પોલીસે નિ: શુલ્ક સવારી યોજના શરૂ કરી.

પોલીસે નિ: શુલ્ક સવારી યોજના શરૂ કરી છે જ્યાં કોઈપણ મહિલાઓ કે જેઓ એકલી હોય અને રાત્રે 10 થી 6 વાગ્યા સુધી ઘરે જવા માટે વાહન ન મેળવી શકતી હોય તે પોલીસ હેલ્પલાઇન નંબર્સ (1091 અને 7837018555) પર ક callલ કરી શકે છે અને વાહનની વિનંતી કરી શકે છે. તેઓ 24×7 કામ કરશે. કંટ્રોલરૂમનું વાહન […]

Continue Reading

આજે મોરબી સમીપ આવેલ તિથવા માતંગી માતાજી મંદિર નાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ.

મોરબી સમીપ આવેલ તિથવા માતંગી માતાજી મંદિર નાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં આજે ૬ ડિસેમ્બર નાં રોજ સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ તથા દેશ વિદેશ માં વસતા તમામ મોઢ બ્રાહ્મણ સમાજ, વણિક સમાજ, ઘાંચી, પટેલ સમાજ માટે સમાચાર આવરી લેવામાં આવતી ન્યૂઝ ચેનલ નો વેબ પોર્ટલ નો શુભારંભ પણ કરવામાં આવેલ છે. જેની તમામ મોઢ બ્રાહ્મણ […]

Continue Reading

બિગ બ્રેકીંગ ; હૈદરાબાદ બળાત્કાર નાં 4 આરોપીઓ એન્કાઉન્ટર માં ઠાર.

નવી દિલ્હી: તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાં 26 વર્ષીય વેટરનરી ડૉક્ટરની ગેંગરેપ અને હત્યાના કેસનાં 4 આરોપીઓ ને આજે એન્કાઉન્ટર માં ઠાર કરવામાં આવ્યાં હતાં. પોલીસ કમિશનર દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. વેટરનરી ડૉક્ટરની યુવતીના બળાત્કાર અને હત્યાની આ ઘટના બાદ સમગ્ર દેશમાં દુ:ખ અને રોષનું વાતાવરણ છે. બધે દેખાવો યોજવામાં આવી રહ્યા છે. તેનો […]

Continue Reading

*હવે ઓનલાઈન દવાની સેવા થશે બંધ. કેન્દ્રે રાજ્યોને આપ્યો આ ખાસ આદેશ*

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દવાઓના ઓનલાઇન વેચાણને અટકાવી શકે છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન સીડીએસકો એ તમામ રાજ્ય સરકારોને વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મુકવા સૂચના આપી. સંગઠનના વરિષ્ઠ અધિકારીએ બુધવારે કહ્યું કે રાજ્યોને દિલ્હી હાઈકોર્ટના આદેશનું સખત પાલન કરવા કહેવામાં આવ્યું છે.સીડીએસકોના વરિષ્ઠ અધિકારી કે.કે. બંગારુરાજને કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય એજન્સીએ રાજ્યોને […]

Continue Reading

*ઉદ્ધવના 400 શિવસૈનિકોની વિકેટ પડી ગઈ, કેસરીયો કર્યો ધારણ*

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવી લેતાં નારાજ થયેલા ચારસો જેટલા શિવસૈનિકોએ શિવસેના છોડીને ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું હતું એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રમેશ નાડારની આગેવાની હેઠળ 400 જણે ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું હતું. નાડારે કહ્યું હતું કે શિવસેના ચુસ્ત હિન્દુવાદી સંસ્થા રહી છે. ઉદ્ધવે સરકાર રચવા માટે સેક્યુલર કહેવાતા […]

Continue Reading

PMC કૌભાંડ RBI પ્રતિબંધ મૂકે તે પહેલાં જ અધિકારીઓએ 70 કરોડ ઉપાડી લીધા*

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ પીએમસી બેંક પર પ્રતિબંધના થોડા દિવસો પહેલા 20 થી વધુ લોકોએ આશરે 70 કરોડ રૂપિયા બેન્ક માંથી કાઠ્યા હતા. આ લોકોમાં બેન્કરો, ડિરેક્ટર અને એકાઉન્ટ ધારકો હતા. જ્યારે પીએમસી બેંકમાં આ કૌભાંડ નો ખુલાસો થયો ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકમાંથી ઉપાડ માટેની મર્યાદા નક્કી કરવા સહિત કેટલાક નિયંત્રણો લાદ્યા હતા. […]

Continue Reading

*જેલમાંથી બહાર આવતાની સાથે જ પૂર્વ નાણામંત્રીનાં સરકાર પર પ્રહાર અર્થવ્યવસ્થા પર સરકારનાં નિર્ણયો ખોટા*

તિહાડ જેલમાંથી બહાર આવતાંની સાથે જ પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ચિદમ્બરમે કહ્યું કે અર્થવ્યવસ્થા પર સરકાર દિશાહીન છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન છે. પી. ચિદમ્બરમે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, આજે કોઈ પણ આરોપ વગર લોકોની ધરપકડ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશનું તેઓ સ્વાગત […]

Continue Reading

*હું લસણ કાંદા નથી ખાતી એટલે મને ભાવ વધારાથી કોઇ ફરક પડતો નથી : નિર્મલા સીતારમણનો ઉડાઉ જવાબ*

ડુંગળીના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યાં છે એવા સમયે કેન્દ્રનાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્રારા આપવામાં આવેલો ઉડાઉ જવાબ દેશભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે લોકસભામાં એક સવાલના જવાબમાં ભાંગરો વાટ્યો હતો કે હું કાંદા લસણ ખાતી નથી એટલે મારા પરિવારને કાંદાના ભાવ વધારાથી કશો ફરક પડતો નથી.

Continue Reading

*બહેનના લગ્ન કરી પરત ફરતા યુવાનનું અકસ્માતે મોત*

રાજકોટ: ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી પાસે ઝાડ સાથે બાઇક અથડાતા રાજકોટના યુવાનનું મોત નીપજ્યું હતું. મૃતક યુવાન બહેનના લગ્ન કરી ઊનાથી રાજકોટ પરત ફરતો હતો. ત્યારે જ રસ્તામાં કાળ ભેટી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે ગોંડલ હૉસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવાન મૂળ ઊનાનો અને રાજકોટ […]

Continue Reading

બળાત્કારનાં આરોપીને 3 વર્ષે મળી સામાન્ય સજા. ગાંધીધામમાં બળાત્કારીને ૧૦ વર્ષનો કારાવાસ*

ભુજ: ૩ વર્ષ અગાઉ ગાંધીધામમાં ૧૫ વર્ષની કિશોરીનું મિત્રની મદદથી મોઢું દબાવી અપહરણ કરી બળાત્કાર ગુજારનારાં આરોપી કિશન રામજી ભીલેને સ્પેશિયલ પોક્સો કોર્ટે ૧૦ વર્ષની કેદની સજા ફટકારી છે. અપહરણ અને દુષ્કર્મનો બનાવ ગત ૧ માર્ચ ૨૦૧૬નાં રોજ બન્યો હતો *******

Continue Reading