બાલવાટિકા ખાતે સ્વર્જ ગુર્જરી સ્કૂલ દ્વારા પરફોર્મિંગ આર્ટ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા બાલવાટિકા ખાતે તા .૨ નવેમ્બર, 2019 ના રોજ ઇન્સ્ટન્ટ ડ્રોઇંગ કમિટિશન યોજવામાં આવી હતી. ત્યારબાદ 130 બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સ્વર ગુર્જરી સ્કુલ ઑફ પ્રફોર્મિંગ આર્ટસ સંસ્થા દ્વારા ચાચા નહેરુ બાલવાટિકા ખાતે શીઘ્ર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ. સંસ્થાના સંસ્થાપક શ્રી મતી સોનલબેન મજમુદાર […]

Continue Reading

સર્વોદયની ચાલી, હિરાલાલની ચાલી ગોમતીપુરનાં રહીશો છેલ્લા એક અઠવાડિયાથી પાણી લીકેજથી ત્રાહિમામ.

સર્વોદય ની ચાલી હિરાલાલ ની ચાલી પાસે ગોમતીપુર છેલ્લા એક અઠવાડિયા થી પાણી લીકેજ થતુ હતું એ એમ સી ના માણસો ખાડો કરી ને ગયેલ છે પરંતુ કોઈ અધિકાર કે માણસો કામ કરવા આવતા નથી.અને પડતાં માં પાટુ હોય તેમ દુરાની સાહેબ ફોન પણ ઉપાડતા નથી. ત્યારે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું, કે જો અમારી […]

Continue Reading

બેફામ કાં રડે છે બધાં મારા મોત પર? ક્યાં જીંદગી હતી કે હવે જીંદગી નથી? દિલમાં હજી ઘણાંય તમન્નાનાં ફૂલ છે, કિન્તુ પ્રથમના જેવી હવે તાજગી નથી. – બરકત વીરાણી ‘બેફામ’*

એની અસર જો બેયનાં હૈયે લાગી નથી, તો માનજો કે પ્રેમની એ માંદગી નથી… ઊડી ન જાય રંગ મહોબ્બતતો ઓ હ્રદય, એનામાં પહેલાં જેવી હવે સાદગી નથી… એના ગયા પછી હું નિખાલસ બની ગયો, મારા જીવનમાં કાંઇ હવે ખાનગી નથી… જે રીતે છેતરું છું મને તારા નામ પર, એ રીતે મારી જાતને તેં પણ ઠગી […]

Continue Reading

*કવિ દલપતરામ* ના જન્મ દિવસે સાદર વંદના. – પ્રો.રામજી સાવલિયા.

ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ. હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ. પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય ભૂખ્યા કોઇ સૂએ નહીં, સાધુ સંત સમાય. અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય જે આવે અમ આંગણે, […]

Continue Reading

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે જોડાવાથી નારાજ શિવસેનાના નેતાએ આપ્યું રાજીનામું.

મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામા અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ગઠબંધનના નેતા પસંદ કરવામાં આવ્યા બાદ શિવસેનાના નેતા રમેશ સોલંકી રાજીનામું આપી દીધું છે. સોલંકીએ ટવીટર પર આની જાણકારી આપી છે. તેમણે શિવસેના કોંગ્રેસ-એનસીપી સાથે સરકાર સાથે મળીને બનાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. સોલંકીએ કહ્યું કે મારી વિચારધારા એ વાતની મંજૂરી […]

Continue Reading

આપણે શાં માટે મંદિરના ઓટલે બેસીએ છીએ?- શું કારણ હશે…? જાણીએ ઓટલે બેસવા વિશે થોડુંક..

આપણે જ્યારે પણ મંદિરમાં જઈએ છીએ (?) તો દર્શન કર્યા પછી આપણે મંદિરના ઓટલે કેમ બેસીએ છીએ (?) – શું કારણ હશે…? હકીકત માં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે. હમણાં ફક્ત ઓટલે બેસવાનું ચલણ ચાલી રહ્યું છે પણ હમણાં તે શ્લોક બોલતા નથી. અને તે શ્લોક કોઈએ આપણા સુધી પોંહચાડયો નથી .. – […]

Continue Reading