*સ્ત્રી એ પૂછ્યું, “વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?” આ સવાલનો તેના સસરા એવો જવાબ આપ્યો, કે શબ્દો ખુટી પડયા*

*_સ્ત્રી એ પૂછ્યું, “વહુ નોકરી કરે છે કે હાઉસવાઈફ છે?” આ સવાલનો તેના સસરા એવો જવાબ આપ્યો કે શબ્દો ખુટી પડયા_* *(દરવાજાની ઘંટી વાગે છે)* બેટા જો તો કોણ આવ્યો છે? સોફા પર સુતા સુતા ટીવી જોઈ રહેલા સસરાએ તેની વહુને કહ્યું. આથી શીતલ રસોડામાંથી બહાર આવીને દરવાજો ખોલે છે. સામે જાણીતો ચહેરો ન હોવાથી, […]

Continue Reading

*જલ સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર લોકોને કેન્દ્રિય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત કરશે સમ્માનિત*

જલ સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર 40થી વધુ લોકોને 18 ડિસેમ્બરે કેન્દ્રીય મંત્રી કરશે સમ્માનિત. સરકારીટેલ ડોટ કોમ વેબસાઇટ દ્વારા આયોજિત જલ પ્રહરી સમ્માન સમારોહ 2019 18મી ડિસેમ્બરે કંસ્ટટૂશન ક્લબ, નવી દિલ્હી ખાતે યોજાશે. જેમાં જલ સંસાધન, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત 40થી વધુ જલ સંરક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ […]

Continue Reading

*પારણેથી જ ..- પાર્થિવી અધ્યારુ શાહ*

પારણેથી જ … રાણી લક્ષ્મીબાઈ ને જીજાબાઈનો દેશ છે આ ! ચૌદ વરસની ચારણકન્યાનો વીર પ્રદેશ છે આ ! ગરવી ગુજરાતણોને સંદેશ છે આ ! હાથમાં ડમ્બેલ્સ લઈને હવે ખુલ્લા કર્યા છે કેશ આ ! મા કાળીનો વેશ લઈ ; લો , આંખે આંજી મેશ આ ! આંખ તો ઉઠાવે કોઈ માઈનો લાલ લેશમાત્ર પણ […]

Continue Reading

*આજે ચા દિવસ, ચા દિવસની શુભેચ્છા*

*આજે ચા દિવસ છે ચા દિવસની શુભેચ્છા* મોબાઈલને હું કોરાણે મૂકી ક્યારેક એવુંય ઝંખી લઉં સાથે બેસી ગપ્પા સપા મારી લઉં ચા ની ચૂસકી સાથે હોઠોના સુવળાં સ્પર્શનું સુવાળું કાવ્ય લખી લઉં આવે મઝા એકાંતમાં પણ વાગોડવાની , ખુશીની ક્ષણ હૃદય માં સમાવી લઉં

Continue Reading

*કેટલીય મા ને કેટલાંય પિતાની જીવનની ધરોહર રોજ ચિતાએ ચઢે ! અક્ષય હોય કે વિનય બસ એ હવે જીવતો સળગે ! કૃષ્ણ , તું તારી વાંસળીને કહે ને હવે અસુરો સામે સૂર છેડે ! – પાર્થિવી અધ્યારુ શાહ*

બસ હવે … કૃષ્ણ તારી વાંસળીને કહે ને કે હવે અસુરો સામે સૂર છેડે ! અહીં જીવડાની જેમ ખદબદતા દુર્યોધનો અને દુ: શાસનોને કહે કે એક પણ અબળાને ન છેડે ! કેટકેટલી લાચાર રાક્ષસો સામે હારતી- લડતી કેડ સમા પાણી જેટલા આસુંડે ! કામાંધ નરાધમોને કરગરતી એક- એક ભારતની બેટીઓની ચીસો , આક્રંદ અને ધમપછાડે […]

Continue Reading

*નાંદોદ તાલુકાના ઢોલાર ગામે પરણિત મહિલાના વાળ પકડી ખાડીમાં ખેંચી જઈ મારવાની ઘટના.મહિલાને પટ્ટા વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડતા એક મહિલા સહિત બે આરોપીઓ સામે ભોગ બનનારની પોલીસ ફરિયાદ.

નાંદોદ તાલુકાના ઢોલાર ગામે પરણિત મહિલા નામ વાળ પકડી ખાડીમાં ખેંચી જઈ મારવાની ઘટના. પરણિત મહિલાને પટ્ટા વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડતા એક મહિલા સહિત બે આરોપી ઓ સામે ભોગ બનનાર પરણિતાની પોલીસ ફરિયાદ. નિર્ભયાકાંડ અને હૈદરાબાદની ઘટના પછી પણ નારી પર આજે પણ અત્યાચારો થઈ રહ્યા છે, આજે પણ અબળા નારી પુરુષ અધિપત્ય […]

Continue Reading

*છોટાઉદેપુર,નર્મદા, પંચમહાલના ખેડૂતોએ સંસદ ગીતાબેન રાઠવાને રજૂઆત કરી.*

છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલના ખેડૂતો એ સંસદ ગીતાબેન રાઠવાને ખેડૂતોએ રજૂઆત કરી. ખેતીના પાકને ડુક્કર થી થતા નુકસાનને નાથવા સાંસદ ગીતાબેનની લોકસભા માં રજૂઆત. તેના નિવારણ માટે મત્સ્ય ફાર્મ, મરઘા ફાર્મ જેવું ડુક્કર ફાર્મ વિકસાવવાની કરી માંગ. રાજપીપળા, તા. 14 છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ ના ખેડૂતોએ સંસદ ગીતાબેનરાઠવા અને ખેડૂતોએ રજૂઆત કરતાં રજૂઆતને ધ્યાને લઇ ખેતીના પાકને […]

Continue Reading

*રાહુલ ગાંધીના નજીકના ગણાતા અને કિચન કેબિનેટના સભ્યો એવા કોંગ્રેસ નેતા મધ્યપ્રદેશના પૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજને સ્ટેચ્યુની મુલાકાત થી રાજકીય ખળભળાટ.*

મીનાક્ષી નટરાજને નર્મદા યોજનાના 6 ગામોના અસરગ્રસ્તોની મુલાકાત લીધી. આદિવાસીઓ દ્વારા થતો વિરોધ અને નર્મદા યોજના અસરગ્રસ્તોની લડતનો મુદ્દો બની ગયો છે. આદિવાસીઓના વિકટ પ્રશ્નો ને સ્ટેચ્યુ ઓફ યુનિટી માં સ્થાનિકોને રોજગારી નો મુદ્દો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી સમયમાં સંસદમાં ઉઠાવશે ? ! રાજપીપળા, તા. 13 રાહુલ ગાંધીના નજીકના ગણાતા અને કિચન કેબિનેટના […]

Continue Reading

*મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૦* 👇👇👇👇👇

*મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૦* 👇👇👇👇👇 *નાગરીકોને ખાસ જણાવવાનું કે તા.૧૬/૧૨/૨૦૧૯ થી ૧૫/૦૧/૨૦૨૦ સુધી ચૂંટણી કમિશન દ્વારા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શુરૂ થવાનો છે. જેમાં આપ *નવા નામ દાખલ કરવા, નામ કમી કરવા, નામ, સરનામું સુધારવા, એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ટ્રાન્સફર કરી શકો છો.* *તારીખ : ૦૧/૦૧/૨૦૨૦ ના રોજ ૧૮ વર્ષ પુરા થયા […]

Continue Reading

*મને સાચવી રાખવા તેં દીધેલું એ અડધુંક ચોમાસું છે મારી પાસે તને પાછું કરવા હવે મારો સૂરજ સવારેથી નીકળી જતો રે પ્રવાસે નિરંતર તને શોધતા આ સૂરજને મળી આગ ઉપર હવા છે કોઈ જો પૂછે ‘કેમ છો’, આંખ લૂછી હસીને કહું છું મજા છે *મુકેશ જોશી*

સ્મરણની ખૂલી જાય વાસેલી બારી ને તારી હજુ આવ-જા છે કોઈ જો પૂછે ‘કેમ છો’, આંખ લૂછી હસીને કહું છું મજા છે ચરણ સાથ મૂકીને ચાલ્યાં હતાં, આંખ ફરતી હજુ એ જ રસ્તાઓ તેડી નથી એક પગલુંય ભૂંસી શકાતું, કહો કેમ ભૂંસી શકું જ કેડી અમે નાવ લીધી હલેસાંય લીધાં, ને આખી નદી લાપતા છે […]

Continue Reading