*ખુલ્લી જગ્યા પર થાય છે દબાણ ,અંતરનાં ઘા ગમે તેને ના બતાવો. જગ સ્વીકારે નહીં આચરણ વિના, પહેલાં તમે સમજી પછી સમજાવો – મિત્તલ ખેતાણી.રાજકોટ,*

જાતને જાતથી જાતે મૂર્ખ બનાવો ન ભાવતાં ને તમે ખાસ નભાવો સુતેલાં ઓરતાં હવે તો જગાવો આ કાળક્રમમાં છેવટ મળ્યું શું? જાતે જ તેનો હિસાબ કરાવો કૌરવ વસ્યો છે અંદર મનમાં જ કૃષ્ણ પાસે એનો તોડ કરાવો લોહી પીવે છે જગ એકબીજાનું તમેય મોઢે એ સ્વાદ ભવડાવો કૈંક તો નશો હશે ભક્તિ, સેવામાં તમેય એકાદો […]

Continue Reading

*અમદાવાદમાં દારૂ પીધેલી બે યુવતી દીપિકા રાવત અને આરતી દાંતણિયા ની ધરપકડ*

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની ટીમે ૩૧મી ડિસેમ્બરને ધ્યાનમાં લઈ રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી બોડકદેવ મહાકાળી મંદિર પાસે આવેલા મહિલા ગાર્ડન બહાર દીપિકા જયકિરણ રાવત અને આરતી દાંતણિયા શંકાસ્પદ હાલતમાં જણાઈ હતી. પોલીસે બંનેની તપાસ કરતા તેઓ લથડિયા ખાતી હતી. જેથી બંનેની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં બંનેને જામીન પર મુક્ત […]

Continue Reading

*અમે ઇચ્છીએ છીએ કે આર્મીનાં જવાનો પરિવાર સાથે 100 દિવસ વિતાવે. – અમિત શાહ*

અમિત શાહે કહ્યું કે સીઆરપીએફ દુનિયાનું સૌથી વધુ બહાદુર સશસ્ત્ર દળ છે ઇતિહાસમાં સીઆરપીએફની બહાદુરીના કિસ્સાને હંમેશાં સ્થાન આપવાનું રહેશે 2181 જવાનોએ બલિદાન આપ્યું છે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સીઆરપીએફના કાર્યાલયનો અમિત શાહે શિલાન્યાસ કર્યો છે ગૃહપ્રધાન સીઆરપીએફ સૈનિકોને પડી રહેલી સમસ્યાઓથી વાકેફ છે અમે ઇચ્છીએ છીએ કે દરેક જવાન વર્ષમાં 100 દિવસ તેના પરિવાર […]

Continue Reading

*રાહુલ ગાંધી મૂર્ખોમાં મહામૂર્ખ સીએએની સમજણ નથી અને નીકળ્યા છે વિરોધ કરવા : ભાજપનાં સાંસદની જીભ લપસી*

નાગરિકતા સંશોધન કાયદો બન્યાં બાદ સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે નિવેદનબાજી જોવા મળે છે. હવે કૈથલથી સાંસદ નાયબ સૈનીએ સીએએ અંગે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. સૈનીએ કહ્યું કે રાહુલ ગાંધીને ખ્યાલ નથી કે સીએએ શું છે કૈથલના પીડબલ્યૂડી રેસ્ટ હાઉસમાં લોકોની સમસ્યાઓ સાંભળવા માટે પહોંચેલા સાંસદ નાયબ સૈની પત્રકારો સાથે […]

Continue Reading

*રુપિયો નબળો પડવા પાછળ ડોલરની વધુ પડતી ખરીદી જવાબદાર?*

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2019માં ગયા વર્ષની સરખામણીએ 14 ટકા વધારે ડોલરની ખરીદી કરી છે જેના પગલે પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી 14 અબજ ડોલરનું રોકાણ થવા છતાં રુપિયો અંડરપરફોર્મર રહ્યો. ભારતીય ચલણનું આ વર્ષે બીજા ક્રમનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે જે ડોલરની સરખામણીએ 2.2 ટકા નબળું રહ્યું મુંબઈની એડવાઈઝરી ફર્મ IFA ગ્લોબલના સીઈઓ […]

Continue Reading

*પ્રિયંકા ગાંધીના ભગવા વાળા નિવેદન પર યોગી આદિત્યનાથે આપી ચેતવણી*

નવી દિલ્હીઃ પ્રિયંકા ગાંધીના ભગવા વાળા નિવેદનને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રિએક્શન આપ્યું છે. યૂપીના સીએમ ઓફિસથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે સંન્યાસીની લોકસેવા અને જનકલ્યાણના સતત ચાલી રહેલા યજ્ઞમાં જે પણ બાધા ઉત્પન્ન કરશે તેને દંડ કરવામાં આવશે. ઉત્તરપ્રદેશમાં ભગવા પર રાજનીતિ તીવ્ર બની છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર […]

Continue Reading

*ધો.10 અને 12ની પરીક્ષાઓ 5 માર્ચે શરૂ થશે અને 21 માર્ચે પૂર્ણ થશે*

અમદાવાદઃ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે ધોરણ 10 અને 12ની પરીક્ષા 5 માર્ચથી શરૂ થશે અને 21 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે ધોરણ 10ની પરીક્ષા 17 માર્ચે જ્યારે ધોરણ 12 સાયન્સની પરીક્ષા 16 માર્ચ સુધી ચાલશે તેમજ […]

Continue Reading

*ટોલબુથ પર રોફ ઝાડીને નિકળી જતા અધિકારીઓએ હવે ચુકવવો પડશે ટોલ ટેક્સ*

ટોલનાકા પર પોતે સરકારી અધિકારી હોવાનો રોફ ઝાડીને ઝડપથી વીઆઇપી લેનમાંથી ટોલ ભર્યા વગર પસાર થઇ જતા ક્લાસ 1-2 અધિકારીઓનાં પીંછા ખેરવી નાખવામાં આવ્યા છે. ફાસ્ટટેગનો અમલ ફરજીયાત થતાની સાથે જ આ અધિકારીઓએ પણ ટોલટેક્સ ભરવો ફરજીયાત થશે. આના કારણે સરકારી અધિકારીઓની ઉંઘ ઉડી ગઇ છે. ટોલ પ્લાઝા પર અત્રે ઉલ્લેખનીય છે કે, ટોલ પ્લાઝા […]

Continue Reading

*ભાજપનો પેટાચૂંટણી ગુજરાતમાં 33માંથી 29 સીટ પર વિજય*

સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસની જીત જોવા મળી રહી છે. 31મીએ જાહેર થઈ રહેલા આ પરિણામોમાં ભાજપને ફાયદો થઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પેટાચૂંટણીના પરિણામ અંગે બે ટ્વીટર કર્યા હતા. પ્રથમ ટ્વીટમાં તેમણે લખ્યું ગુજરાતના અલગ અલગ વિસ્તારોની તાલુકા પંચાયત […]

Continue Reading

*નાગરિકતાને લઇને કાયદો પસાર કરવાનો અધિકાર ફક્ત સંસદને છે*

કેરળ વિધાનસભામાં નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ રજૂ થયેલા પ્રસ્તાવ મુદ્દે કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી કાયદા પ્રધાને વિપક્ષો પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે નાગરિકતાને લઇને કાયદો પસાર કરવાનો અધિકાર ફક્ત સંસદને છે વિધાનસભાને નહીં રવિશંકર પ્રસાદે ફરી એક વખત નાગરિકતા કાયદાનું સમર્થન જાહેર કરતા કહ્યું કે આ કાયદાથી પડોશી દેશના લઘુમતિઓને […]

Continue Reading