*બધા સભ્યોને વિનંતી કે બધા પોતાનાં વડીલો, સ્વજનો અને મિત્રોને સિનિયર સિટીઝન ડે ની શુભકામના સાથે સ્વસ્થ રહેવાનો સંદેશો આપતો આ મેસેજ ફોરવર્ડ કરશો.- ડો.શ્વેતલ ભાવસાર.

બધા જ વડીલોને આજે સિનિયર સિટીઝન ડે મુબારક… ખૂબ જીવો , તંદુરસ્ત જીવો…એક ઓર્થોપેડિક સર્જન હોવા છતાં હું હંમેશા પ્રાર્થના કરું છું કે ભગવાન આ દુનિયામાં કોઈને પણ બિમાર ના કરે અને કોઈને પણ ફ્રેક્ચર ના કરે… આજનો ચર્ચાનો વિષય છે… ફ્રેક્ચરથી કેવી રીતે બચવું… મોટા ભાગના ઘરડા લોકો ને ઘરમાં લપસી કે પડી જવાથી […]

Continue Reading

*સકળ જૈન સમાજમાં ખુશી ની લહેર : ભારતનાં તમામ 4 વિધ જૈન સંઘ સંગઠનોનાં સતત પ્રયાસો અને પુરૂષાર્થને કારણે અરુણભાઈ (રમત ગમત ખાતાનાં પ્રધાન) તરફથી શ્રી શત્રુંજય તિર્થ, પાલીતાણાનાં પહાડ પરની રેસને કેન્સલ કર્યાનું કન્ફર્મેશન મળ્યું.

શ્રી અમદાવાદ, વડોદરા, સૂરત તેમજ મુંબઈ અને સમગ્ર ભારતનાં તમામ 4 વિધ જૈન સઘ સંગઠનોનાં સતત પ્રયાસો અને પુરૂષાર્થને કારણે ગઈ કાલે રાતે 11.17pm. નાં સમયે, શ્રી અરુણભાઈ (રમત ગમત ખાતાનાં પ્રધાન) ગુજરાત તરફથી શ્રી શત્રુંજય તિર્થ, પાલીતાણાનાં પરમ પવિત્ર પહાડ પરની રેસને કેન્સલ કર્યાનું કન્ફર્મેશન આવેલ છે. સમગ્ર શ્રી જૈન સમાજની વેદના સંવેદનાને માન […]

Continue Reading

*હોય ખિસ્સું સાવ ખાલી ભલેને, હૈયું જબ્બર દિલદાર રાખું છું! ઉતરી જાય ચેઇન સાયકલની તોયે, મનમાં આસમાની ઉડાન રાખું છું! હોય ના ભલે કિંમત મારા બોલની, બોલ્યા પછી અફર વિધાન રાખું છું! *- મેહુલ ભટ્ટ.*

*આજે સાવ નવી, તાજી રચના, બસ સ્ટેન્ડ પર બસ ની રાહ જોતા લખાઈ – ગમે તો કહો ગમી – મેહુલ ભટ્ટ* **** ***** ****** ***** **** શબદ માં સહેજ ધાર રાખું છું, ખુદના આગવા વિચાર રાખું છું! નથી સ્વીકારી શકાતો જે નું તે, મન માં ઘણા સવાલ રાખું છું! ભલે લાગુ દિવાના જેવો સૌ ને, […]

Continue Reading

2 દિવસનો સમરાગા ફેસ્ટિવલ તારીખ *9 અને 10 ડિસેમ્બર* ના રોજ સાંજે 7.30 વાગે શ્રેયસ ફાઉન્ડેશન ખાતે યોજાઈ રહેલ છે.

નમસ્કાર 😊🙏*સ્પર્શ ફાઉન્ડેશન* એક સરસ સંગીતમય *”સમરાગા”* કાર્યક્રમમાં ચેરિટી પાર્ટનર તરીકે ભાગ લઈ રહેલ છે. 🎼🎼🎼બે દિવસનો સમરાગા ફેસ્ટિવલ તારીખ *9 અને 10 ડિસેમ્બર* ના રોજ સાંજે 7.30 વાગે શ્રેયસ ફાઉન્ડેશન ખાતે યોજાઈ રહેલ છે. સંગીત પ્રેમી સ્નેહી ઓ માટે આ શિયાળાની સાંજ નો અનેરો અવસર છે. ઝાકીર હુસેન, તૌફીક કુરેશી, અનિકેત ખાંડેકર તેમજ અન્ય […]

Continue Reading

*સાથી મનોદિવ્યાંગ શાળા બોરસદમાં દિવ્યાંગ સપ્તાહની રંગેચંગે ઉજવણી કરવામાં આવી…..

3 જી ડિસેમ્બર એટલે વિશ્વ દિવ્યાંગ દિન અને 8 મી ડિસેમ્બર એટલે રાટ્રીય મનોદિવ્યાંગ દિન. 3 ડિસે.થી 8 ડિસે. દિવ્યાંગ સપ્તાહ કહેવામાં આવે છે.આ દિને આખા વિશ્વમાં સમગ્ર ગુજરાત રાજયમાં,અનેક સ્થળોએ,શાળા,કોલેજોમાં દિવ્યાંગો,મનોદિવ્યાંગ,પ્રજ્ઞાચક્ષુ,બહેરા મુંગા,શારીરિક દિવ્યાંગ તેમજ p.w.d. act 2016 માં કુલ 21 દિવ્યાંગતાં નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરેક દિવ્યાંગ જનનો માટે ઉજવવામાં આવે છે. […]

Continue Reading

*લતા મંગેશકર 28 દિવસે હોસ્પિટલમાંથી ઘેર પાછાં ફર્યાં*

*લતા મંગેશકર 28 દિવસે હોસ્પિટલમાંથી ઘેર પાછાં ફર્યાં* મુંબઈ દંતકથા સમાન ગાયિકા અને ભારત રત્ન સમ્માનિત લતા મંગેશકરને આજે અહીં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ પોતાનાં ઘેર પાછાં ફર્યાં છે *******

Continue Reading

*રાજેશ શુક્લા ન હોત તો દિલ્હીની આગમાં વધુ 11 લોકો મોતને ભેટત, હાડકામાં વાગ્યું છતાં દોડી દોડીને લોકોને બચાવ્યા*

દિલ્હીની ભીષણ આગ વચ્ચે રાજેશ શુક્લાનું નામ ચર્ચાય રહ્યું છે. દિલ્હીના રાજેશ શુક્લા અસલ શબ્દોમાં ફાયરમેન તરીકે ઉભર્યા છે. જેમની તમામ જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. દિલ્હીની આગમાં જ્યાં 43 લોકો મોતને ભેટ્યા ત્યાં રાજેશે 11 લોકોનો જીવ બચાવ્યો છે. શુક્લા ભીષણ આગની વચ્ચે પોતાના જીવની પરવા કર્યા વગર પ્રવેશ્યા અને ત્યાંથી 11 લોકોને સુરક્ષિત […]

Continue Reading

*ગિરનાર પર બિરાજમાન મા અંબાજીના મંદિર પરિસરમાં સુવિધાનો અભાવ મહંતે રજૂ કરી વ્યથા*

જૂનાગઢમાં જ્યાં એક તરફ ગિરનાર રોપ-વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ ગિરનાર પર બિરાજમાન મા અંબાજીના દર્શને આવતા યાત્રિકો માટે કોઇ સુવિધા નથી. ત્યારે રોપ-વેની સાથો સાથે અહીં યાત્રિકો માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી અંબાજી મંદિરના મહંત દ્વારા કરવામાં આવી છે.ગરવા ગિરનાર પર બિરાજમાન માં અંબાજીના દર્શને દરરોજ દુરદુરથી અસંખ્ય […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓના સગવડના નામે ખાનગી મળતિયા એજન્સીઓને કરોડોની જમીન લીઝ પર પાણીના ભાવે આપી લ્હાણી કરતી સરકાર કેવડિયા ખાતે આમ જનતા માટે સસ્તા ભાવની ધર્મશાળાઓ કેમ બનાવતી નથી ?

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓના સગવડના નામે ખાનગી મળતિયા એજન્સીઓને કરોડોની જમીન લીઝ પર પાણીના ભાવે આપી લ્હાણી કરતી સરકાર કેવડિયા ખાતે આમ જનતા માટે સસ્તા ભાવની ધર્મશાળાઓ કેમ બનાવતી નથી ? નર્મદા જિલ્લો પ્રવાસીધામ અને યાત્રાધામ તરીકે વિકસ્યા હોવા છતાં નર્મદા માં એક પણ ધર્મશાળા નથી ? દરેક યાત્રાધામો અને પ્રવાસધામોમાં દરેક સમાજના લોકો માટે […]

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે ટિકિટબારી મેઈન કાઉન્ટર પર બેસનારા છૂટા કરાયેલા 11 કર્મચારીઓ પુનઃનોકરી પર લેવા તંત્ર સહમત થયું.

સરપંચ પરિષદના સરપંચોની સ્ટેચ્યુના વહીવટદાર સાથે સમાધાન કરી દરમિયાનગીરી બાદ નોકરી પર લેવા સહમતી.કર્મચારીઓને નોકરી દરમિયાન કરાય કરેલી ભૂલો ફરી નહીં કરવા માફી માંગી સહમતિ પત્રક કર્મચારીઓ વહીવટદારને આપ્યું.કર્મચારીઓ ચાલુ ટિકિટબારી પર કામ છોડીને હડતાલ પર ઉતરી જતા હતા તેને કારણે રોજનો 1 લાખનું નુકસાન સરકારને થતું હતું.અધિકારીઓ સાથે ગાળાગાળી કરી કેટલાક લોકોના હાથા બની […]

Continue Reading