માનવતા હજી મરી નથી લેખિકા : તૃપ્તિ ત્રિવેદી (અમદાવાદ)

માનવતા હજી મરી નથી લેખિકા : તૃપ્તિ ત્રિવેદી (અમદાવાદ) હેલ્લોમાસી હું ખુશી બોલું છું.ક્યારે નીકળવાનું છે ; પરિક્રમાંકરવા માટે? ખુશીએ એની માસીને કોલ કરીને પૂછ્યું. ‘બેટા હજીતો ભાઈબીજ થઈ છે. આપડે દસમના દિવસે નીકળશું.’ ‘કેમ લેટ? તમે કહ્યું હતું ને કે દિવાળી પછી તરત જ!’ ‘હા, દિવાળી પછી એટલે દસમ જ , ખુશીબેટાપરિક્રમા તો અગિયારસથી […]

Continue Reading