*માત્ર 13 દિવસમાં જ ભારતીય જાંબાજોએ પાકિસ્તાનનાં 93,000 સૈનીકોને ધૂળ ચટાડી* . *જાણો આજના વિજય દિવસ વિશે – સ્વપ્નીલ આચાર્ય.*

ઉપરનાં છબીમા પાકિસ્તાનના લેફ્ટન ગેન દ્વારા પાકિસ્તાનનાં ઇન્સ્ટ્રુમેન્ટ સરન્ડરના હસ્તાક્ષર. એ. કે. નિયાઝીએ 16 ડિસેમ્બર, 1971 ના રોજ ધાકામાં બાંગ્લાદેશી સૈન્ય અધિકારીઓની હાજરીમાં. બાંગ્લાદેશને પાકિસ્તાનથી મુક્તિ અપાવવા માટે, 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાન ઉપર ભારતીય સૈન્યની જીત માટે, ભારતમાં દર 16 ડિસેમ્બરે વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. *જંગલોમાં, કાદવ અને પાણીમાં રહીને દુશ્મનો […]

Continue Reading

*સ્વામિનારાયણ ના સ્વામિ જ્યારે ફરિયાદ કરવા આવ્યા, ત્યારે જો હું ફરજ પરનો પોલીસ અધિકારી હોત તો પેલી યુવતી ની સાથે સાથે આ સ્વામિની પણ ધરપકડ કરત.. – હિતેશ રાઈચુરા.*

આ સ્વામિનારાયણ ના સ્વામિ જ્યારે આવી ફરિયાદ કરવા આવ્યા ત્યારે જો હું ફરજ પર નો પોલીસ અધિકારી હોત તો પેલી યુવતી ની સાથે સાથે આ સ્વામિ બાપા ની પણ ધરપકડ કરત… પોતે જ લખાવેલી ફરિયાદ ના મુદ્દા જોવો પછી નક્કી કરો કે આવા માણસ ધર્મ ની ગાદી પર બેસવાને લાયક છે કે પાન ના ગલ્લે […]

Continue Reading

*આયના કુકરી ક્લબ દ્વારા ક્રિસમસ સ્પેશિયલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.*

આયના કુકરી ક્લબ દ્વારા ક્રિસમસ સ્પેશિયલ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત ના અલગ અલગ શહેર માં થી બહેનો શીખવા માટે આવી હતી.શેફ અલ્પા મજમુદારે ટી કેક ,માવાકેક, રોઝપિસ્તા કેક , ચોકલેટ મડ કેક ,ક્રિસમસ કેક ,એપલ સિનામન શીખવાડી હતી.આ વર્કશીપમાં તમામ બહેનોએ અવનવી કેક વિથ રેસિપી શીખી અને સ્વાદ માણ્યો હતો. આવું આયોજન […]

Continue Reading

*મળે સિદ્ધિ તે નિયતિ નો ખેલ, ગુમાન કદી ના સહેજ પણ રાખવું! આવું લખ્યા કરે છે ભટ્ટ જી , કહો એને કે શાણપણ રાખવું! *- મેહુલ ભટ્ટ*

*લો, એક તાજી રચના નિત્ય સોમવારે … ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ* માટી તણું સગપણ રાખવું, વાત માં થોડું ગળપણ રાખવું! ઉંમર થાય તો ભલે થાય, મન થી આઘુ ઘડપણ રાખવું! જીવવા ની આવશે તો મજા, મન માં એકાદ વળગણ રાખવું! કરો ટીકા બીજાની તો ભલે, સામે ચોક્કસ દર્પણ રાખવું! લો મદદ કોઈની […]

Continue Reading

*મંત્રી શ્રીમતી દવેએ એકતા મોલ – એકતા ઓડીટોરીયમ, ક્રેકટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરીની મુલાકાત સહીત SOU ખાતે નિહાળ્યો ફિલ્મ પ્રોજેક્શન –લેસર શો.*

કેવડીયામાં ચિલ્ડ્રન પાર્ક-ન્યુટ્રીશન પાર્કની ટ્રાયલ રનની મુલાકાતથી અત્યંત પ્રભાવિત થયેલાં ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ રાજયમંત્રી વિભાવરીબેન દવે રાજપીપલાતા 15 ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ અને યાત્રાધામ વિભાગના રાજયકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ આજે તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નવનિર્મિત ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્કના ટ્રાયલ રનની મુલાકાત લઇ આ પાર્કમાં […]

Continue Reading

*નર્મદા જિલ્લામાં શિયાળામાં આરોગ્યપ્રદ નિર્માણ ઉત્પાદન કરતા આદિવાસીઓ. નાંદોદ તાલુકામાં તાડના વૃક્ષઓ આદિવાસીઓની આજીવિકા બન્યા.*

નર્મદા જિલ્લામાં શિયાળામાં આરોગ્યપ્રદ પીનું નિરાંનું ઉત્પાદન પુષ્કળ થાય છે. અહીંના આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન તાડના ઝાડો હજારોને સંખ્યામાં આવેલ આવેલા છે. જે આદિવાસીઓ માટે રોજગાર નો વિકલ્પ બન્યા છે. નર્મદા જિલ્લામાં હજારોની સંખ્યામાં તાડના ઝાડ ની લાંબી કતાર જોવા મળે, મોટાભાગના આદિવાસીઓ તાડના ઝાડ ભાડે લે છે અને શિયાળામાં તેમા નીરા કાઢી નીરો વેચી […]

Continue Reading

*જંગલ સફારીમાં ત્રણ પ્રાણીઓના મોત અંગે વનમંત્રીએ કર્યો ખુલાશો. વનમંત્રી ગણપતસિંહ વસાવાએ જંગલ સફારીની મુલાકાત લીધી*

*કેવડીયા કોલોની ખાતે રાજ્યના વન મંત્રી ગણપતસિંહ વસાવાએ આજે જંગલ સફારીની મુલાકાત લીધી હતી ત્યારે આ અંગે જંગલ સફારી માં પ્રાણીઓ મરી રહ્યા છે તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેના જવાબમાં ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે આમ તો સામાન્ય રીતે સફારી પાર્ક બનાવવા માટે સાતથી આઠ વર્ષનો સમય લાગે છે પરંતુ સરદાર સરોવર નર્મદા […]

Continue Reading

*નર્મદા જિલ્લામાં ખેલ મહાકુંભમા ૬૪હજાર જેટલાં ખેલાડીઓએ વિવિધ ૨૨ જેટલી સ્પર્ધાઓમાં ભાગ લીધો.*

ખેલ મહાકુંભ-૧૯ અંતર્ગત જિલ્લાકક્ષાએ પ્રથમ વિજેતા ખેલાડીઓને મંત્રી શ્રીમતી દવેના હસ્તે પ્રશસ્તિપત્રોના વિતરણ દ્વારા કરાયેલું બહુમાન ૨૨૧૬ વિજેતા ખેલાડીઓને પુરસ્કારથી પ્રોત્સાહિત કરાયા. રૂા. ૨૯.૨૯ લાખની રકમના પુરસ્કારની ચૂકવણી રાજપીપલા,તા 15 ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ અને યાત્રાધામ વિભાગના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ ખેલ મહાકુંભ-૧૯ ની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર અને જિલ્લાકક્ષાએ વિજેતા નિવડેલ ખેલાડીઓને […]

Continue Reading

*સરઢવ પ્રગતિ મંડળનો વાર્ષિકોત્સવ ઉજવાયો. – સંજીવ રાજપૂત.*

અમદાવાદ: સોલા ઉમિયા કેમ્પસ ખાતે ૧૫ ડિસેમ્બર રવિવારના રોજ સરઢવ ગામના શહેરમાં વસતા પરિવારોનુ સરઢવ પ્રગતિ મંડળના સભ્યો દ્વારા વાર્ષિકોત્સવ ઉજવણી કરવામાં આવી. જેમાં રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતુ. ૧૦૨ બોટલ રક્ત એકત્ર થયુ ૫૦ટકા મહિલા ઓનું યોગદાન રહયુ. સદર કાર્યક્રમમાં ચિરાગ પટેલ દ્વારા સમાજ પરિવર્તન વિષય અંતર્ગત મોટીવેશન પ્રવચન આપવામાં આવ્યું. બાળકોની […]

Continue Reading

*કેન્દ્ સરકારે”નાગરીકતા સુધારના”બીલના વિરોધમાં ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ તરફથી લાલ દરવાજા સરદાર બાગ ખાતે ધરણાંનો કાયૅક્રમ રાખવામાં આવ્યો.*

*કેન્દ્ સરકારે*”નાગરીકતા સુધારના” બીલ ના વિરોધ મા ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ તરફથી લાલ દરવાજા સરદાર બાગ ખાતે ધરણાનો કાયૅક્રમ રાખેલ હતો. તેમા મુફ્તી રિજવાન,કાસમી તારાપુરી, પ્રકાશ શાહ, મુફ્તી શફી, આલમ અશરફી, મહાદેવ વીદ્રોહી, રાજુભાઈ સોલંકી, મુફ્તી અબ્દુલ કયુમ, અમિતાબેન બુચ, પ્રોફેસર નિસર અહમદ અંસારી,ઈકરામ બેગ, મીરજા ગુલામફરીદ શેખ, જુનેદ શેખ, હમીદુલ્લા શેખ, રફીક નગરી, […]

Continue Reading