*”દિકરી ને દઈએ અભય વરદાન” પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ના સ્વર માધુર્ય માં….*

જય ગરવી ગુજરાત સાથે જણાવવાનું કે હાલ માં દેશ માં વધતી જતી ગુનાખોરી અને ક્રાઇમ ને ધ્યાન માં રાખી ને દેશ ની તથા ગુજરાત રાજ્ય ની તમામ દિકરીઓ ની સુરક્ષા તથા સંરક્ષણ માટે જન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન ને સફળ બનાવવા માટે પ્રત્યેક સોસાયટી ખાતે પ્રબોધનાત્મક સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવી […]

Continue Reading

*૧૬ જિલ્લામાં ૫ાંચ લાખ ૫૬ હજાર ૨૯ બેરોજગારો વિધાનસભામાં વિપક્ષનો હોબાળો*

અમદાવાદ: વિધાનસભા સત્રના ત્રીજા અને અંતિમ દિવસે ગૃહમાં બેરોજગારી મામલે રાજ્ય સરકારે ગુજરાતના ૧૬ જિલ્લામાં ૫ાંચ લાખ ૪૧ હજાર ૫૦૦ શિક્ષિત અને ૧૪,૫૨૯ અર્ધ શિક્ષિત બેરોજગારો હોવાનો સ્વીકાર કર્યો હતો. આમ રાજ્યમાં કુલ ૫ લાખ ૫૬ હજાર ૨૯ બેરોજગાર નોંધાય છે. જેમાં સૌથી વધુ શિક્ષિત બેરોજગારો અમદાવાદ જિલ્લામાં ૩૯,૫૮૪ નોંધાયા હતા જ્યારે ૨૬,૬૪૯ બેરોજગારો સાથે […]

Continue Reading

*તમે વાહન ચલાવો છે અને કમાણી કરી રહી છે ગુજરાત સરકાર 5 વર્ષમાં 57000 કરોડ રૂપિયા વસૂલાયા*

ગુજરાતમાં પેટ્રોલિયમ પેદાશોમાં સરકાર જે વેલ્યુ એડેડ ટેક્સ વેટ વસૂલ કરે છે તેની વાર્ષિક રકમ સરેરાશ 15000 કરોડ કરતાં વધારે થાય છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષની વસૂલાતનો આંકડો 57000 કરોડ સુધી પહોંચ્યો છે. આટલી મોટી રકમ ગુજરાતના વાહનચાલકો અને પીએનજી ધારકો પાસેથી સરકારે વસૂલ કરી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિદિન જે વધારો થાય છે […]

Continue Reading

*કોંગ્રેસના લાંચીયા મહિલાકોર્પોરેટર એન્ડ ટોળકી પાલિકામાં ખોટી અરજી કરી પૈસા ખંખેરતી*

સુરતઃ કોંગ્રેસના લાંચીયા મહિલા કોર્પોરેટર કપિલા પટેલ એન્ડ ટોળકી પાલિકામાં ખોટી અને ગેરકાયદે બાંધકામની અરજીઓ કરી કોન્ટ્રાકટરો વેપારીઓ, બિલ્ડરો તેમજ ટ્રાન્સપોર્ટરો પાસેથી લાખોનો તોડ કરતી હતી. તોડ કરવામાં મહિલા કોર્પોરેટરનો પતિ તો જાણે પોતે જ કોર્પોરેટર હોય તેવો રુબાબ કરતો હતો. 2019માં કરેલી અરજીમાં 50 હજારની લાંચમાં કપિલા એન્ડ ટોળકી એસીબીની જાળમાં ફસાય ગઈ હતી. […]

Continue Reading

*રસ્તા પર કિન્નરોએ મચાવ્યો આતંક, પોલીસે રોકવાની કરી કોશિશ તો ઉતાર્યા કપડાં*

*રસ્તા પર કિન્નરોએ મચાવ્યો આતંક, પોલીસે રોકવાની કરી કોશિશ તો ઉતાર્યા કપડાં* દિલ્લીથી સટે હરિયાણાના ગુરુગ્રામમાં સિગ્નેચર ટાવર પાસે કિન્નરોના હાઈ વોલ્ટેજ ડ્રામાએ પોલીસ અને લોકો માટે મુશ્કેલી ઊભી કરી છે. પોશ વિસ્તાર તરીકે ઓળખાતા આ સિગ્નેચર ટાવરની પાસે કેટલાક કિન્નરોએ એક બસ ડ્રાઈવર પાસે ઝઘડો કર્યો અને મારપીટ શરૂ કરી દીધી હતી. જ્યારે પોલીસને […]

Continue Reading

*પોલીસ માટે ખુશી ના સમાચાર : હવે પોલીસકર્મી પોતાના પ્રશ્નો ઓનલાઇન ફોર્મ ભરી સીધા IPS વિપુલ અગ્રવાલને પહોંચાડી શકશે*

*હવે પોલીસકર્મી પોતાના પ્રશ્નો ઓનલાઇન ફોર્મ ભરી સીધા IPS વિપુલ અગ્રવાલને પહોંચાડી શકશે* અમદાવાદ: શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પોતાના વહીવટી અને પોતાના નોકરી બાબતે કોઈ પ્રશ્ન કે રજૂઆત હોય તે અંગે જણાવી શકે તે માટે અમદાવાદ શહેર પોલીસના એડમિનિસ્ટ્રેશન વહીવટી વિભાગના વડા જેસીપી વિપુલ અગ્રવાલે નવી પહેલ શરૂ કરી છે. તેઓએ ટ્વીટ કરી […]

Continue Reading

*ભાજપના નેતાએ હાથમાં દારૂની બોટલ પકડીને દારૂબંધીનાં લીરેલીરા ઉડાવ્યા*

*ભાજપના નેતાએ હાથમાં દારૂની બોટલ પકડીને દારૂબંધીનાં લીરેલીરા ઉડાવાયા. બીજી તરફ પોલીસ લાખો રૂપિયાનો દારૂ ઝડપતી પણ હોય છે. પરંતુ આ કાયદો નેતાઓને લાગુ ન પડતો હોય તેમ ખુલ્લેઆમ ભરૂચના કમલેશ મોદી પોતાની ધૂનમાં કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે. વીડિયોમાં કમલેશ મોદીએ નરેન્દ્ર મોદીના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભરૂચ શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના […]

Continue Reading

*બંગાળ પંજાબ કેરળ રાજ્યોએ નાગરિકતા કાયદો લાગુ કરવાનો ઈનકાર કર્યો*

તિરુવનંતપુરમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ/એનડીએ સરકારે નાગરિકતા સુધારા ખરડાને સંસદમાં પાસ કરાવી દીધો છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ગઈ કાલે રાતે એની પર હસ્તાક્ષર કરીને એને મંજૂરી આપી દેતાં આ ખરડો હવે કાયદો બની ગયો છે, પરંતુ દેશના અમુક રાજ્યોએ આ કાયદો લાગુ કરવાનો ઈનકાર કરી દીધો છે ********

Continue Reading

*💥 AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)માં કુલ 586 જગ્યાઓ માટે મેગા જાહેરાત.*

*💥 AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)માં કુલ 586 જગ્યાઓ માટે મેગા જાહેરાત આવી છે* *જગ્યાઓનું નામ અને સંખ્યા:* ૧. ગાયનેક-૧૨ ૨. પીડીયાટ્રીશિયન-૧૨ ૩. મેડિકલ ઓફિસર/તબીબી અધિકારી (વર્ગ-૨)-૨૮ ૪.એક્સરે ટેકનીશીયન-૧૨ ૫.લેબ ટેકનીશીયન-૪૫ ૬.ફાર્માસીસ્ટ-૨૦ ૭.સ્ટાફ નર્સ-૭૩ ૮.ફીમેલ હેલ્થ વર્કર-૩૩૦ ૯.મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર-૫૪ *કુલ જગ્યાઓ-૫૮૬* *છેલ્લી તારીખ : જાહેરાત પ્રમાણે અલગ અલગ (અંદાજીત: ડિસેમ્બર અંતિત)* *ઉપરોક્ત જાહેરાત વાંચવા […]

Continue Reading