*ચારેય નહીં ચારેકોર નરાધમોને ઠાર કરો ગોતી ગોતીને સૌ રાક્ષસોનું એન્કાઉન્ટર કરો દુર્યોધન પહોંચ્યો છે માઁ ભારતીનાં ચીર સુધી એ વધુ વસ્ત્રો ખેંચે તે પૂર્વે જ સંહાર કરો.-મિત્તલ ખેતાણી.

ગોતી ગોતીને સૌ રાક્ષસોનું એન્કાઉન્ટર કરો ચારેય નહીં ચારેકોર નરાધમોને ઠાર કરો ગોતી ગોતીને સૌ રાક્ષસોનું એન્કાઉન્ટર કરો દુર્યોધન પહોંચ્યો છે માઁ ભારતીનાં ચીર સુધી એ વધુ વસ્ત્રો ખેંચે તે પૂર્વે જ સંહાર કરો ન્યાય જો ટાણે ના મળે તો એ છે અન્યાય ન્યાય દો જલ્દી,ન્યાય શબ્દને ના ગાળ કરો હવે તો શેરીએ શેરીએ જોવાં […]

Continue Reading

*કોંગ્રેસે કહ્યું સ્ટેચ્યૂ ખાતે વિકાસ યોગ્ય પણ પ્રવાસનની ઘેલછામાં દારૂબંધી ન હટાવતા*

ગાંધીનગર: સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારને નોટિફાઇડ એરિયા જાહેર કરીને પ્રવાસન સત્તામંડળની રચના કરતું સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન બિલ વિપક્ષની ગેરહાજરીમાં વિધાનસભામાં પસાર થયું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી.જે.ચાવડાએ કહ્યું કે સરદાર પટેલની પ્રતિમાથી ગુજરાતનું ગૌરવ વધ્યું છે અને પ્રવાસનનો વિકાસ થાય તેમાં […]

Continue Reading

*આપીશ સ્વયં બળીને પડછાયો ભાગ્યને ભલે તડકો આપવો છે દાન દઇશ તાંદુલ,ભાજી,બોરનું ભગવાને ભલે કડકો રાખવો છે -મિત્તલ ખેતાણી

હાથમાં હલેસો રાખવો છે હૈયાં સરિસો રાખવો છે મારે ભરોસો રાખવો છે કોક દિ આવી ચઢશે રામ હાથમાં હલેસો રાખવો છે કોઈનાં વાંક કાઢતાં પૂર્વે નજરે અરીસો રાખવો છે સત્ય,પ્રેમ, કરુણાનો સુવાંગ મારે વારસો રાખવો છે પડકારવાં છે વેર,દ્વેષ,ઇર્ષાને પ્રેમનો કારસો રાખવો છે ક્રોધ,કામ,લોભ હણવાને સંયમનો ફરસો રાખવો છે સ્વયં થઈને જ જીવવું છે મૌલિકતાનો […]

Continue Reading

*એપીએમસી જમાલપુર માર્કેટ ના ઇન્સ્પેક્ટર ઉપર ચાર શખ્સોનો આદુની બોરી લુંટી લેવા ચાકુ થી જીવલેણ હુમલો.

એપીએમસી જમાલપુર માર્કેટ ના ઇન્સ્પેક્ટર ઉપર ચાર શખ્સોનો આદુની બોરી લુંટી લેવા ચાકુ થી જીવલેણ હુમલો.

Continue Reading

રાજપૂત કરણી સેના દ્વારા ગાંધીનગર ખાતે વિશાળ મહારેલીનું કરવામાં આવશે આયોજન.મહારેલીમાં 5 થી 7 લાખ લોકો હાજર રેહવાની શક્યતાઓ.- સંજીવ રાજપુત.

અમદાવાદ : રાજપૂત કરણી સેના દ્વારા 15 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે મહા રેલીનું આયોજન કરવામાં આવનાર છે. જેને અનુસંધાને અમદાવાદ ખાતે આ રેલીને લઈને પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શખાવતે જણાવ્યું હતું કે 15 ડિસેમ્બરે 4 મુદ્દાઓને ધ્યાનમાં લઈને આ મહારેલી નું આયોજન કરવામાં […]

Continue Reading

*હવે તો હદ થઈ : પુત્રે માતા પર તો પિતાએ દિકરી પર કર્યો બળાત્કાર, માનવતા લજવાઈ.*

મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં બે અલગ અલગ બળાત્કારના બનાવો બન્યા હતા જે માનવતાને લજવે એવા નીકળ્યા. એક બનાવમાં શરાબના નશાના બંધાણી પુત્રે સગ્ગી માતા પર બળાત્કાર કર્યા હતા અને બીજા કિસ્સામાં પિતાએ 13 વર્ષની સગીર પુત્રી પર રેપ કર્યો હતો. આ ચોંકાવનારી માહિતી આપતાં ઔરંગાબાદ પોલીસે કહ્યું કે અમને બુધવારે સવારે એક મહિલા મળવા આવી હતી. […]

Continue Reading

*અયોધ્યા કેસ: હવે કેસની પુનઃ સમીક્ષા કરવાનું લગભગ અશક્ય, અરજીઓ ફગાવાઇ*

નવી દિલ્‍લીઃ અયોધ્યા કેસમાં દાખલ થયેલી તમામ પુનર્વિચાર અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અદાલતમાં આ કેસની પુનર્વિચારણામાંથી ઇનકાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે આ સંદર્ભે કુલ 18 અરજી થઈ હતી.અદાલતમાં 9 નવેમ્બરના રોજ પુનર્વિચારની વિનંતી કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટના પાંચમી જઠ્ઠીઓના પથ્થરના તમામ સ્થળોએ ભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો, જ્યારે સંપૂર્ણ વિવાદિત […]

Continue Reading

*મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર નહીં ચાલે લાંબી, રાહુલ અને સોનિયા થયા ભારે નારાજ*

રાજ્યસભામાં નાગરિકતા સુધારા ખરડા પર મતદાન લેવાવાનું હતું ત્યારેજ શિવસેનાએ વૉક આઉટ કરતાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી રોષે ભરાયાં છે. શિવસેનાએ વૉક આઉટ કર્યો ત્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આંખના ઇશારે નારાજી વ્યક્ત કરી હતી *******

Continue Reading

*પુણેમાં ૮૦ પૈસા કિલોના ભાવે વેચાયા કાંદા.*

પુણે: પિંપરી-ચિંચવડ વિસ્તારમાં એનસીપી પ્રમુખ શરદ પવારના જન્મદિનની ઉજવણી અનોખા અંદાજે કરવામાં આવી હતી. પક્ષના કાર્યકર્તાઓએ ૧૦૦ રૂપિયા કિલોના ભાવે વેચાઇ રહેલા કાંદા સ્થાનિક મહિલાઓને ૮૦ પૈસામાં વેચ્યા હતા. કાંદા લેવા માટે સેંકડો મહિલાઓનો જમાવડો થયો હતો. કાંદાના વધી રહેલા ભાવને કારણે આમઆદમીના બજેટ પર આડઅસર જોવા મળી રહી હતી, પરંતુ પક્ષના કાર્યકર્તાઓએ ૮૦ પૈસા […]

Continue Reading

*તારી સાથે મને પ્રેમ છે તો છે પ્લેટોનિક કે જેમ તેમ છે તો છે તું છો મારી ને રહેવાની કાયમ ભલે હોય એ વહેમ છે તો છે.- મિત્તલ ખેતાણી.*

તારી સાથે મને પ્રેમ છે તો છે તારી સાથે મને પ્રેમ છે તો છે પ્લેટોનિક કે જેમ તેમ છે તો છે તું છો મારી ને રહેવાની કાયમ ભલે હોય એ વહેમ છે તો છે સહેલું કરવાં તો છે ખૂબ બધાં અશક્ય કરવાની નેમ છે તો છે કોઈ નથી રમવાં તેથી રમું એકલો હારજીત વિનાની ગેમ […]

Continue Reading