*શાહઆલમમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કોંગ્રેસના સેહજાદ પઠાણનું આયોજિત કાવતરુ હોવાનું પોલીસ દ્વારા આરોપ. આરોપી સેહજાદ અને 2 મહિલા સહિત અન્ય 49 વિરુદ્ધ ગુનો દાખલ.*

શાહ આલમમાં તોફાનો પાછળ સેહજાદ પઠાણનું કાવતરુની ચર્ચા વચ્ચે અટકાયત કરવામાં આવેલ આરોપીઓ પર હત્યાનો પ્રયાસ. હુમલામાં ઇસનપુર કોન્સ્ટેબલ સબાના,યાસીન સહિત પોલીસ ઘાયલ.5000 લોકોનાં ટોળા સામે રાયોટિંગ,પોલીસની કામગીરીમાં રુકાવટ જેવા ગુના નોંધાયા. ઇસનપુર ના પી.આઈ. બન્યા ફરિયાદી.

Continue Reading

ફક્ત બે જ ઓપ્શન હતા… આ શાક ખાવું છે કે ઝાપટ ?- હિતેશ રાયચુરા.

આજકાલ જો બાળકોને શાક પસંદ ના આવે તો, તેમની પાસે કેટલાય ઓપ્શન હોય છે…. બેટા મેગી બનાવી દઉં ? બેટા પાસ્તા બનાવી દઉં ? પીઝા બનાવી દઉં… ? મારા રાજાને… શું ભાવે ? અને, આપણે જ્યારે બાળક હતા… ફક્ત બે જ ઓપ્શન હતા… આ શાક ખાવું છે કે ઝાપટ ? 😡 આપણે તો પાછા બેઉ […]

Continue Reading

*શાંતાક્લોઝ આવશે…!! પણ,*

😃😜………..😔……..😜😃 ગુપ્તાજીને કોઈએ કહ્યું કે ડિસેમ્બર છે એટલે શાંતાક્લોઝ આવશે…!! પણ, *શાંતા 😊 ક્લોઝ આવી જ નહીં…* ગુપ્તાજીની મનની મનમાં જ રહી ગઈ..!! 😄😜…… 😔………..😜😃

Continue Reading

*રોમેન્ટિક હસબન્ડ*

વાઇફ : એ સાંભળો છો… આ વખતે આપણે Christmas Vacation માં ક્યાં જઈશું ? હસબન્ડ (રોમેન્ટિક અદામાં ગણગણતો) : “જહાં ગમ ભી ના હો… આંસુ ભી ના હો… બસ પ્યાર હી પ્યાર પલે… વાઇફ: જુઓ…એવું બિલકુલ ના બની શકે…. હું સાથે તો આવીશ…આવીશ…ને આવીશ જ. 😜😝

Continue Reading

*પતિ પત્નીને સામ સામા બેસીને ચા પીતા જોઈને થયું કે 😂👇😂 “વાઘ બકરી”નામ પરફેક્ટ રાખ્યું છે.*

😂😂😂😂😂 કટ કટ કટ કટ અવાજ આવતો હતો… Wife- આ જાગી ને જરા જુઓ તો ઉંદેડા કપડા કતરતા લાગે છે . . . ….. . . . …… . . . Husband:- આખો ધાબળો તો ખેચી ને લઈ ગઈ.. મારા જ દાંત નો અવાજ છે… 😂 Happy Winter 😂 પતિ પત્નીને સામ સામા બેસીને ચા […]

Continue Reading

*બાથરૂમમાં ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા*

બાથરૂમમાં ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા ટીવી પર સમાચાર જોયા ઠંડીને કારણે ૩નાં મૃત્યુ પાછા કપડા પહેરી લીધા જીવતા હશું તો ઉનાળામાં પણ નાહી લેશું .. બરાબર ને ? 😁 નિત્યે ન્હાય એ નરકે જાય માસે ન્હાય એ મહાપદ પાય વર્ષે ન્હાય એ વૈકુંઠ જાય કદી ન ન્હાય એને ઘેર જમ નો જાય 🤣🤣

Continue Reading

*બહેન ખીજાયને બોલ્યા :- બુદ્ધિ વગરના છો સાવ.*

એક બહેન વજન કરતી વખતે વજનકાંટા ઉપર ઉભા રહી થોડી થોડી વારે ઊંડા ઊંડા શ્વાસ લઈ પેટને અંદર ખેંચે … એમના પતિદેવ થી ન રહેવાયું ., એ કહે ,: – એમાં કાંઈ ફેર ન પડે પેટ અંદર લેવાથી વજનકાંટો વજન ઓછું ન દેખાડે…!!! બહેન ખીજાયને બોલ્યા , :- બુદ્ધિ વગરના છો સાવ…!!! પેટ અંદર લઉ […]

Continue Reading

*પારસી ગઝલ ની મજા જ કંઈક અલગ*..

પારસી ગઝલ ની મજા જ કંઈક અલગ.. તુને ડીલ આઈપૂ, ને આ હાલટ ઠઈ અવે ડીલ ની લાગે ટો મેં હું કરું? પખોં ની ચાલે ને એસી પણ ની ચાલે અવે ટાપ બો લાગે ટો મેં હું કરું? મને થાય કે ટારી આખોં માં ડુબી જાવ, પન તું ચહમા પેરી આવે તો મેં હું કરું? […]

Continue Reading

*બ્રેકીંગ ન્યૂઝ*- શાહઆલમમાંથી ઇસનપુર પોલીસે શંકાસ્પદ પથ્થરબાજોની કરી ધરપકડ.જે તોફાની તત્વો ફૂટેજમાં દેખાયા છે, તેમની સામે કડક કાર્યવાહી થશે.*

બ્રેકીંગ ન્યૂઝ* ઇસનપુર પોલીસે શંકાસપદ પથ્થરબાજો ની કરી ધરપકડ. જે તોફાની તત્વો ફૂટેજ માં દેખાયા છે તેમની સામે કડક કાર્યવાહી થશે.

Continue Reading

*અમદાવાદ શાહ આલમમાં થયેલા પથ્થરમારામાં ACP,PI સહિત PSI અને કોસ્ટબલ સહિત લોકો ઘાયલ થયા.*

અમદાવાદ શાહ આલમ માં થયેલા પથ્થરમારા માં ACP ,PI સહિત PSI અને કોસ્ટબલ સહિત ના લોકો ઘાયલ થયા છે જેમાં ACP રાજપાલ રાણા ઇસનપુર PI જે એમ સોલકી DCP ઝોન 6 બિપિન આહિરે Psi આઈ એચ ગઢવી Asi યાસીન મિયા કોન્સ્ટેબલ માં રાજેન્દ્રસિંહ ગંભીર સિંહ શબાના રફીક હુસેન શાબિર ફતેહ મોહંમદ કુલદીપ હરુભા અશોક રાઘવ […]

Continue Reading