જીવનભર સુખદુઃખમાં સાથ નિભાવ્યા બાદ દંપતીએ મોતમાં પણ ના છોડ્યો હાથ. – ગૌરાંગ પંડ્યા.

ગાંધીનગર, ઘણીવાર એવું બનતું હોય છે કે, પતિપત્ની વચ્ચે એવો ગાઢ પ્રેમ હોય છે કે જિંદગીભર સાથ નિભવ્યા બાદ મરતી વખતે પણ સાથ નિભાવે છે. આવી જ એક ઘટના ગાંધીનગરના સેક્ટર ચોવીસ ખાતે પ્રકાશમાં આવી છે. જેમાં દંપતીએ જીવનભર એકબીજાના સુખદુઃખના સાથી બન્યા બાદ મૃત્યુમાં પણ સાથ નિભાવ્યો હતો. આ દંપતીએ એક જ દિવસે વારાફરતી […]

Continue Reading

કો’ક ઘરડાઘરમાં બેઠા કો’બગીચા બાંકડે, મોભ જેવાં શોભનારાં ઘડપણો ચાલ્યાં ગયાં. ઝાંઝવાંનાં જળ બની જે દર્દ’ને શણગારતાં, હાથ-તાળી દઇ મને ભીનાં રણો ચાલ્યાં ગયાં ! *પરબતકુમાર નાયી દર્દ*

ગાર-માટી, છાશ ચાલી તોરણો ચાલ્યાં ગયાં, ગામમાંથી ચોર-પગલે સગપણો ચાલ્યાં ગયાં ! એ જ પાદર પીપળો ને એ જ ખેતર ખોરડા, એ જ શેરી છે હજી પણ બચપણો ચાલ્યાં ગયાં ! ભીંતમાંથી ઓકળી ને ટોડલેથી મોરલા, કાળજાં કોરી જનારાં કામણો ચાલ્યાં ગયાં ! કો’ક ઘરડાઘરમાં બેઠા કો’ બગીચા બાંકડે, મોભ જેવાં શોભનારાં ઘડપણો ચાલ્યાં ગયાં. […]

Continue Reading

*અફસોસ* જિંદગી તો મસ્ત વીતી છે ને વીતશે!! પણ….. *તારાવગર* *તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’*

ન દિલમાં વસાવો તમે તો તમે છો, ન મળવાને આવો ! તમે તો તમે છો. રહ્યા’તા સદાયે તમારા નસીબે, હ્રદયથી વધાવો ! તમે તો તમે છો. ફુલોની સુવાસે સુગંધે ભળેલા, વસંતે સજાવો ! તમે તો તમે છો. કસમથી વિરહ છે વધારે વધારે, હવે ‘તો જતાવો ! તમે તો તમે છો. એ ‘તૃપ્તિ’કહે છે તમારા એ […]

Continue Reading

*”લગ્ન પ્રસંગ માટે તૈયાર થતી વખતે યાદ રાખવા જેવી બાબતો.- વિશાલ વાંઝા”*

બધા અત્યારે લગ્નની તૈયારીઓ માં હશે અને તમને કદાચ તમારા મિત્રો અને સંબંધીઓનાં લગ્ન માટે ઘણાં બધાં આમંત્રણો પણ આવ્યા હશે. એકવાર તમે લગ્નનું કાર્ડ પ્રાપ્ત થાય તે પછી પહેલો સવાલ જે આપણા મગજમાં આવે ઈ ઘણો કોમન સવાલ હોય છે જેમ કે મહેમાન તરીકે હું લગ્નમાં શું પહેરીશ?આ સવાલ નો જવાબ આપતા આપણા શહેર […]

Continue Reading

“ગુજરાત 11” ગુજરાતી ફિલ્મ નો પ્રીમિયર શો યોજાઈ ગયો.

જુવેનાઈલ હોમ એટલે કિશોર ગુનેગારોનું નિવાસ સ્થળ, જ્યાં રહેતા ગુનાખોર માનસ ધરાવતા કિશોરોને ઇન્સ્પેક્ટર દિવ્યા ચૌહાણ દ્વારા તાલીમ આપીને, આંતરરાજ્ય ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા માટે તૈયાર કરવામાં આવે છે. અને આ બાળકોમાં છુપાઈ રહેલી શક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે .આવી સરસ મજાની વાત, રમત ગમત વિષયને લઈને આવતી ગુજરાતી ફિલ્મ એટલે, ” ગુજરાત ઇલેવન”જયંત ગીલાટર […]

Continue Reading