તિથવા માં નું ધામ… મંગળ દીપ પ્રાગટય સમારોહ માં અન્ય મહાનુભાવો સાથે સંમિલિત સ્થાપક કન્વીનર શ્રી. મણિકાંત ત્રિવેદી..

તારીખ ૬ ડિસેમ્બર નાં રોજ ગુજરાત રાજ્ય ના મોરબી શહેર ની સમીપ માં જડેશ્વર પાસે નવ નિર્મિત મોઢ વણિક, મોઢ ઘાંચી, મોઢ બ્રાહ્મણ, મોઢ પટેલ અને તમામ મોઢ સમાજ ની કુળદેવી મોઢેશ્વરી માં ના ધામ માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં દાતા શ્રી ના સન્માન સમારોહ દરમિયાન સંતો મહંતો નાં પ્રાસંગિક પ્રવચન પછી મંગળ દીપ પ્રાગટય […]

Continue Reading

ધોરાજી નજીક થયો ઈકોકાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, અકસ્માતમાં ૫ જેટલા લોકોના થયા મોત.રશ્મિન ગાંધી

ધોરાજી નજીક થયો ઈકોકાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, અકસ્માતમાં ૫ જેટલા લોકોના થયા મોત. ધોરાજી હાઈવે પર ભાવાભી ખીજડીયા ગામ નજીક ઈકોકાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમા ૫ જેટલા લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા અને બાકી ૩ જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તે લોકોને તાત્કાલિક ૧૦૮ દ્વારા […]

Continue Reading

મધુર ડેરીને ચેમ્પિયન એવોર્ડ-૨૦૧૯ નવી દિલ્હી ખાતે એનાયત થયો.

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી મધુર ડેરીને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FASSAI) ના ચેરપર્સન રીટા તિવેટિયાએ આજે મધુર ડેરીના ચેરમેન ડા. શંકરસિંહ રાણાને નવી દિલ્હી ખાતે એનાયત કર્યો હતો. ડા. રાણાએ નવી દિલ્હી ખાતે જણાવ્યું હતું કે દૂધ અને દૂધની બનાવટોમાં ગુણવત્તાના ઉત્તમ ધોરણો જાળવવા બદલ આ એવોર્ડ મળવાથી ડેરી […]

Continue Reading

અમદાવાદ-સાબરમતી રિવરફ્રન્ટ ખાતે `ખાદી ઉત્સવ’માં અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના સ્ટોલની મુલાકાત લેતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા.

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા અમદાવાદ-સાબરમતી રિવરફ્રન્ટ ખાતે `ખાદી ઉત્સવ’ પ્રદર્શન-વેચાણનું આયોજન 06થી 16 ડીસેમ્બર સુધી કરાયું છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ રાણપુર સ્થિત ક્રાંતિકારી જૈન મુનિશ્રી સંતબાલજી પ્રેરિત અગ્રગણ્ય ખાદી સંસ્થા ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના સ્ટોલ નં 20થી 24ની મુલાકાત ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ […]

Continue Reading

*ગુજરાતમાં હજુ વડોદરા દુષ્કર્મના આરોપી ઝડપાયા નથી ત્યાં મહેસાણામાં બાળકી સાથે ઘટી દુર્ઘટના*

*બેટી પઢાઓ બેટી બચાઓ…* *ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ જ છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓએ રાજ્ય ગજાવ્યુ છે. લાગલગાટ વડોદરા, રાજકોટ, સુરતમાં દુષ્કર્મની ઘટાનાઓ ઘટી રહી છે ત્યારે મહેસાણામાં કિશોરી સાથે દુર્ઘટનાને પગલે ફરી ગુજરાતમાં બાળકીઓની સુરક્ષા મામલે સવાલ ખડા થઈ ગયા છે.* *હૈદરાબાદની યુવતી સાથે […]

Continue Reading

*દીકરીના નાજુક શરીરને પીંખી નાખતો દરેક વ્યક્તિ એક રાક્ષસ જ છે.ભલે પછી ભલે તે કોઈ પણ ઉંમરનો હોય.આવું કૃત્ય જે કરી શકે તેમનું માનસ કેટલું વીકૃત હશે? એ વિચારવું પણ અઘરું છે. – જયશ્રી બોરીચા વાજા.

દીકરી ના નાજુક શરીર ને પીંખી નાખતો એ દરેક વ્યક્તિ એક રાક્ષસ જ છે પછી ભલે તે કોઈ પણ ઉંમરનો હોય. આવું કૃત્ય જે કરી શકે તો એનું માનસ કેટલું વીકૃત હશે એ વિચારવું પણ અઘરું છે. હું એક વકીલ છું ને કોર્ટ ના કેસ કેટલા લાંબા ચાલે એ સૌ જાણે છે. સાવ કુમળી વય […]

Continue Reading

ગુજરાત પોલીસ પણ 8 વર્ષ ની બાળકી ના રેપિસ્ટને કાયદેસર એનકાઉન્ટરમાં ખપાવીને શુટ કરીને નરાધામોના મગજ માં ડર બેસાડી શકશે કે કેમ ??? – હિતેશ રાઈચુરા.

કાયદો તો બનતા બનશે પણ આવા કેસ માં પોલીસ પોતે કાયદો બનાવી શકે છે એ હૈદરાબાદ પોલીસે સાબિત કરી આપ્યું… ખરેખર ખુશી થઈ કે આ ચારેય નરાધમ ને તાત્કાલિક સજા મળી ગઈ અને એના જેવા બીજા હજારો લાખો નરાધામો ને દાખલો મળશે કે જે એવું વિચારે છે કે આપણે કુકર્મ કરી લઈએ પછી કાઇ જ […]

Continue Reading