ઉંનાવ પીડિતાનું મોત. વેન્ટિલેટર પર બેભાન થતાં પહેલાં એક જ શબ્દો હતા, કે હું મરી તો નહીં જાઉં ને ?હું મરવા નથી ઇચ્છતી ?

વેન્ટિલેટર પર બેભાન થતાં પહેલાં એક જ શબ્દો હતા, કે હું મરી તો નહીં જાઉં ને ?હું મરવા નથી ઇચ્છતી ? હૈદરાબાદની જેમ યુપીના ઉન્નાવમાં ગેંગ રેપ ની પીડિતાને આરોપીઓએ સળગાવ્યા બાદ તેની સ્થિતિ અત્યંત ગંભીર બનેલી હતી. જેને દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ઉન્નાવ રેપ કેસમાં આરોપીએ જીવતી સળગાવેલી યુવતીને એર […]

Continue Reading

*પાલીતાણા પંથક માં દુષ્કર્મની ઘટના,12 વર્ષની બાળા સાથે આચર્યુ દુષ્કર્મ.

બ્રેકીંગ ન્યૂઝ પાલીતાણા, પાલીતાણા પંથક માં દુષ્કર્મની ઘટના 12 વર્ષની બાળા સાથે આચર્યુ દુષ્કર્મ. 1 વર્ષ દરમ્યાન અલગ અલગ વ્યક્તિએ ઘેન ના ટુકડા પાઇ આચર્યું દુષ્કર્મ. સમાજના બદમામીના ડરે બાળકી ભોગ બનતી રહી. ગઈકાલે ઘટના પ્રકાશમાં આવી. દુષ્કર્મ કાંડ માં મહિલાઓ પણ સામેલ હોવાનો પિતાનો આક્ષેપ. ભોગ ગ્રસ્ત બાળા ને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડાઇ […]

Continue Reading

વડીલો હંમેશા સાચા અને સારા જ હોય એ જરૂરી નથી. – શિલ્પા શાહ.

વડીલો હંમેશા સાચા અને સારા જ હોય એવું જરૂરી નથી સમાજમાં અનેક બોધદાયક કહેવતો છે જેની રચના સમાજના સભ્યોને ટૂંકમાં ઘણું બધું સરળતાથી જણાવવા માટેની વ્યવસ્થા હોય એવું લાગે છે. જેમકે “તાળી બે હાથે પડે” આ કહેવત આપણને સમજાવે છે કે કોઈપણ નિર્ણય લેતા પહેલા બંને તરફનું વિચારવું આવશ્યક છે. માત્ર એક તરફનો વિચાર કદી […]

Continue Reading

લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ પીસ પોસ્ટર કોમ્પિટિશન…..

લાયન્સ ક્લબ સમાજના જરૂરિયાત મંદ લોકો માટે આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ જાગૃતિ, ભૂખ્યાને ભોજન વિગેરેની સેવા થકી છેલ્લા 103 વર્ષથી કાર્યરત છે . વિશ્વમાં શાંતિ ના ચિત્રો થકી સામૂહિક જનજાગૃતિ દ્વારા સૌને શાંતિનો સંદેશો પહોંચાડવાનું પણ બહુ મોટું કાર્ય કરી રહી છે….. ૧૧ થી ૧૩ વર્ષના વિદ્યાર્થીઓની 300 એન્ટ્રી માંથી સિલેક્ટેડ 70 બાળકોને પસંદ કરી ચિત્ર […]

Continue Reading

ગીતા જયંતિ અને શૌર્ય દિવસ નિમિત્તે ભવ્ય સુંદર કાંડ નુ આયોજન વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગાંધીનગર દ્વારા તા-8-12-2019 રવિવાર ના રોજ રાખવામા આવેલ છે.

જય શ્રી રામ. 🙏— સુંદર કાંડ —-🙏 શ્રી ગીતા જયંતિ અને શૌર્ય દિવસ નિમિત્તે ભવ્ય સુંદર કાંડ નુ આયોજન વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ગાંધીનગર દ્વારા તા-8-12-2019 રવિવાર ના રોજ રાખવામા આવેલ છે. તો દરેક હોદ્દેદાર તથા કાર્યકર્તા ઓ અને ધર્મ પ્રેમી જનતા ને ધાર્મિક પ્રસંગે પધારવા આમંત્રણ વકતા – શ્રી સીતારામ કાકા માનસિહ […]

Continue Reading

રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ, યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાઇ…૨૫ વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી ચોટીલામાં આચર્યું દુષ્કર્મ..

રાજકોટ માં વધુ એક દુષ્કર્મ ની ફરિયાદ યુનિવર્સીટી પોલીસ મથક માં નોંધાયી…૨૫ વર્ષીય યુવતી સાથે મિત્રતા કેળવી ચોટીલા માં આચર્યું દુષ્કર્મ..PSI બનાવવાની લાલચ આપી એઝાઝ ગઢવાણા નામના શખ્સે ૨ લાખ પડાવ્યા હોવાનો પણ પોલીસ ફરિયાદ માં ઉલ્લેખ…પોલીસે એઝાઝ નામના શખ્સ ની અટકાયત કરી વધુ તાપસ હાથ ધરી

Continue Reading