદ કરવાની માંગ કરતું એક આવેદન પત્ર નર્મદા કલેકટરને મુસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા […]

Continue Reading

*કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-ટેન્ટ સીટી ખાતે નેશનલ ગ્રીન કોર્પસ કાર્યક્રમ અંતર્ગત આયોજિત દ્વિદિવસીય પ્રથમ વાર્ષિક સંમેલનને ખૂલ્લુ મુકતાં અરવિંદ નૌતિયાલ*

ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડીયા તરીકે જાણીતા પદ્મશ્રી ડૅા. અનિલ જોષી અને પદ્મશ્રી જાદવ પયેંગનું વિષય તજજ્ઞતા ઉપર મનનીય વકતવ્ય ઇકો કલબ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રથમ છત્તીસગઢને રૂા. ૫૦ હજાર, દ્વિતીય કેરાલાને રૂા. ૨૫ હજાર અને તૃત્તીય તેલંગાણાને રૂા. ૧૫ હજાર સહિત ગુજરાતને આશ્વાસન પેટે રૂા. ૧૦ હજારનો પુરસ્કાર મહાનુભાવોના હસ્તે એનાયત રાજપીપલાતા 21 કેન્દ્રીય […]

Continue Reading

*રેવતુભા રાઈજાદા અને ગોવિંદભાઇ વેકરીયા તરફથી સૌ પ્રકૃતિપ્રેમી મિત્રોને પત્ર*

પ્રકૃતિપ્રેમી મિત્રો, પ્રકૃતિના આશ્ચર્ય ચકિત કરી દે તેવા અવનવા રહસ્યો અને અફાટ આકાશની ગહનતાના દર્શન કરવા, તેને જાણવા, સમજવા અને માણવા માટે કેશોદમાં ૩૪ વર્ષ પહેલાં અમો યુવા મિત્રો એકત્રિત થયા અને આ રીતે થઈ સ્કાય – ફોરેસ્ટ યુથ ક્લબ, કેશોદની સ્થાપના. ત્યારથી આજ સુધી સ્વખર્ચે પ્રકૃતિ શિક્ષણ શિબિરો અવિરત ચાલુ રહ્યા છે. પ્રકૃતિનાં રહસ્યો […]

Continue Reading

*ગુજરાતી અેક અેવી ભાષા,જ્યાં બાળપણમાં બિલાડી સાડી પહેરે..₹અે પણ રંગે બહુ રુપાળી હોય.- ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર ( શબ્દ વૈષ્ણવ )*

ગુજરાતી અેક અેવી ભાષા… જ્યાં બાળપણમાં બિલાડી સાડી પહેરે…અે પણ રંગે બહુ રુપાળી હોય… હુ તુ તુ તુ અને ખો ખો જેવાં ખેલ રમીને અા જ ગુજરાતી ખેલદિલ બને… ને વળી યુવાનીમાં પ્રવેશતાં જ અેની પ્રિયાની આંખ્યુંમાં આ ભાઇ અફીણ ભાળે… જ્યાં નાજુક ને નમણી કન્યાઅોને લીલાં પાનમાં પિયુનાં પડછાયા દેખાય… જ્યાં નજરને બંધ રાખીને […]

Continue Reading

*સાહેબે જૂની ગર્લફ્રેન્ડના એકાઉન્ટમાં પોતાનો પોર્ટફોલિયો ડાયવર્ઝીફાઈડ કરી દીધો. – ડો. સ્વેતલ ભાવસાર* 🤣😉🤣

એક ડૉક્ટર ભાઈને એમના સી.એ. સસરાએ કીધું જમાઈરાજ તમારું બધું ઈન્વેસ્ટમેન્ટ એક જ જગ્યાએ ના કરશો… પોર્ટફોલિયો ડાયવર્ઝીફાઈડ રાખવાનો એટલે ક્યાંય ભરાઈ ના જવાય… 😯 સાહેબે જૂની ગર્લફ્રેન્ડના એકાઉન્ટમાં પોતાનો પોર્ટફોલિયો ડાયવર્ઝીફાઈડ કરી દીધો… 🤣😉🤣

Continue Reading