મોટેરા સ્ટેડિયમનું થશે ઉદ્ઘાટન. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ માર્ચમાં બનીને થશે તૈયાર.- સંજીવ રાજપૂત

મોટેરા સ્ટેડિયમનું માર્ચમાં ઉદ્ઘાટન થશે . વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ માર્ચમાં બનીને થશે તૈયાર. માર્ચમાં મેચના આયોજનને લઇ BCCI દ્વારા લેવાયો નિર્ણય. એશિયા ઇલેવન અને વર્લ્ડ ઇલેવન વચ્ચે રમાશે મેચ. આઇસીસી માન્યતા પ્રાપ્ત હશે પ્રદર્શન મેચ. 700 કરોડના ખર્ચે તૈયાર થયું છે સ્ટેડિયમ. સ્ટેડિયમમાં 1,10,000ની બેઠક વ્યવસ્થા.

Continue Reading

વર્લ્ડ ડિસેબલ ડે – અને સ્વ. દેવ આનંદની નિર્વાણ દિવસ – 3 ડિસેમ્બરનાં રોજ શ્રી બંકિંમ પાઠક દ્વારા યોજાશે એક અનોખો શો.

વર્લ્ડ ડિસેબલ ડે – અને સ્વ. દેવ આનંદની નિર્વાણ દિવસ – 3 ડિસેમ્બરનાં રોજ શ્રી બંકિંમ પાઠક દ્વારા યોજાશે એક અનોખો શો. આ શો વિશે ગુજરાત ના બિગ બી બંકિંમ પાઠકે જણાવ્યું હતું કે..”આ શો મારી અડધી સદીની સફર છે,જીવનમાં અપ્સ એન્ડ ડાઉન આવે છે અને જાય છે. પરંતુ મારા પ્રેક્ષકોનો આશીર્વાદ અને પ્રેમ કદી […]

Continue Reading

ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગરભાઈ રબારીના સાનિધ્યમાં સૌરાષ્ટ્રમાં બાઈક રેલીનું થયેલું આયોજન.

ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખ શ્રી સાગરભાઈ રબારીના સાનિધ્યમાં સૌરાષ્ટ્રમાં બાઈક રેલી આયોજન બાદ ખેડૂતો શાંતિથી સાંભળે છે અને ગામે ગામ જનમેદની ભેગી થાય છે.તેનો મતલબ ખરેખર ખેડૂતોનું સરકાર દ્વારા અન્યાય અને શોષણ થાય છે.તે સાબિત થાય છે.ખેડૂતને સરકાર તરફથી મળતાં લાભોથી વંચિત રખાય રહ્યાં છે.

Continue Reading