આજની યુવાપેઢીને સમજાય એવી ભાષામાં અનેક શાસ્ત્રોનાં સારનુ શ્રવણ કરાવે છે ; પૂજ્ય સ્વામીશ્રી ગોવિંદદેવગિરિજી !- પાર્થિવી અધ્યારુ શાહ.

શ્રીમદ્ ભાગવત્ , દેવી ભાગવત્ , શ્રીરામચરિત્ર , ભગવદ્ ગીતા ,મહાભારત , વેદો , જ્ઞાનેશ્વરી , શિવપુરાણ , શાંકર વેદાંત , શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ , યોગવાસિષ્ઠ હોય કે ભારતીય પ્રબંધશાસ્ત્ર … સ્વામીશ્રી ગોવિંદદેવગિરિજી મહારાજ તેમની અદકેરી છટામાં આ બધા જ શાસ્ત્રોનાં ગૂઢ વિષયોનાં મૂલ્યોને ખૂબ સરળતાથી આજની પેઢીનાં મનમાં પ્રસ્થાપિત કરી શકે છે ! તેમનો અસ્ખલિત […]

Continue Reading

વિશ્વ વિકલાંગ દિન, તા.૩ ડિસેમ્બરે બી.એમ.ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ દ્વારા વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે

દિવ્યાંગ બાળકો વિવિધ કૃતિઓ રજૂ કરશે : કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગરજનોને જાહેર આમંત્રણ ૦ ગુજરાતનું પ્રથમ કાફેટેરિયા પણ બનશે તા.૩ ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગ દિન છે, તેની વિશિષ્ટ ઉજવણી અમદાવાદમાં બી.એમ.ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ દ્વારા થશે. જે અંતર્ગત મંગળવારે બપોરે ૨.૩૦ વાગ્યે ટાગોર હોલ, પાલડી ખાતે ‘ડિવિનિટી-સેલિબ્રેટિંગ એબિલિટીઝ’ નામથી વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ અંગે […]

Continue Reading

ગુજરાતના ૨૯માં મુખ્ય સચિવ તરીકે વિધિવત ચાર્જ સંભાળતા શ્રી અનિલ મુકિમ. – વિનોદ રાઠોડ.

ગુજરાત કેડરના ૧૯૮૫ બેચના વરિષ્ઠ સનદી અધિકારી શ્રી અનિલ મુકિમે આજે ગુજરાતના ૨૯માં મુખ્ય સચિવ તરીકે ગાંધીનગર ખાતે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવૃત્ત થતાં પૂર્વ મુખ્ય સચિવ શ્રી ડૉ. જે.એન.સિંઘે નવ નિયુક્ત મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમને આવકારીને વિધિવત રીતે ચાર્જ સોંપીને સુદિર્ઘ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. શ્રી મુકિમે સનદી અધિકારી તરીકે […]

Continue Reading

1 લી ડિસેમ્બર એઇડઝ દિવસની ઉજવણીએઇડઝ હેલ્થકેર ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસડર રાજપીપળાના પ્રિન્સ યુવરાજ માનવેન્દ્રસિંહને તેલંગાણા નાં હૈદરાબાદમાં ઉજવણી કરી.

હૈદરાબાદ ખાતે તેલંગાણા સરકાર એઈડ્સ ડે ના દિવસે યુવરાજને એચઆઇવી ટેસ્ટ મોબાઈલવાનની ભેટ આપી લોકાર્પણ કર્યું. એઈડ્સ દિવસે એચઆઈવી યુવરાજ તેલંગાણા રેલીમાં જોડાયા. તેલંગાણા રાજ્યમાં એચઆઈવી ટેસ્ટીંગ કીટ દ્વારા અસંખ્ય લોકોનો ટેસ્ટ કર્યા અને લોકજાગૃતિના કાર્યક્રમો યોજાશે. યુવરાજે તેલંગાણામાં 1 લાખ જેટલા કોન્ડોમનું વિતરણ કર્યું. ભારતમાં એચઆઈવી એઈડ્સ ક્ષેત્રે વિશ્વમાંથી ત્રીજા નંબરે છે, ભારતમાં 30 […]

Continue Reading

સાગબારા તાલુકાના ચોપડાવાવ ગામે જુગારના અડ્ડા પર રેડથી દોડધામ. 4 જુગારીઓ ઝડપાયા, ચાર ફરાર.

સાગબારા તાલુકાના ચોપડાવાવ ગામે જુગારના અડ્ડા પર પોલીસ રેડ કરતાં જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં જુગારના સાહિત્ય સાથે ચાર જુગારીઓ ઝડપાયા હતા, જ્યારે બાકીના ચાર ફરાર થઈ ગયા હતા.આ અંગે સાગબારા પોલીસ મથકમાં જુગારધારા કલમ હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ફરિયાદી અરૂણભાઇ પારસીંગભાઈ એ આરોપી દેવસીંગભાઇ ફુલસિંગભાઈ વસાવા, ધર્મેન્દ્રભાઈ બહાદુરભાઇ ઠાકોર, […]

Continue Reading

રાજપીપલા ખાતે પેન્શન સપ્તાહ ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો: લાભાર્થીઓને પેન્શન કાર્ડ એનાયત કરાયા.

પેન્શન સપ્તાહ ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન અને લઘુ વ્યાપારી માન-ધન યોજનાના વ્યાપક પ્રચાર-પ્રસાર થકી મહત્તમ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે -શ્રમ અધિકારી (ઉદ્યોગ) ડી.એમ.પારખીયા કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગાવરનું લાઇવ વેબ કાસ્ટીંગ નિહાળતા લાભાર્થીઓ રાજપીપલા,તા 1 પ્રધાનમંત્રી શ્રમયોગી માન-ધન યોજના અને પ્રધાનમંત્રી લઘુ વ્યાપારી માન-ધન યોજના હેઠળ અસંગઠિત શ્રમયોગીઓ અને લઘુ વ્યાપારીઓની નોંધણી કરવા માટે આજે […]

Continue Reading

નર્મદા જિલ્લા ભાજપના નવા પ્રમુખ મહામંત્રી ની વરણી નું કોકડું ગૂંચવાયું.

નવા પ્રમુખની પસંદગી માટે સુરત ખાતે પ્રદેશ કક્ષાના હોદ્દેદારો દ્વારા સેન્સ લેવાયા બાદ પ્રમુખ મહામંત્રી ના નામ નક્કી થઈ ગયા હોવા છતાં નામો જાહેર થવામાં વિલંબ કેમ ? ચર્ચાતો પ્રશ્નો. નર્મદા ભાજપના રાજકારણમાં નવો બળવો, વિરોધ થવાનો એધાણ. કાર્યકરો નારાજ થયા તો ઘણા કાર્યકરો ના રાજીનામાં પડે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે. રાજપીપળા, તા.1 […]

Continue Reading

નર્મદા પોલીસ ઈન્વેસ્ટિગેશન ટીમની કામગીરીને લગતી સ્પેશિયલ નર્મદા પોલીસ વિશયાંગ પોલીસ પોથીનું જિલ્લા પોલીસવડાના હસ્તે વિમોચન

નર્મદા પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં કરેલ કામગીરી, ઇન્વેસ્ટિગેશન અંગેની માહિતી નો રસથાળ પિરસી માહિતીઓનું સંકલન કરેલ નર્મદા પોલીસ સ્પેશિયલ વિશેષાંક પોલીસ પોથીનું વિમોચન રાજપીપળા પોલીસ વડાની કચેરી ખાતે જિલ્લા પોલીસ વડાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, ચેતનાબેન ચૌધરી, એસ.જે.મોદી, સાગર રાઠોડ, તેમજ અન્ય પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓની […]

Continue Reading

રાજપીપળામાં વહેલી સવારે કમોસમી વરસાદથી કપાસ, તુવેર સહિત ખેતીના પાકને ફટકો. રાજપીપળામાં ભર શિયાળે વરસાદ થતાં વાતાવરણમાં પલટો,

સવારે વરસાદ, બપોર ગરમી અને રાત્રે ઠંડી ત્રણેય ઋતુનો અનુભવ કરતા રાજપીપળા વાસીઓ. લગ્ન સમારંભોમાં મંડપોમાં પાણી ભરાતા ચિંતાનું મોજું. રાજપીપળા, તા. 1 નર્મદાના વડામથક રાજપીપળા ખાતે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારે વરસાદ પડવો શરૂ થઈ જતા ભરશિયાળે ચોમાસાનો માહોલ રચાયો હતો. કમોસમી વરસાદથી રાજપીપળા અને આજુબાજુના ગામોમાં ખાસ કરીને […]

Continue Reading