*”સાધુ” અને પત્રકારનો ઈન્ટરવ્યુ*

એક *”સાધુ”નો ન્યુયોર્કમાં મોટો પત્રકાર ઈન્ટરવ્યુ* લઈ રહ્યો હતો. પત્રકાર: સર! તમે છેલ્લા પ્રવચનમાં *”સંપર્ક” (“Contact”*) અને * જોડાણ (“Connection”*) પર વાતો કરી પરંતુ *એ વાતો બહુ જ મૂંઝવણ”માં મુકનારી* છે, શું *તમે “સમજાવી” શકશો?* *”સંન્યાસી”એ “સ્મિત”* કર્યું અને તેમણે *કંઈક અલગ જ* બીજા *પત્રકારો* સાથે *પ્રશ્નો* પૂછવાનું ચાલુ કર્યું. *પત્રકારન*ે પૂછ્યું: તમે *ન્યુયોર્કમાં રહો […]

Continue Reading

આજે હ્યુમન રાઇટ્સ ડે.આજના ખાસ દિવસ વિશે જાણો. સ્વપ્નીલ આચાર્ય .

દર વર્ષે 10 ડિસેમ્બરે હ્યુમન રાઇટ્સ ડે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. 10 મી ડિસેમ્બર 1948 ના રોજ, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના દત્તક લેવા અને ઘોષણા કરવા માટે તારીખની પસંદગી કરવામાં આવી હતી, માનવાધિકારની સર્વવ્યાપક ઘોષણા (UDHR), માનવાધિકારનો પ્રથમ વૈશ્વિક ઉદ્ઘાટન અને નવા સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ મોટી સિદ્ધિઓમાંની એક . માનવ અધિકાર દિવસની સ્થાપના 4 ડિસેમ્બર […]

Continue Reading

સરસ્વતી વિદ્યામંડળ ના 75 વર્ષની ઉજવણી કરાઈ.

*૭૫મી ગોઠડી…*વર્ષ 1944માં સરસપુર અમદાવાદ ખાતે કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરના શિષ્ય પદ્મશ્રી મુ. રઘુભાઈ નાયક સ્થાપિત સરસ્વતી વિદ્યામંડળ અને સરસ્વતી નાગરિક સમાજના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત ૭૫મી ગોઠડી પ્રસંગે સરદાર પટેલ સ્મારક ભવન અમદાવાદ ખાતે *૨૪ નવેમ્બર ૨૦૧૯* ના રોજ આયોજિત ડો. જગદીશ ત્રિવેદીનો હાસ્યથી ભરપૂર કાર્યક્રમ “હસતા મળીએ હસતાં રહીએ” માં ખુબજ મોટી સંખ્યામાં […]

Continue Reading

*વર્ષના ૩૬૫ દિવસ ના કોઈ લવાજમ, ના કોઈ ફી # તમને ગમતું પુસ્તક ઘરે વાંચવા લઈ જાવ # તમારી પાસે પડી રહેલા પુસ્તકો આ જ્ઞાનજ્યોતમાં દાન આપી શકો,

વર્ષના ૩૬૫ દિવસ ના કોઈ લવાજમ, ના કોઈ ફી # તમને ગમતું પુસ્તક ઘરે વાંચવા લઈ જાવ # તમારી પાસે પડી રહેલા પુસ્તકો આ જ્ઞાનજ્યોતમાં દાન આપી શકો, જે વાચકપ્રેમી વાંચતા થશે. # અમદાવાદમાં પ્રથમ પ્રાઈમ જ્ઞાનજ્યોત *બાપુનગરઃ* પ્રાઈમ ઈલેક્ટ્રોનિક્સ ૭-૮, શ્યામ શિખર, ઈન્ડયા કોલોની ટોલનાકા. ૯૯૨૪૧૨૬૨૦૧ *નિકોલઃ* પ્રાઈમ કોમ્યુનિકેશન ૧૧-૧૩, સરોવર પ્લાઝા, ગંગોત્રી સર્કલ […]

Continue Reading

*સાવધાન :*જાપાન સરકારે આ વર્ષના અંત પહેલા દેશના તમામ ” માઇક્રોવેવ ઓવન ” નો નિકાલ/નાશ કરવાનો નિર્ણય કરી લીધો છે.*

*યુનિવર્સિટી ઓફ હિરોશિમાના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે, સપ્ટેમ્બર 1945 માં હિરોશિમા અને નાગાસાકી પર યુ.એસ.ના અણુ બોમ્બ કરતા પણ વધારે માઇક્રોવેવ ઓવનમાંથી “રેડિયો તરંગો” છેલ્લા વીસ વર્ષથી નુકસાન પહોંચાડી રહ્યાં છે.* *નિષ્ણાતોને જાણવા મળ્યું છે કે, માઇક્રોવેવ પકાવવાની નાની ભઠ્ઠીમાં ગરમ ખોરાકનો ખોરાક ખૂબ જ અનિચ્છનીય કંપન અને કિરણોત્સર્ગ ધરાવે છે.* *જાપાનમાં “માઇક્રોવેવ ઓવન” […]

Continue Reading

*એચ. એ.કોલેજમાં વિશ્વ લાંચ-રૂષવત વિરોધી દિવસનું સેલીબ્રશન થયું.*

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ એકોલેજ ઓફ કોમર્સનાં સ્ટડી સકેલના નેજા હેઠળ આજે “ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે” ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય લાંચ રૂષવત વિરોધી બ્યુરોના ડાયરેકટર આઈપીએસ શ્રી કેશવ કુમારે ભ્રષ્ટiચાર કેવીરીતે અટકાવીશકાયતથા તેની જાગૃતિ વીશે વિસ્તૃતચર્ચા કરી હતી . એ સીબી વિંભાગ દવારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી ફિલ્મો બતાવી વિધર્થીઓંને […]

Continue Reading

*મહિલાઓનાં ઉત્કર્ષ વગર કોઈપણ સમાજ પ્રગતી ના કરી શકે*.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં સ્ટડી સર્કલના નેજા હેઠળ ડૉ.બાબાસાહેબ આંબેડકરની પૂણ્યતીથી નિમિત્તે વક્તવ્ય રાખ્યું હતું. જીએલએસ આર્ટ્સ કોલેજનાં પ્રા.ધીરૂભાઈ વણકરે મુખ્ય વક્તા તરીકે વીચારો વ્યકત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ડૉ.આંબેડકરે મુખ્ય ત્રણ સિંધ્ધાતો ઉપર પોતાનું જીવન જીવ્યા હતા. સ્વતંત્રતા, સમાનતા તથા બંધુત્વ. ભારતના બંધારણને મજબુત બનાવવા તથા બધાજ નાગરીકોને સમાન […]

Continue Reading

બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત સીવીલ હોસ્પીટલ, ગાંધીનગર ખાતે વિશેષ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ. – વિનોદ રાઠોડ.

ભારત સરકારની મહિલા અને બાળ વિભાગ વિભાગ, બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત આજ રોજ તા.૦૯/૧૨/૨૦૧૯ ના રોજ જીલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગર દ્વારા ગાંધીનગર જીલ્લામાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, ગર્ભ પરીક્ષણ અટકાવવા, દીકરીની સુરક્ષા અને સલામતી વધારવા, દિકરીઓનું શિક્ષણનું પ્રમાણ વધારવા અને આ તમામ હેતુઓ સુનિશ્ચીત કરવા અર્થે બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત સીવીલ […]

Continue Reading

વિધાનસભા માં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું,આ બનાવનાં પગલે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જીગ્નેશ મેવાણીને 3 દિવસ કર્યા સસ્પેન્ડ.

ગાંધીનગર : આજરોજ વિધાનસભામાં ખાસ સંવિધાન દિવસની ઉજવણીના ભાગ રૂપે વિધાનસભામાં ચર્ચા દરમિયાન વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. કે જ્યારે નીતિન પટેલ દ્વારા સંવિધાન અંગે જ્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા, ત્યારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું, અને આ બનાવ બાદ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ માર્શલ બોલાવી ને મેવાણીને બહાર કાઢ્યા હતાં. […]

Continue Reading