*ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.*- હિતેન આનંદપરા*

આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ – શહેરમાં બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર કાળ તો તત્પર સદા, મારા પ્રહારો ઝીલવા હું જ પાગલ હાથ ફંગોત્યા કરું ગોફણ વગર માણસોને ચારવા નીકળી પડેલું આ નગર સાંજના, ટોળું બની પાછું […]

Continue Reading

*સુરતમાં ઇન્ટરનેશનલ લગ્નઉત્સવ યોજાશે*નેપાળની દીકરી સહિત 271 દીકરીઓ પ્રભુતામાં પાડશે પગલાં.

********* *સુરતમાં પીપી સવાણી ગ્રુપ અને કિરણ જેમ્સ ગ્રુપ આયોજિત ઇન્ટરનેશનલ લગ્નઉત્સવ યોજાશે* સુરતમાં 21 અને 22 રોજ ઈન્ટરનેશનલ લગ્નઉત્સવ યોજાશે સુરતના પીપી સવાણી ગ્રુપ અને કિરણ જેમ્સ ગ્રુપ દ્વારા આ લગ્નઉત્સવ યોજાશે જેમાં નેપાળની દીકરી સહિત 271 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે આ લગ્નઉત્સવમાં દેશભરમાંથી આઇપીએસ અધિકારીઓ રાજકીય હસ્તીઓ અને મહાનુભાવો આવી કન્યાદાન કરશે. સુરતમાં […]

Continue Reading

*આજે અમદાવાદ નાગરિકતા બિલના વિરોધમાં બંધનું એલાન, પોલીસને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ*

અમદાવાદ: નાગરિકતા બિલ અને NRC ના વિરોધમાં 19 ડિેસેમ્બરને ગુરૂવારના રોજ અમદાવાદમાં લઘુમતિના આગેવાનો દ્વારા શાંતિપૂર્ણ બંધના એલાનની જાહેરાત કરવામાં આવી છે. જેને લારી-ગલ્લાવાળા, પાથરણાવાળા આગેવાનોએ પણ સમર્થનમાં આપ્યું છે. જેથી સલામતીના ભાગરૂપે રાજ્ય પોલીસવડાએ SRP સહિતના પોલીસ કાફલાને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ અપાયો છે.

Continue Reading

**નિર્ભયાના આરોપીના વકીલે અજીબ તર્ક આપતાં દોષ મીડિયા પર ઢોળ્યો. મારા ક્લાયન્ટ વિરૂદ્ધ મીડિયાએ દુષ્પ્રચાર કર્યો,સુપ્રીમે આરોપી અક્ષયની ફાંસીની સજા યથાવત્ત રાખી*

બહુચર્ચિત નિર્ભયા કાંડના ચાર દોષિતોમાંથી એક અક્ષય ઠાકુરની રિવ્યુ પીટિશન પરની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે આરોપી અક્ષય ઠાકુરની યાચિકાને ખારીજ કરતાં મોતની સજા યથાવત્ત રાખી છે. આરોપીની યાચિકા ખારિજ કર્યા બાદ નિર્ભયાની માતાએ પણ ખુશી વ્યક્ત કરી હતી. સૌથી પહેલાં ચીફ જસ્ટિસ દોષિત અક્ષય ઠાકુરની રિવ્યૂ અરજીની દલીલ રજૂ કરવા માટે વકીલને […]

Continue Reading

*ઊંઝામાં જગતગુરૂ શંકરાચાર્યએ RSSને લઇ આપ્યું વિવાદાસ્પદ નિવેદન*

ઊંઝા ખાતે મા ઉમિયાના આંગણે ઐતિહાસિક લક્ષચંડી યજ્ઞનો પ્રારંભ થઈ ગયો છે. ઊંઝા ખાતે 800 વીઘા જેટલી વિશાળ જગ્યામાં આકાર પામેલા ઉમિયાનગરમાં ઐતિહાસિક એવા ન ભૂતો ન ભવિષ્યતિ એવા મહા લક્ષચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો.આ દરમિયાન ઊંઝામાં જગતગુરૂ શંકરાચાર્યનું વિવાદીત નિવેદન સામે આવ્યુ છે જેમા તેમણે કહ્યું છે કે, અયોધ્યામાં રામ મંદિર બને તેની વર્ષોથી […]

Continue Reading

*ધોરાજીમાં ભાજપ બાદ કોંગ્રેસનું શાસન છતાં ન મળ્યો એકેય ફરવાલાયક ગાર્ડન*

સર ભગવતસિંહજી દ્વારા જનતાના મનોરંજન હેતુસર નિર્માણ કરાયેલ જનતા બાગ હાલ નસેડીઓ અને અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો છે. ખંઢેર જેવી હાલતમાં રહેલ જનતાબાગ ફરવાનું સ્થળ નહીં પરંતુ બિહામણા ફિલ્મના સેટ સમાન બની ગયો છે ને જ્યાં પ્રવેશતા પણ ભયભીત થઈ જવાઈ તેવી હાલતમાં ફેરવાયો છે. નગરપાલિકામાં ભાજપ બાદ કોંગ્રેસનું શાસન આવ્યું છતાં શહેરીજનોને એક પણ […]

Continue Reading

*બોલો : ભાવનગરથી અમદાવાદનો નેશનલ હાઈવે લકવાગ્રસ્ત*

ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટની અમદાવાદ જિલ્લા હસ્તકના ઘોરી માર્ગ કેન્દ્ર સરકારના નેશનલ હાઈવે અને રાજય સરકારના સ્ટેટ હાઈવે એમ બે બાંધકામ ખાતાની ખેંચતાણના કારણે છેલ્લા ૭ વર્ષથી આ ઘોરીમાર્ગનું કોઈપણ પ્રકારનું નવિનીકરણ કરવામાં આવતુ નથી. ભાવનગરથી અમદાવાદ વાયા બાવળીયાળી ધોલેરા પીપળીના શોર્ટરૂટ રાજય સરકાર દ્વારા સને ૨૦૧૬માં કેન્દ્ર સરકારના નેશનલ હાઈવેને સોંપી દેવાની સૈધ્ધાંતિક રીતે […]

Continue Reading

*વિજયા બેન્કમાં ૧.૯૩ કરોડ રૂપિયાની લોન પેટે મુકાયેલું સોનુ જ નકલી નિકળ્યું*

માંડવી તાલુકાના કોડાઈની વિજ્યા બેન્કમાંથી લેવાયેલી ૧.૯૩ કરોડની લોન પેટે મુકવામાં આવેલ સોનુ ખોટુ નિકળતા આ મામલો સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. બેન્કના મેનેજર દ્વારા આ અંગે પ્રમાણપત્ર આપનાર અને લોન લેનાર કુલ ૧૩ શખ્સો સામે પોલીસમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે. જો કે હજૂ સુાધી ગુનો દાખલ કરીને એફઆઈઆર નોંધવામાં આવી નાથી. બેન્ક […]

Continue Reading

*અમિત શાહના હસ્તે સહાય આપ્યા બાદ સેંકડો ટ્રાયસીકલ ધૂળ ખાય છે*

ગાંધીનગર, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દિવ્યાંગજન માટે નિઃશુલ્ક ટ્રાયસીકલ સહિત અન્ય સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લામાં કલોલમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે આ ટ્રાયસીકલ કેટલાક લાભાર્થીઓને આપવામાં આવી હતી. તો સેંકડો ટ્રાયસીકલ સેક્ટર-૧૬ અંધશાળાના સંકુલમાં ખડકી દેવાઇ હતી. દોઢ મહિનાથી અહીં સાયકલોનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું છે પરંતુ […]

Continue Reading

*”માં ઉમિયા તૈયાર છીએ અમે” ના નાદ સાથે તા.18 થી 22  ડિસેમ્બર સુધી ઊંઝા માં લક્ષચંડી યજ્ઞ યોજાવા જઈ રહ્યો છે..*

આયોજન થયા બાદ છેલ્લા 6 મહિનાથી વિવિધ પ્રકારની તૈયારી શરૂ થઈ હતી.જેમાં 15હજાર કરતા વધારે સ્વંય સેવકો એ નિસ્વાર્થ સેવા આપી હતી જેમાં 24 કલાક ખડેપગે રહી તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી સમગ્ર વિશ્વમાં માં પહોંચેલા પટેલ સહિત માં ઉમિયા ને માનતા ભક્તો આ યજ્ઞ માં માં ઉમિયા ના દર્શન કરી ધન્યતા અનુભવશે દેશ ના […]

Continue Reading